ટેસ્ટ : ભારતીય અર્થતંત્ર અને આયોજન ટેસ્ટ – 03

1. 
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
2. 
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
3. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. માનવ વિકાસ સૂચકાંક (HDI) ની ગણના ગુણાત્મક આધાર પર પણ કરવામાં આવે છે.
2. HDI, રિપોર્ટ “યુનાઈટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ' (UNDP) દ્વારા જાહેર કરવામાં આવે છે.
3. HDI અહેવાલમાં મુખ્યત્વ શિક્ષા, સ્વાસ્થ્ય અને જીવન સ્તરનું માપન કરવામાં આવે છે.
4. 
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ, 2022માં ભારતનો રેન્ક નીચેનામાંથી કયો છે?
5. 
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
6. 
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
7. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક(WPI) નાં આંકડા NSO (National Statistical Office) દ્વારા પ્રકાશિત કરવામાં
આવે છે.
2. નાણાકીય નીતિ સમિતિ (MPC) ફૂગાવાને નિયંત્રિત કરવા માટે CPI(ગ્રાહક ભાવ સૂચકાંક) નાં ડેટાનો ઉપયોગ કરે છે.
3. ભારતમાં WPI ની ગણતરી માટેનો આધાર વર્ષ 2011-12 છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
8. 
ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં નીચેના પૈકી કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે?
1. રિફાઈનરી ઉત્પાદન
2. વિજળી
3. સિમેન્ટ
4. સોનું
9. 
મંદી (Depression) નાં સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
10. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ઉત્તરોત્તર વધી રહ્યું છે.
2. કૃષિ ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો અસંગઠિત ક્ષેત્ર છે.
3. ભારતમાં કૃષિની આવક પર આવક વેરો નાખવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
11. 
ન્યૂનતમ ટેકાના ભાવ(MSP) નાં સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે?
12. 
બફર સ્ટોકનાં સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે?
13. 
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) નાં સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. આ યોજના હેઠળ ખેડૂતો વર્ષની કોઈપણ ઋતુમાં ખેતી કરનાર કોઈપણ પાક માટે માત્ર 2 ટકાના દરથી એકસમાન
પ્રીમિયમની ચૂકવણી કરે છે.
2. આ યોજના અંતર્ગત ચક્રવાતો, કમોસમી વરસાદ અને પાકની કાપણી પછીના નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
14. 
કૃષિના સંદભમાં કાલિયા (KALIA) યોજના નીચેના પૈકી કયા રાજય સાથે સંકળાયેલી છે.
15. 
નીચેના પૈકી ક્યું વિધાન / કયા વિધાનો સત્ય છે?
16. 
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાન સત્ય છે?
17. 
'CHAMPIONS Portal' નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે.
18. 
RAMP યોજનાના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2022-23 માં કરવામાં આવી હતી.
2. આ યોજના MSME સાથે સંકળાયેલી છે.
3. વિશ્વબેંક દ્રારા સહાયતા પ્રાપ્ત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે
ઉપરોક્ત પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
19. 
પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
20. 
નીચેના પૈકી કયું વિધાન (કયા વિધાનો સત્ય છે?
21. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ટ્રેજરી બિલનો ઉપયોગ કેન્દ્ર સરકાર લાંબા ગાળાના ઘનની જરૂરિયાતો પૂરી કરવા માટે કરે છે.
2. ટ્રેજરી બિલનો ઉપયોગ બેંકો SLRને નિયંત્રિત કરવા માટે પણ કરી શકે છે.
3. વર્તમાનમાં પાંચ પ્રકારના ટ્રેજરી બિલોનો ઉપયોગ થાય છે.
ઉપરોકત પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે?
22. 
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
23. 
ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના ઘટકો પર વિચાર કરો.
1.Bank rate 2.Open market operation 3.Public debt 4.Public revenue 
ઉપરોક્ત પૈકી કયું / કયાં Monetary policyનાં ઘટક/ઘટકો છે?
24. 
બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો અસત્ય છે?
25. 
ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના પર વિચાર કરો.
1.કૃષિક્ષેત્ર 2.સ્ટાર્ટ અપ 3.અક્ષય ઉર્જા 4.સ્વાસ્થ્ય ક્ષેત્ર
ઉપરોકત પૈકી કયું ઘટક/ કયાં ઘટકોનો સમાવેશ છાવ Priority Sector Lending(PSL) અંતગર્ત કરવામાં આવે છે.