ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ – 02

1. 
રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે?
2. 
ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી?
3. 
'નિસારગ્રુના' શું છે?
4. 
‘મિશન ઈનોવેશન' શું છે?
5. 
‘સૂર્ય જ્યોતિ’ શું છે?
6. 
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો.
7. 
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)
8. 
અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ વિશે ખરા વિધાનો પસંદ કરો.
9. 
ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે?
10. 
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો.
11. 
‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ?
12. 
નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે?
13. 
'ડિજિટલ ઇન્ડિયા'નું સૂત્ર શું છે?
14. 
‘મેઘરાજ’ શું છે?
15. 
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.
16. 
TRAIની સ્થાપના ક્યારે થઈ હતી?
17. 
ERNETનું પૂરું નામ જણાવો.
18. 
CERT-In શું છે?
19. 
IN Registry વિશે ખરા વિધાનો ચકાસો.
20. 
ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો.
21. 
'જ્ઞાનસેતુ' શું છે?
22. 
કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ (Computer Literacy Day) ક્યારે ઉજવાય છે?
23. 
ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું?
24. 
ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી?
25. 
રુસ્તમ-II શું છે?