ટેસ્ટ : ભારતીય અર્થતંત્ર અને આયોજન ટેસ્ટ – 02

1. 
નીચેના વિધાનો વાંચો :
1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે.
2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી.
3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે.
4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે.
ઉપર માંથી શું સાચું છે ?
2. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બાંગ્લાદેશ (1) ડૉલર
(b) કેનેડા        (2) રિયાલ
(C) ચિલી        (3) ટાકા
(d) ઈરાન       (4) પેસો
3. 
ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો?
4. 
'Development as Freedom' ના લેખક કોણ છે?
5. 
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ________ નું છે.
6. 
વિશ્વમાં 'વર્લ્ડ પોસ્ટ ડે' કઈ તારીખે મનાવામાં આવે છે?
7. 
દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે?
8. 
Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે?
9. 
PFRDA નું પૂરું નામ જણાવો.
10. 
ભારત સરકારના જાહેર સાહસો માટે "મહારત્ન' યોજના કયારથી દાખલ કરવામાં આવી?
11. 
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી?
12. 
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા?
13. 
બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ________ મોડલ તરીકે ઓળખવામાં આવે છે.
14. 
ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી?
15. 
ગુજરાત રાજયમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે?
16. 
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે?
17. 
નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ટ્રાન્સફોર્મીંગ ઈન્ડિયા (નીતિ આયોગ)ની શરૂઆત કયારથી થઈ?
18. 
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) નું મુખ્ય મથક કયાં છે?
19. 
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ________ કહેવામાં આવે છે.
20. 
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા?
21. 
મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે?
22. 
નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ?
23. 
SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો?
24. 
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.
25. 
1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?