ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 07

1. 
નીચેના વિધાનો પૈકી સાચા વિકલ્પ પસંદ કરો.
(1) ઠમરી ગાયિકા ગીરીજાદેવી બનારસ ઘરાના સાથે સંકળાયેલા છે.
(2) સોનલ માનસિંહ ભરતનાટ્મ્‌ નૃત્ય સાથે સંકળાયેલા છે.
(3) ગુરૂ કેલચરણ મહાપાત્ર ઓડીસી નૃત્ય સાથે સંકળાયેલા છે.
2. 
નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો.
(1) વાસ્તકલા લેટિન ભાષાના શબ્દ આર્કિટેક્ચર પરથી ઊતરી આવ્યો
છે. (2) ભારતમાં પુરાતત્વીય અવશેષોને પ્રથમ હડપ્પામાંથી મળ્યા હતા.
(3) હડપ્પાનું નગર અયોજન બે ભાગમાં વિભાજિત હતું.
(4) હડપ્પા સભ્યતાની ગટર વ્યવસ્થા વિશેષ હતી.
3. 
નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો.
1. ગુજરાતની સંસ્કૃતિનું ઉદ્ગમ સ્થાન સાબરમતી નદી છે.
2.સાબરમતી નદીની ખીણનું સંશોધન કાર્ય ડો. હસમુખ સાકળીયાએ
કર્ય હતં.                                                                                                                                                                          3.ગુજરાતમાં આવનાર સૌ પ્રથમ પ્રજા નિષાદ હતી.
(4) .પરગણ શબ્દ ફારસી ભાષા પરથી ઉતરી આવ્યો છે.
4. 
નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો.
(1) કાલીઘાટ ચિત્રકલા કોલકાતા રાજ્ય સાથે સંબંધિત છે.
2) કાલીઘાટ ચિત્રકલામાં ખિસકોલી અને વાછડાના વાળમાંથી બ્રશ
બનાવવામાં આવે છે. (3) કાલીઘાટ ચિત્રકલામાં પૃષ્ઠભૂમિનો રંગ સરખો રાખવામાં આવે છે.
(4) પેટકાર ઝારખંડના આદિવાસીની પ્રખ્યાત ચિત્રકલા છે.
5. 
નીચના, વિંધાંનો પૈકી સાચા વિધાન પસંદ કરો.
1. પંડિત બ્રિજભૂષણ કાબરા પ્રખ્યાત ગિટાર વાદક છે                                                                                          2. પંડિત રવિશંકર પ્રખ્યાત નૃત્યકાર છે.
3.દર્શના, રંજના અને સવર્ણા પ્રખ્યાત નૃત્યકાર છે.
4.રાજા રવિ વર્મા પ્રખ્યાત ચિત્રકાર છે.
6. 
કાજલ સમીરની પશ્ચિમ બાજએ બેઠી છે. અશોક વિરાજની પૂર્વમાં બેઠો છે. અશોક કાજલની પશ્ચિમ બાજુએ બેઠો છે. મીના સમીરની ઉત્તરમાં બેઠી છે. તો હવે સમીર વિરાજની કઈ બાજએ બેઠો હશે ?
7. 
ગુજરાત ગૌરવ દિવસ સંદભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તેનું આયોજન પ્રતિવર્ષ 1લી મેના રોજ થાય છે.
2. 2023 ના ગૌરવ દિવસનું આયોજન બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
8. 
નીચેનામાંથી ભારતીય મૂળના અજય બંગાને કઇ સંસ્થાના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે?
9. 
START કાર્યક્રમ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તેનું આયોજન 1510 અને -૫&5. એ સાથે મળીને કર્યું હતું.
2. તેનો મુખ્ય હેતુ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમથી સંબંધિત છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
10. 
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. વિંગ્સ ઇન્ડિયા 2024 નું આયોજન હૈદરાબાદના બેગ પેટ એરપોર્ટ ખાતે થયું હતું.
2. તે નાગરિક ઉડ્ડયન પર એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
11. 
ભારતનાં વિવિધ સંરક્ષણ હથિયારો સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતમાં સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવેલ તેજસ એરક્રાફટ એક ભલ્ટિરોલ સુપરસોનિક એરક્રાફ્ટ છે.
2. &511૨/ મિસાઇલને તમામ પ્રકારનાં હવામાનમાં ઉપયોગ લઇ શકાય તેવી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે.
3. 1.6૫ પ્રચંડ એ પ્રથમ સ્વદેશી મલ્ટિ-રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે.
ઉપરોક્ત પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
12. 
ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇનોવેશન નેટવર્ક (GFIN) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે 80 થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું એક કન્સોર્ટિયમ છે, જે ગ્રાહકોના લાભ માટે નાણાકીય કન્સોર્ટિયમ છે, જે નાણાકીય નવીનતાને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.
2. હાલમાં જનના અધ્યક્ષ સ્થાન પર યુનાઈટેડ કિંગડમની અગ્રણી નિયમનકારી સંસ્થા ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી દ્વારા થાય છે.
3. ભારતમાંથી માત્ર ભારતીય રિઝર્વ બેંક જ તેનું સભ્ય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
13. 
નવા સંસદભવનના ઉદ્ઘાટનના ઉપલક્ષ્યમાં 75 રૂપિયાના સિક્કા સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ સિક્કાની ઉપર સત્યમેવ જયતે સાથે તેની ઉપરની પેરિફેરી પર સંસદ સંકુલ લખેલું છે.
2. આ સિક્કાનું વજન 35 ગ્રામ જેટલું છે.
3. આ સિક્કો ચાંદી, તાંબુ, નિકલ અને જસતનો બનેલો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
14. 
ઇસરોએ નેવિગેશન ઉપગ્રહ NVS-01નું સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપણ કર્યું છે. તેના પ્રક્ષેપણ યાનનું નામ જણાવો?
15. 
જલીકટ્ટના સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જલીકટ્ટ પર સર્વોચ્ચ અદાલત દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ એ. નાગરાજા કેસ (2014)માં પ્રાણીઓ પ્રત્યેની કરતાના આધારે
પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
2. જલીકટ્ટુ પરંપરાગત આખલાને કાબૂમાં રાખવાની રશત છે, જે મુખ્યત્વે તમિલનાડુમાં પોંગલના તહેવારના ભાગરૂપે યોજાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય નથી?
16. 
નીચેનાં વિધાનો ધ્યાનમાં લો
1. રૂ.2000 ની નોટો પાછી ખેંચવી એ 1૨૩1ની ક્લીન નોટ પોલિસીનો એક ભાગ છે.
2. ભારતમાં ડિમોનેટાઇઝેશન પ્રક્રિયા માટે ભારતીય રીઝર્વ બેંક (૩1)ની ભલામણ જરૂરી છે.
3. પચાસ પૈસા (અડધો રૂપિયો)ના સિક્કા ભારતમાં કાનુની ટેન્ડર નથી.
ઉપરોક્ત પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
17. 
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ માટેના નવા નિયમો સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જો ચોખ્ખી જીત રૂ.100 કરતાં ઓછી હોય તો ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મને ટેક્સ કાપવાની જરૂર નથી.
2. ઓનલાઇન ગેમિંગ કંપની દ્રારા આપવામાં આવેલ બોનસ અને રેફરલ બોનસને કરપાત્ર ડિપોઝીટ તરીકે ગણવામાં આવતું નથી.
3. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (€8101') દ્વારા નવા ટેક્સ નિયમો રજૂ કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે.
18. 
સેંગોલ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે ચોલ સામ્રાજય સાથે સંકળાયેલ છે.
2. સેંગોલ રાજદંડ ઔપચારિક પ્રસંગોએ સશ્રાટો દ્વારા ઉપયોગ કરવામાં આવતો તથા તે તેની સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે.
3. હાલમાં પ્રધાનમંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રપતિ ભવનની મધ્યમાં આ પવિત્ર સેંગોલને સ્થાપિત કર્યું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
19. 
નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. સિમલિપાલ ટાઇગર રિઝર્વમાં કાળા વાઘ જોવા મળે છે.
2. કાળા વાઘ એ કોઇ અલગ પ્રજાતિ નથી, પરંતુ આનુવંશિક પરિવર્તનને કારણે તે બંગાળી વાઘનો દુર્લભ રંગ પ્રકાર છે.
3. સિમલિપાલ નેશનલ પાર્ક યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
20. 
નીચેનામાંથી કયા-કયા દેશો વચ્ચે ત્રણ વર્ષીય કાર્ય કાર્યક્રમ ( Three Year Work Program) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?
21. 
તાજેતરમાં સમાચારોમાં રહેલ સ્ટારબેરીસેન્સ શું છે?
22. 
નીચેનામાંથી કયા મંત્રાલયે કેચ ધ રેઇન 2023 (Cutch therein) અભિયાન શરૂ કર્યું છે?
23. 
રિવર સિટીઝ એલાયન્સ (RCA) ગ્લોબલ સેમિનાર સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. RCA એ જલ શક્તિ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની સંયુક્ત પહેલ છે.
2. તેનો મુખ્ય હૅતુ વિશ્વની મોટી નદીઓ પર સંશોધન કરવા સંબંધિત છે.
ઉપરોક્ત પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
24. 
ભારતમાં મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના લોજિસ્ટિક વિભાગને ભારતમાલા પરિયોજના હેઠળ મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવા માટે અધિકૃત કરવામાં આવ્યું છે.
2. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક આસામના જોગીઘોપામાં બનાવવામાં આવી રહ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
25. 
નીચેનામાંથી કયું શહેર UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર પ્રગતિને ટ્રેક કરવાવાળું ભારતનું પ્રથમ શહેર બન્યું છે?
26. 
નીચેનામાંથી કયા દેશો વચ્ચે સમુદ્ર શક્તિ 23 કવાયતનું આયોજન થયું હતું?
27. 
અજયભાઈએ વેબસંકુલ દ્વારા લેવાયેલ પરીક્ષામાં મેળવેલ ગુણ અનુક્રમે 80, 85, 95, 92, 76, 85, 82 છે. તો તે ગુણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો.
28. 
120, 132, 144, 156....... 360 તો તેની સરેરાશ શોધો.
29. 
ત્રણ સંખ્યાઓમાંથી બીજી સંખ્યા, પ્રથમ સંખ્યા કરતાં બમણી અને ત્રીજી સંખ્યા કરતાં 3 ગણી છે. જો તેનો મધ્યક 44 છે, તો તે ત્રણ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
30. 
જ્યારે કોઈ એક કરતાં મોટી, એવી એકી સંખ્યાના વર્ગને 8 વડે ભાગતાં હંમેશા શેષ કેટલી બાકી રહે?
31. 
0.0004 નું વર્ગમૂળ શું થાય?
32. 
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
33. 
નીચેનામાંથી કયું ખોટું છે?
1. ગુ.સા.અ એટલે ગુરુતમ સામાન્ય અવયવી છે.
2. બે કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ 1 છે.
3. બે ક્રમિક મળતી સંખ્યાનો ગુ.સા.અ તે સંખ્યાઓનો ગુણાકાર બરાબર થાય છે.
34. 
બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો લ.સા.અ 120 હોય તો તે બંને સંખ્યાનો સરવાળો જણાવો.
35. 
3 સંખ્યાનો ગુણોત્તર 3:4:5 અને તેનો લ.સા.અ. 2400 હોય તો તેનો ગુ.સા.અ -
36. 
બે સંખ્યાનો સરવાળો 45 અને બાદબાકી 5 છે તો તે સંખ્યાનો લ.સા.અ. શોધો
37. 
એક સંખ્યાના 55% અને 25% નો તફાવત 11.10 થાય છે. તો તે સંખ્યાના 80% કેટલા થાય?
38. 
3ના3%-?
39. 
નીચેનામાંથી કયા અપૂર્ણાકનું મૂલ્ય 20% કરતાં ઓછું છે ?
40. 
એક વ્યક્તિ તેની આવકમાંથી 66 2/3% ખર્ચ કરી 600 ₹ બચાવે છે. તો તેનો માસિક ખર્ચ કેટલો હશે ?
41. 
એક ખેડૂતે 15% ના દરે 3600 ર્‌. 4 વર્ષ માટે સાદા વ્યાજે ઉછીના લીધા. 4 વર્ષના અંતે તેભણે રૂ. 4000 અને એક બળદ આપ્યા. તો બળદની કિંમત કેટલી હશે ?
42. 
₹10 ને 4 મહિના માટે 3 પૈસા પ્રતિ રૂપિયા પ્રતિ મહિના ના દરે વ્યાજે આપવામાં આવે, તો તેનું સાદું વ્યાજ કેટલું થાય ?
43. 
કોઈ એક રકમને સાદા વ્યાજ દરે ત્રણ ગણી થતાં 18 વર્ષ લાગે, તો તે રકમને બે ગણી થતાં કેટલો સમય લાગ્યો હશે ?
44. 
કોઈ એક રકમ સાદા વ્યાજ દરે 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો ?
45. 
કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં 72 રૂપિયા વધુ મળે?
46. 
રમેશ એક જૂનું સ્કૂટર ₹ 4700 માં ખરીદે છે. તેમાં રૂ. 800 નો ખર્ચ કરે છે. પછી ₹ 6050 માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો હશે?
47. 
એક વેપારી 36 નારંગીનું વેચાણ કરે ત્યારે 4 નારંગીનું નુકસાન ભોગવે છે. તો તેની ખોટની ટકાવારી કેટલી?
48. 
કોઈ એક કિંમત પર સતત 3 વખત 20% ડિસ્કાઉન્ટની કિંમત એક વખતના કેટલા ડિસ્કાઉન્ટ બરાબર થાય?
49. 
એક વેપારી 30% નફા સાથે કોઈ વસ્તુ વેચે છે અને તેના પર 6 % વળતર આપે છે. તો તેને કેટલા ટકા નફો થશે?
50. 
કોઈ એક વસ્તુની મૂળ કિંમતમાં 10% નો વધારો કરી તેની ઉપર 10% નું વળતર આપીને વેચવામાં આવે તો કેટલા ટકાનો નફો અથવા ખોટ મળે?
51. 
જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે, તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ?
52. 
એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 30% નફો ચડાવી વેચાણ કિંમત પર 8% વળતર આપે, તો તેને કેટલા ટકા નફો થાય ?
53. 
બે સંખ્યાનો ગુણાકાર 120 થાય છે. તેઓના વર્ગોનો સરવાળો 289 થાય છે, તો તે બે સંખ્યાનો સરવાળો કેટલો થશે?
54. 
4 રકમના 10% બરાબર 8 થાય છે. તો 8 ના 10% એ & ના કેટલા ટકા થાય ?
55. 
15, 25, 40, 75 થી પૂર્ણતાથી ભાગી શકાય તેવી 4 આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ છે ?
56. 
એક વેપારી 100 કિલોગ્રામ ખાંડમાંથી અમુક જથ્થો 8% નફાથી અને બાકીનો જથ્થો 18% નફાથી વેચે છે. આ વ્યવહારમાં તેને કુલ 14%નો નફો મળતો હોય તો, 8%, નફાવાળો ખાંડનો જથ્થો કેટલા કિલોગ્રામ હશે ?
57. 
બે પાઈપ P અને Q અનુક્રમે 15 મિનિટ અને 20 મિનિટમાં ટાંકી ભરી શકે છે. જ્યારે પાઈપ R એ 25 મીનીટમાં સંપૂર્ણ ટાંકી ખાલી કરે છે. ત્રણેય પાઈપો શરૂઆતમાં ખોલવામાં આવે છે, 10 મિનિટ. પછી પાઇપ R બંધ થાય છે. તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?
58. 
18 પુરુષો 63 દિવસમાં એક કામ પુરું કરે છે. 9 સ્ત્રીઓ એ જ કામ 189 દિવસમાં પુરું કરે છે અને 7 વૃદ્ધો તે જ કામ 486 દિવસમાં પૂર્ણ કરે છે. તો 4 પુરુષો, 9 મહિલાઓ, 12 વૃદ્ધો મળીને કેટલા દિવસમાં કામ પુરું કરશે ?
59. 
400 મીટરના અંતરેથી એક ચોરની પાછળ પોલીસ ભાગવા લાગે છે. ચોર અને પોલીસ અનુક્રમે 10 km/hr અને 11 km/hrની ઝડપે દોડે છે. તો 6 મિનિટ પછી તેમની વચ્ચેનું અંતર કેટલું હશે ?
60. 
xએક કામ 15 દિવસમાં અને y તે કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે. આ સંજોગોમાં બંને 4 દિવસ સાથે કામ કરે છે. તો આશરે કેટલા ટકા કામ બાકી રહ્યું હશે?
61. 
એક ટાંકીને P નળ 30 મિનિટમાં અને Q નળ 15 મિનિટમાં ભરે છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલી મિનિટમાં ભરાઈ જશે?
62. 
1 મીનીટમાં 3/7 જેટલી ડોલ ભરાય છે. તો બાકીની ડોલ ભરાતાં કેટલો સમય લાગશે ?
63. 
ત્રણ નળ A, B, C એક પાણીની ટાંકીને 12, 15, 20 કલાકમાં ભરે છે, જો A નળ હંમેશા ખુલ્લો રાખવામાં આવે તથા 8 અને C નળ અનુક્રમે 1 - 1 કલાક વારા ફરતી ચાલુ કરવામાં આવે તો, ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે?
64. 
કાનજીભાઈ પોતાનો અડધો પ્રવાસ 21 km/h ની ઝડપથી અને બીજો અડધો પ્રવાસ 24 km/h ની ઝડપે પૂરો કરે છે. આ પ્રવાસ માટે કુલ 20 કલાકનો સમય લાગે છે. તો આ સંજોગોમાં પ્રવાસનું અંતર કેટલા કિ.મી. હશે ?
65. 
એક 216 મીટર લાંબી ટ્રેન 100 km/h ની ઝડપે ગતિ કરે છે. તે સામેથી આવતી 224 મીટર લાંબી ટ્રેનને 12 sec માં પસાર કરે છે, તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે ?
66. 
એક સ્પીડ બોટ સ્થીર પાણીમાં 16 km/h ઝડપે તરે છે. જો નદીના પ્રવાહની ઝડપ 4 km/h હોય. તો તે હોડી સામા પ્રવાહે 30 મીનીટમાં કેટલું અંતર કાપશે ?
67. 
બે ટ્રેનની ઝડપ વચ્ચેનો ગુણોતર 7:8 છે. જો બીજી ટ્રેન 4 કલાકમાં 400 કિમી દોડે છે, તો પ્રથમ ટ્રેનની ઝડપ કેટલી હશે?
68. 
એક કાર 100 km/h ની ઝડપે ચાલે છે અને દર 150 km ના અંતે 20 મીનીટ માટે રોકાય છે. તો 1000 km અંતર કાપવા કેટલો સમય લાગશે ?
69. 
બે ચોરસની પરીમીતી 40 cm અને 32 cm છે. ત્રીજા ચોરસનું ક્ષેત્રફળ આપેલા બે ચોરસના ક્ષેત્રફળના તફાવત જેટલું છે. તો ત્રીજા ચોરસની પરીમીતી શોધો.
70. 
50 મીટર લાંબા 45 મીટર પહોળા હોલમાં ચોરસ લાદી લગાડવાની છે. તો નીચેના વિકલ્પોમાંથી સૌથી મોટી લાદી તેમજ તેની સંખ્યા શોધો જેથી લાદી હોલમાં બરોબર ફિટ થાય.
71. 
એક લંબચોરસ ક્ષેત્રફળમાં 44% નો વધારો કરવામાં આવે, તો દરેકમાં બાજુ સમાન રીતે કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો હશે?
72. 
ત્રિકોણની ત્રણેય બાજુના માપ 24, 26 અને 10 છે. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
73. 
એક ચતુષ્કોણની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો તફાવત 23km છે અને તેની પરીમીતી 206 છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.
74. 
16 × 18 m2 ક્ષેત્રફળ ધરાવતી ઓફીસનું માસીક ભાડું રૂ. 2424 છે. તો પ્રતી ચોરસ મીટર વાર્ષિક ભાડું કેટલું થાય ?
75. 
જો વર્તુળની ત્રિજ્યામાં 3 ગણો વધારો કરવામાં આવે, તો તેનો પરિઘ કેટલા ગણો થશે?
76. 
π ની કિંમતના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે ?
(1) π ની કિંમત તેના પરિધ અને વ્યાસના ગુણોતર સમાન હોય છે.
(2) π ની કિંમત તેના ક્ષેત્રફળ અને વ્યાસના ગુણોતર સમાન હોય છે.
77. 
ડેમ માંથી 1 કલાક માટે 1Cusec (કયુસેક) પાણી છોડવામાં આવે છે. તો ડેમમાંથી કેટલા લીટર પાણી છોડુ હશે? 1 ft3 ≈ 28 lit
78. 
એક વ્યક્તિ એક ચોરસ ખેતરની વિકર્ણ લંબાઈને, 5 કિમી/કલાક ની ઝડપે 3 મિનિટમાં કાપી શકે છે. તો તે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું હશે ?
79. 
18 cm વ્યાસવાળા કોપરના ગોળામાંથી કેટલી લંબાઈનો 4 mm વ્યાસ વાળો તાર બનાવી શકાય ?
80. 
શંકુ અને ગોળો સમાન ત્રિજ્યા અને સમાન કદ ધરાવે છે. તો ગોળાના વ્યાસ અને શંકુની ઉચાઈનો ગુણોતર કેટલો થાય ?
81. 
1 liter = _______________
82. 
એક ઘનનું ઘનફળ 729 cm3 છે. તો તેની બધી સપાટીનું ક્ષેત્રફળ શોધો ?
83. 
1 મીટર વ્યાસ અને 7 મીટર ઉચાઈના નળાકારમાં કેટલા લિટર પાણી સમાઈ શકે ?
84. 
એક પીરામીડનું ઘનફળ શું હશે જેના બેસ (Base)નું ક્ષેત્રફળ 25 m2 અને ઉંચાઈ 9 m છે ?
85. 
એક 9 cm × 15 cm × 10 cm લંબાઈના લંબઘનમાંથી 3 cm લંબાઈના કેટલા સમઘન બની શકે
86. 
એક બાસ્કેટમાં 4 લાલ, 5 વાદળી, 3 લીલી લખોટીઓ છે. જો બાસ્કેટમાંથી 2 લખોટી યાદચ્છિક ઉપાડવામાં આવે તો તે બંને લખોટીઓ લાલ હોવાની સંભાવના કેટલી?
87. 
જો બે પાસા એક સાથે ફેંકવામાં આવે તો તે બે પાસામાં સમાન અંક આવે તેની સંભાવના કેટલી?
88. 
52 પત્તામાંથી 2 પત્તા ખેંચતા એક પત્તુ રાજા અને બીજું પત્તું કુલ્લીનું હોય તેની સંભાવના શોધો.
89. 
રાજેશ કોઈ ઘટનામાં 60 % સાચું બોલે છે. સુરેશ કોઈ ઘટનામાં 70 % સાચું સરખું સાચું કેટલું બોલશે?
90. 
એક ક્લાસમાં 30% વિદ્યાર્થી ઈંગ્લિશ બોલી શકે છે. 20% વિદ્યાથી ગુજરાતી બોલી શકે છે. 10 % વિદ્યાથી બંને બોલી શકે છે. જો યાદચ્છિક વિદ્યાર્થી પસંદ કરવામાં આવી તો તે બંને ભાષા બોલી શકતો હોવાથી સંભાવના કેટલી ?
91. 
કોઈ શ્રેણીનું 9મું પદ 449 અને 449મું પદ 9 છે, તો કયું પદ 0 થશે?
92. 
પ્રથમ 30 એકી સંખ્યાનો સરવાળો _________________
93. 
નીચેનામાંથી સૂર્યના સંદર્ભે યોગ્ય વિધાન જણાવો.
1. સૂર્યની સપાટીને ફોટોસ્ફિયર કહે છે.
2. ફોટોસ્ફિયર પર પડેલા કાળા ધબ્બાને સૂર્ય કલંકો કહેવામાં આવે
છે.
3. સૂર્ય પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે.
94. 
નીચેનામાંથી કઈ બ્રહ્મપૃત્રની સહાયક નદી છે.
1. દિબાંગ  2.કામેંગ  ૩.લોહિત
95. 
નીચેનામાંથી કયા રાજ્યમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા નિત્ય લીલા જંગલો આવેલા છે ?
1. અરૂણાચલ પ્રદેશ 2. હિમાચલ પ્રદેશ
3. મિઝોરમ 4. ગૂજરાત
96. 
કર્કવૃત્ત ભારતને લગભગ 2 ભાગમાં વિભાજીત કરેછે. આ કારણસર....
1. દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધમાં ઔવેલ છે.
2. ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કંટિર્બંવમાં આવેલ છે.
97. 
ભારતની લેટેરાઈટ જમીનો વિશે નીચેનામાંથી કયાં વાકયો સાચા છે.
1. તે સામાન્ય રીતે લાલ રંગની હોય છે.
2. તેનાઈટ્રોજન અને પોટાશથી સમૃદ્ધ હોય છે.
3. તેનો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સારો વિકાસ થયો છે.
4. આ જમીનમાં સાબદાણા અને કાજૂની ઉપજ સારી થાય છે.
98. 
નીચેનામાંથી કયું/કયા વાક્ય યોગ્ય છે ?
1. કદરતી ગેસ ગૉોંડવાના ક્ષેત્રમાં મળી આવે છે.
2. અબરખ પ્રચર માત્રામાં કોલકાતામાં મળી આવે છે.
3. ધારવાડ ખનીજતેલ માટે પ્રસિદ્ધ છે.
99. 
નીચેનામાંથી સત્ય વિધાન જણાવો.
1. ચંદ્રનો એક ભાગ જ હંમેશા પૃથ્વી તરફ અભિમુખ થાય છે.
2. ચંદ્ર પોતાના અક્ષ પર 232. દિવસમાં પરિભ્રમણ પૂર્ણ કરે છે. જે
લગભગ પૃથ્વીની પરિક્રમા જેટલં જ છે.
3. ચંદ્ર પર સીસ, ચાંદી અને પ્લેટિનયમ પ્રચર પ્રમાણમાં જોવા મળે છે
100.