ટેસ્ટ : વિશ્વનો ઇતિહાસ અને ભૂગોળ ટેસ્ટ – 02

1. 
ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે?
2. 
પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે?
3. 
નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે?
4. 
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે?
5. 
એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે?
6. 
ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે?
7. 
સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી?
8. 
નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે?
9. 
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ________ ખાતે આવેલ છે.
10. 
'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી?
11. 
પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે?
12. 
માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે?
13. 
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે?
14. 
નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે?
15. 
નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી?
16. 
નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી?
17. 
નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી?
18. 
વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે?
19. 
બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે?
20. 
ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે?
21. 
નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે?
22. 
નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે?
23. 
દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે?
24. 
દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ "ટ્રાન્સસાઈબીરીયન લાઇન" કયા દેશમાં આવેલો છે?
25. 
જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે?