ટેસ્ટ : પોલિસ કોસ્તેબ્લ ટેસ્ટ – 07
1.
રોહન ઉત્તર તરફ઼ 3 કિમી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિમી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિમી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિમી ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિમી. દૂર છે ?
2.
જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય ?
3.
અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી 'ABCD Z' માં અંતિમ મૂળાક્ષરથી ડાબી તરફ 18માં મૂળાક્ષરની જમણી બાજુએ પાંચમો મૂળાક્ષર કયો છે?
4.
ફોટામાં એક છોકરાને બતાવીને મધુ કહે છે કે, એની બહેન મારા પિતાની એક માત્ર દીકરી છે, તો ફોટામાંનો છોકરો મધુના પિતા સાથે શું સંબંધ ધરાવે છે?
5.
આપેલ આકૃતિમાં ચોક્કસ ગુણર્ધમ ધરાવતી સંખ્યાઓ આપેલ છે. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ વિકલ્પોમાંથી કઈ સંખ્યા આવે?
Add description here!
6.
નીચેનામાંથી કઈ આકૃતિ ગુજરાત, ભારત અને એશિયાનો સંબંધ પ્રદર્શિત કરે છે?
7.
આપેલ આકૃતિમાં ચોક્કસ ગુણધર્મ ધરાવતી સંખ્યાઓ આપેલ છે. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ વિકલ્પોમાંથી કઈ સંખ્યા આવે?
8.
જો (1) F, A નો ભાઈ છે. (2) C,A ની દિકરી છે. (3) K, F ની બહેન છે. (4) G,C નો ભાઈ છે, તો G ના કાકા કોણ છે?
9.
તમારો લાઈનમાં બંને તરફ નવમો નંબર છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?
10.
ABCD મા A=2, M=26 અને Z=52 હોય તો BET=......
11.
એક શાળા સવારે 11 કલાકે શરૂ થાય છે અને બપોરે 2 કલાક અને 15 મિનિટે રીસેસ પડે છે. આ સમય દરમિયાન કુલ 4 પિરિયડ લેવામાં આવે છે અને દરેક પિરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ હોય છે, આથી દરેક પિરિયડ કેટલા મિનિટનો હશે ?
12.
કોઈક રીતે સમાનતા ધરાવતા જૂથમાં નીચેના પૈકી કયું આ જૂથમાં બંધબેસતું નથી?
13.
શ્રેણી પૂર્ણ કરો : 7, 25, 61, 121,.......
14.
જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય તો 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હોય ?
15.
નીચે દર્શાવેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે ?
16.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી રાખેલ છે ?
17.
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.?
Add description here!
18.
બૌદ્ધદેવી તારની મૂર્તિ ક્યાં આવેલી છે ?
19.
ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?
20.
ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેચાયેલું છે ?
21.
ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય ?
22.
' બાંગ્લાદેશ અગાઉ કયા નામથી ઓળખવામાં આવતો હતો ?
23.
100 થી 1000 સુધીના અંકોમાં દશકના સ્થાને '1' કેટલી વખત આવે?
24.
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઇએ?
25.
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય?
26.
ત્રણ પુત્રોની ઉંમરની સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉમર કેટલી છે?
27.
2 પુરુષો અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં કરી શકે છે, તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે જ કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે?
28.
એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિ.મી./કલાક છે. આ હોડી 26 કિ.મી. અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિ.મી. અંતર નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો.
29.
એક ટ્રેન 90 કિમી/કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.
30.
વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
31.
રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ......... છે?
32.
જળવાયુ કયા વાયુઓનું મિશ્રણ છે?
33.
પાણીનો વક્રીભનાંક કેટલો હોય છે?
34.
પપૈયા......પ્રકારના વિટામીનનો સમુદ્ર સ્રોત છે.
35.
પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષ મા યોજાયો હતો?
36.
નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નું નામ જણાવો
37.
NCERT નું મુખ્ય મથક ક્યા શહેરમાં આવેલું છે?
38.
વિશ્વ ક્ષય દિન ક્યારે મનાવવામાં આવે છે?
39.
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે?
41.
બરફના કારખાનામાં પાણીને ઠંડ કરવા કયો ગેશ વપરાય છે. ?