ટેસ્ટ : ભારતની ભૂગોળ ટેસ્ટ – 04

1. 
પશ્ચિમ તટીય મેદાનનાં સંદર્ભમા નીચેના વિધાનો પર વિચાર કરો.
1. પશ્ચિમઘાટ અને અરબ સાગરની મધ્યમા પશ્ચિમ તટીય મેદાન આવેલું છે.
2. પશ્ચિમ તટીય મેદાનમાં ભાગરૂપે દક્ષિણ કૉંકણનું મેદાન ખડકાળ અને ઉબડ-ખાબડ લક્ષણો ધરાવે છે.
ઉપરોક્ત પૈકી કયું /કયાં વિધાનો અસત્ય છે?
2. 
નીચેના વિધાનો પૈકી કયું વિધાન /કયાં વિધાનો સત્ય છે.
3. 
તિબ્બત પ્રદેશમાં સિંધુનદી કયાં નામથી ઓળખાય છે?
4. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. સિંધુ નદીની સૌથી મોટી શાખા નદી ચિનાબ છે.
2. ભાખરા-નંગલ બંધ સતલુજ નદી પર બાંધવામાં આવ્યો છે.
ઉપરોકત પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
5. 
“હોગેનકાલ' જળધોધ નીચેનામાંથી કઈ નદી પર આવેલો છે?
6. 
નીચેના ઘટકો પર વિચાર કરો.
1. સાંભર 2.ડીડવાના 3. ઢેબર
ઉપરોકત સરોવરો કયા રાજયમાં આવેલા છે?
7. 
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
8. 
જમીનનાં સંદર્ભમાં નીચેનામાંથી કઈ ઘટનાને “કરૂણ મૃત્યુની' સંજ્ઞા આપવામાં આવી છે?
9. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો વધુ પ્રમાણમાં જોવા મળે છે.
2. તટીય અને દલદલીય જંગલોમાં સુંદરી, તાડ, નાળિયેરી અને ફીનીકસ જેવા વૃક્ષો જોવા મળે છે.
ઉપરોકત પૈકી કયું વિધાન/કયા વિધાનો અસત્ય છે?
10. 
ભારતનાં કુલ વન અને વૃક્ષ આવરણ દેશનાં કુલ ભૌગોલિક ક્ષેત્રના ________ ટકા છે?
11. 
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
12. 
નીચેના જોડકા જોડો.

રાષ્ટ્રીય ઉદ્યાન        રાજય
1. સુલતાનપુર       a. હરિયાણા
2. નામેરી               b. આસામ
3. સિંગલીલા         c. પશ્ચિમ બંગાળ

13. 
'ભગવાન મહાવીર' અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે?
14. 
ઉષ્ણકટિબંધીય ચક્રવાતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
15. 
નીચેના ચક્રવાતો પર વિચાર કરો.
1.યાસ 2. અમ્ફાન 3. અસાની/આસાની
ઉપરોકત પૈકી કયા ચક્રવાતો ભારતના દરિયા કિનારે અથડાયા હતા?
16. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઈટ છે.
2. મેંગેનીઝના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાન પર છે.
ઉપરોકત પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે.
17. 
ભારતમાં ખેત સંશોધન પરિષદે ભારતની જમીનોને _________ મુખ્ય અને _________ ગૌણ વિભાગોમાં વર્ગીકૃત કરી છે.
18. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. એન્થેસાઇટ કોલસામાં આર્દ્રતા ન્યૂનતમ હોય છે.
2. કારખાનાં અને રેલવેમાં બિટુમિનસ કોલસાનો ઉપયોગ થાય છે.
ઉપરોકત પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
19. 
નીચેનામાંથી ભારતનું કયું શહેર 'ડેનિમ સિટી ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે.
20. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ગુજરાતમાં સૌથી વધુ વિસ્તારમાં કાંપની જમીનો આવેલી છે.
2. ગુજરાતમાં સ્થાનિક ધારની જમીનમાં મગફળીનું વાવેતર વધુ થાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
21. 
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
22. 
નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે?
23. 
ગુજરાત રાજયમાં કુલ કેટલા ખેત-આબોહવાકીય વિભાગો આવેલા છે?
24. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતમાં, વિસ્તારની દષ્ટ્રિએ ગુજરાતનું સ્થાન પાંચમું છે.
2. ભારતમાં, વસતિની દષ્ટ્રિએ ગુજરાતનું સ્થાન નવમું છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન,કયા વિધાનો અસત્ય છે?
25. 
નીચેના પૈકી ક્યું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?