ટેસ્ટ : ભારત & ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટેસ્ટ – 05

1. 
નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે?
1. લક્ષ્મીરામની હવેલી- ખેડા
2. ચિંતામણી દેરાસર - સુરત
3. ગૌતમ સારાભાઈનું હાંસોલ મકાન - અમદાવાદ
4. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
2. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે?
1. નયનાર સંતો ભગવાન વિષ્ણુના ભક્તો હતા.
2. દિવ્ય પ્રબંધન અલવાર સંત-કવિઓના સ્ત્રોતોનું સંકલન છે.
3. 
નીચેના પૈકી કોનો કન્નડ સાહિત્યનાં ત્રિ-રત્નોમાં સમાવેશ થાય છે?
4. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. મુરુગન એ સંગમ યુગના સૌથી મહત્વપૂર્ણ દેવતા હતાં.
2. તોલક્કાપિયમ એ તમિલ વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો વ્યાપક ગ્રંથ છે.
5. 
નીચેના પૈકી કોણે વીંઝણના રખેશ્વર મહાદેવના મંદિરમાં ઘુંમટની છતમાં એકાંતરે આઠ કાનજી અને આઠ રાધાનાં શિલ્પો કંડારેલા છે?
6. 
નીચેના પૈકી કયા જિલ્લામાં લાકડામાંથી બનાવેલ બાબલાદેવનાં શિલ્પ નોંધપાત્ર છે?
7. 
જોડકાં જોડો :
ગ્રંથભંડાર                                        સ્થળ
1. શ્રી. મુક્તિકમલ મોહન ભંડાર      a. પાટણ
2. અમર વિજયજી જૈન જ્ઞાન મંદિર b. સુરત
3. જૈન આનંદ પુસ્તકાલય               c. શિનોર
4. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર      d. વડોદરા
8. 
ગુજરાતમાં સ્થાનિક સંપ્રદાય કુબેરપંથીઓની મુખ્ય ગાદી નીચેના પૈકી કયાં સ્થળ આવેલી છે?
9. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સાચું / સાચાં છે?
1. 18મી સદીમાં નડિયાદ ખાતે સંતરામ મહારાજે સંતરામ પંથની સ્થાપના કરી હતી.
2. તેની ઘણી ખરી ઉપાસનાઓ અને સિદ્ધાંત કબીર સંપ્રદાયને મળતી આવે છે.
10. 
અમદાવાદનું પ્રસિદ્ધ વેદમંદિર નીચેના પૈકી કોની પ્રેરણાથી બાંધવામાં આવ્યું હતું?
11. 
જોડકાં જોડો :
1. મૃણાલિની સારાભાઈ
2. કુમુદિની લાખિયા
3. ઈલાક્ષી ઠાકોર
4. સ્મિતા શાસ્ત્રી
a. નર્તન સ્કૂલ ઓફ ક્લાસીકલ ડાન્સ
b. નૃત્યભારતી
c. દર્પણ
d. કદંબ
12. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે?
1. ભવાઈમાં મંડળી 'પેડા' અથવા 'ટોળું' નામથી ઓળખવામાં આવે છે.
2. ભવાઈમાં ભાવ પ્રધાનતા પર વિશેષ ભાર આપવામાં આવતો નથી.
3. જયશંકર સુંદરી અને પ્રાણસુખનાયકનું ભવાઈમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
13. 
ગુજરાતમાં પ્રાગ્કાલીન ચિત્રોના છૂટક-તુટક અવશેષો નીચેના પૈકી કયા સ્થળે મળી આવેલ છે?
14. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. 'કલ્પસૂત્ર' અને 'કાલકાચાર્યકથા' અઢારમી અને ઓગણીસમી સદીના જૈન પોથી ચિત્રો છે.
2. મધુમાલતીની લોકકથા લોકશૈલીથી ચિત્રિત કરવામાં આવી છે.
15. 
મોઢામાંથી ચુંદડી, બંગડી, કંકુ અને નાળિયેર કાઢી લોકોને હેરત પમાડીને ટીપણું ખોલવાની પરંપરા નીચેના પૈકી કયા સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે?
16. 
નીચેના પૈકી કયું નાટક કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલું નથી?
17. 
ઈ.સ. 1925માં વડોદરા ખાતે 'કલાસમાજ' સંસ્થા ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
18. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. શૂરાપૂરા, ઠેશ, ખાંભી, સૂરધન વગેરે પાળિયાના પ્રકારો છે.
2. ઘડયા વગરના ઊભા કરાયેલા પાળિયાને ખાંભી કહેવાય છે.
19. 
જોડકાં જોડો :
નાટક                        નાટ્યલેખક
1. રાઈનો દર્પણરાય  a. હંસમુખ બારાડી
2. સિકંદર સાની       b. રઘુવીર ચૌધરી
3. પીળું ગુલાબ         c. લાભશંકર ઠાકર
4. જાલકા                 d. ચિનુ મોદી
20. 
'સંગીત કલાધર' ના રચાયિતા ડાહ્યાલાલ શિવરામ કોના દરબારમાં રાજગાયક તરીકે નિયુક્ત પામ્યાં હતા?
21. 
નીચેના પૈકી કોણ ચારણ સાહિત્ય સાથે સંકળાયેલું છે?
22. 
નીચેના પૈકી કયું પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું જેણે ફિલ્મોત્સવના ભારતીય પેનોરમા ખંડમાં સ્થાન મળ્યું હતું?
23. 
ગરીબશા પીરની દરગાહ નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે?
24. 
“જ્યાં લગી આત્મા ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી” પંક્તિ કયા સંત કવિની છે?
25. 
નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચું / સાચાં છે?
1. “ગરબો” અને “ગરબી” શબ્દનો સંભવત: પ્રથમ પ્રયોગ કવિ ભાણદાસે કરી હતી.
2. “ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે' તેની પ્રખ્યાત રચના છે.