ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ – 04

1. 
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) થી સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે?
1. આ સંસ્થા સોસાયટી રજીસ્‍ટ્રેશન એક્ટ, 1860 અંતર્ગત સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્ય કરે છે, જેનું મુખ્યાલય નવી દિલ્હી છે.
2. આ સંસ્થા ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તથા તેના અધ્યક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના મુખ્ય સચિવ હોય છે.
2. 
'ઝૂનોટિક વાયરસ' થી સંબંધિત નીચેના પૈકી અસત્ય વિધાન/વિધાનો જણાવો.
1. ઝૂનોટિક/ઝૂનોસિસ એ એક ચેપી રોગ છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યો અથવા મનુષ્યોમાંથી પ્રાણીઓમાં ફેલાય છે.
2. ઝીકા, ઇબોલા, કોવિડ-19 વગેરે વાયરસ એ “ઝૂનોટિક વાયરસ'ના ઉદાહરણો છે.
3. 
ભારતની બાયોફ્યુઅલ પરની રાષ્ટ્રીય નીતિથી સંબંધિત નીચેના પૈકી સત્ય વિધાન/વિધાનો જણાવો.
1. આ નીતિ અંતર્ગત B- હેવી મોલાસીસ, શેરડીના રસ, માનવ વપરાશ માટે અયોગ્ય હોય એવા ઘઉ, તુટેલા ચોખા વગેરે જેવા ક્ષતિગ્રસ્ત ખાદ્યપદાર્થોમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવાની મંજુરી આપવામાં આવી છે.
2. આ નીતિ પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સંચાલિત છે.
4. 
'ધ ઈન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ' સાથે સંકળાયેલ સંસ્થા/મંત્રાલયમાં નીચેના પૈકી _________ સમાવેશ થાય છે?
5. 
'લમ્પી સ્કિન ડિસીઝ' થી સંબંધિત નીચેના પૈકી સત્ય વિકલ્પ જણાવો.
6. 
નીચેનામાંથી કઈ 'એર-ટુ-એર' મિસાઈલ છે?
7. 
ભારતનો બહુહેતુક ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ INSAT-2E ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો?
8. 
ભૂ-સ્થિર ઉપગ્રહ ફરે છે -
9. 
2003 માં લોન્ચ કરાયેલા ભારતના હવામાનશાસ્ત્ર સંશોધન ઉપગ્રહ (મેટ સેટ) ને શું નામ આપવામાં આવ્યું છે?
10. 
માણસને ચંદ્ર પર ઉતારનાર સ્પેસ શટલનું નામ શું હતું?
11. 
ભારતમાં નેશનલ સાયન્સ ડે (NATIONAL SCIENCE DAY) દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે?
12. 
સાચો વિકલ્પ પસંદ કરો.
(A) લેક્ટિક એસિડ (1) આંબલી
(B) ટાર્ટરિક એસિડ (2) નારંગી
(C) ઓક્ઝેક એસિડ (3) ટામેટાં
(D) સાઇટ્રિક એસિડ (4) ખાટું દહીં
13. 
પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસના સંદર્ભમાં કયું વિધાન અયોગ્ય છે?
14. 
વરાહમિહિરના સંદર્ભમાં નીચે આપેલ વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. તેમની ચોક્કસ ભવિષ્યવાણીના કારણે રાજા વિક્રમાદિત્યએ તેભને “વરાહ'ની ઉપાધિ આપી હતી.                              2. તેમના દ્વારા રચિત બૃહદ સંહિતાને ખગોળશાસ્ત્રનો અગ્રણી ગ્રંથ માનવામાં આવે છે.                                                3. તેભણે નોધ્યું હતું કે ચંદ્ર પૃથ્વીની ફરતે અને પૃથ્વી સૂર્યની ફરતે ભ્રમણ કરે છે.
                                                     
15. 
નીચે આપેલ વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. ભારતમાં રેડિયો બ્રોડ્કાસ્ટિંગની શરૂઆત વર્ષ 1937માં કરવામાં આવી હતી.                                                            2. મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા 195માં પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે પ્રથમ 111'ની સ્થાપના કરવામાં આવી હતી.                                                                                                                                                                    3. 18 મે, 1974ના રોજ રાજસ્થાન ખાતે કરવામાં આવેલ પ્રથમ પરમાણુ પરીક્ષણને સ્માઇલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું.
16. 
નીચે આપેલાં વિધાનો પૈકી કયું(યાં) વિધાન(નો) અયોગ્ય છે?
1. ઈબોલા વાયરસનું નામ કોંગોમાં ઈબોલ નદીના કારણે પડ્યું છે.                                                                                  2. ઈબોલા એક રક્તસ્ત્રાવી (હીમોરિજીક) તાવ છે.                                                                                                          3. ઈબોલા વાયરસની પ્રતિરક્ષા સંબંધી રસી સરળતાથી બજારોમાં ઉપલબ્ધ છે.
     
17. 
હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે, કારણ કેતે _
18. 
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.                                                                                                                            2. અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.                                                                                                                        3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.
   
19. 
નીચેનામાંથી કયાં યુગ્મો સત્ય છે?
1. રીકેટ્સ - હોર્મોન વિકાર
2. રિંગવર્મ - આનુવંશિક વિકાર
3. હીમોફિલિયા - ઉણપનો રોગ
20. 
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન,/વિધાનો સત્ય છે?
1. વિકાસની દેખરેખ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ GUJCOSTના હેતુઓ પૈકીનું એક છે.                                                                                                                                                    2. આ કાઉન્સિલની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી કરે છે.
21. 
નીચે પૈકી કઈ સ્વદેશી ટેક્નોલોજીની મર્યાદાઓ છે?
1. વિશ્વવ્યાપી બજારમાં સુલભ વિવિધ ટેકનોલોજીઓની તુલનામાં સ્વદેશી ટેકનોલોજી ઓછી ખર્ચાળ છતાં સામાન્ય હોઈ શકે છે.                                                                                                                                                                  2. સ્વદેશી ટેક્નોલૉજી વેસ્ટ અને નિર્માણ ખર્ચમાં વધારો કરી શકે છે, જે વસ્તુની માંગને નકારાત્મક અસર કરી શકે છે.  
3. સ્વદેશી ટેક્નોલોજી માત્ર એક જ રાષ્ટ્રમાં અજમાવવામાં આવી હોવાથી, જો સ્થિતિ અથવા વિવિધ પરિબળો બદલાય તો તે કામ ન કરે તેવી
22. 
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) ના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય છે?
Add description here!
23. 
“ધ ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ' સાથે સંકળાયેલ સંસ્થા/મંત્રાલયમાં નીચેના પૈકી...
24. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. ભારતમાં સામાન્ય નિયમ અનુસાર કોપીરાઈટ (Copyright) 60 વર્ષ સુધી માન્ય રહે છે.                                            2. ભારતમાં પેટંટ (patents) ની અવધિ 20 વર્ષ સુધીની હોય છે.                                                                                    3. ભારતમાં ટ્રેડમાર્ક (Trademarks) 10 વર્ષની અવધિ માટે પ્રદાન કરવામાં આવે છે.
    
25. 
દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ અને તેના સ્થાન અંગેના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે?
1. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજી - પૂણે
2. ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - દહેરાદૂન
3. નેશનલ ફિઝિકલ લેબોરેટરી - દિલ્હી
4. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કાનપુર