ટેસ્ટ : ભારતની ભૂગોળ ટેસ્ટ – 03

1. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. શુક્ર અને યુરેનસ ગ્રહો પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે.
2. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા આશરે આઠ મિનિટનો સમય લાગે છે.
ઉપરોકત પૈકી કયું /કયાં વિધાન /વિધાનો સત્ય છે.
2. 
“પૃથ્વી' કયાં પ્રકારનો ગ્રહ છે?
3. 
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે?
4. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભૂ-સપાટીથી 1 કિમીની ઊંડાઈએ જતાં 30° સે ઉષ્ણતાપમાનમાં વધારો થાય છે.
2. ભૂકંપના પ્રાથમિક મોજા (P Waves) માત્ર પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકે છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન / કયાં વિધાનો અસત્ય છે
5. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. પૃથ્વીનો પોપડો અને મેન્ટલને જુદી પાડતી સીમાને મોહોભંગ કહે છે.
2. જમીનખંડો સિયાલના જ બનેલા છે.
ઉપરોકત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
6. 
નીચેના પૈકી કયું /કયાં વિધાન /વિધાનો સત્ય છે?
7. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. જમીનમાં બેકટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે.
2. પાંદડાઓના વિકાસમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મહત્વનો ભાગ ભજવે છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન / કયાં વિધાનો અસત્ય છે?
8. 
નીચેના પૈકી કયું (કયાં વિધાન /વિધાનો સત્ય છે?
9. 
નીચેના ઘટકો પર વિચાર કરો.
1. જળધોધ 2.ફાટખીણા 3. રેતપટ(બીચ) 4. હિમ અશ્માવલી
ઉપરોકત પૈકી કયું/કયાં ઘટક/ઘટકોનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિસ્વરૂપોમાં થાય છે?
10. 
માઉન્ટ કિલિમાન્જારો અને માઉન્ટ એલ્બુર્ઝએ કયાં પ્રકારના પર્વતો છે?
11. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. વાતાવરણનું બંધારણ દિવસ અને રાત્રી દરમિયાન એકસમાન જોવા મળે છે.
2. સમતાપ આવરણની હવા અત્યંત સ્વચ્છ અને પાતળી હોય છે.

ઉપરોકત પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સત્ય છે?
12. 
નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
13. 
નીચેના ઘટકો પર વિચાર કરો.
1.હમબોલ્ટ 2. બેન્ગ્વીલાના 3. લાબ્રાડોર

ઉપરોકત પૈકી કયું/કયાં ઘટક/ઘટકો ઠંડા પ્રવાહનાં છે?
14. 
પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં સરેરાશ 154 મીટરે __________° જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાય છે?
15. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. વિષુવૃતના પ્રદેશોમાં બારેમાસ હવાનું ભારે દબાણ જોવા મળે છે.
2. મહાસાગરો કરતાં જમીનો પરની હવામાં ભેજ વધુ હોય છે,
ઉપરોક્ત પૈકી કયું વિધાન / કયાં વિધાનો અસત્ય છે?
16. 
નીચેના ઘટકો ધ્યાનમાં લો.
1.ચિનૂક 2.ફ્ન 3. મિસ્ટ્રલ 4. સિરેક્કો
ઉપરોકત ઘટકો શું દર્શાવે છે.
17. 
ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્ર એકબીજામાં ભળી જાય છે અને ત્રીજા પ્રકારનો વાતાગ્ર તૈયાર થાય તો તેને _________ કહે છે.
18. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. જાપાનનાં સમુદ્રનાં કિનારે ઉદભવતા ચક્રવાત ટાયઈકૂન તરીકે ઓળખાય છે.
2. યુ.એસ.એમાં ટોર્નેડો તરીકે ઓળખાતું હવાનું તોફાનએ મધ્ય અક્ષાંશનું હવાનું તોફાન છે.
ઉપરોકત પૈકી કયું વિધાન / કયાં વિધાનો અસત્ય છે?
19. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. બંગાળનાં ઉપસાગરમાં વિશાળ ખંડીય છાજલીઓ જોવા મળે છે.
2. પેસિફિક મહાસાગર પૃથ્વીસપાટીનો આશરે 33 ટકા ભાગ રોકે છે.
ઉપરોકત પૈકી કયું/કયાં વિધાન /વિધાનો સત્ય છે?
20. 
નીચેના પૈકી કયું વિધાન /કયાં વિધાનો સત્ય છે?
21. 
નીચેના ઘટકો પર વિચાર કરો.
1.પીરપંજાલ 2.નાગટિબા ૩.ધૌલાગિરિ 4. નંગાપર્વત

ઉપરોક્ત પૈકી કયો / કયાં પર્વત / પર્વતો લઘુ -હિમાલય શ્રેણીમાં આવે છે.
22. 
નીચેનામાંથી પર્વતની કઈ શ્રેણી 'ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ' તરીકે ઓળખાય છે.
23. 
નીચેના વિધાનો પર વિચાર કરો.
1. જમીન પર મીઠાનો સફેદ પોપડો પથરાઈ જાય તો તેને કલ્લર કહે છે.
2. ઘાઘરા નદી પંજાબ અને હરિયાણીની વચ્ચે રાજકીય સીમા બનાવે છે.
ઉપરોકત પૈકી કયું /કયાં વિધાન /વિધાનો સત્ય છે.
24. 
ચિનાબ અને ઝેલમ નદી વચ્ચેનો દોઆબ કયાં નામથી ઓળખાય છે?
25. 
નીચેના પૈકી કયો ક્ષેત્ર મેઘાલય -મિકિરની ઉચ્ચભૂમિને ભારતના મુખ્ય દ્વીપકલ્પથી અલગ પાડે છે?