ટેસ્ટ : ભારત & ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટેસ્ટ – 04

1. 
સિંધુ ખીણની સભ્યતાના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. સિંધુ ખીણ સભ્યતાના લોકો પ્રકૃતિ પૂજક હતા.
2. આ સભ્યતાના લોકો અંધશ્રધ્ધામાં માનતા હતા.
3. સિંધુ ખીણની સભ્યતામાં મંદિરો હોવાના વિશેષ પુરાવા જોવા મળતા નથી.
2. 
હડપ્પીય લિપીના સંદર્ભમાં નીચે પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે?
1. હડપ્પા લિપી ભાવચિત્રાત્મક પ્રકારની લિપી છે. જે બેસ્ટ્રોફેડસ લિપી તરીકે ઓળખાય છે.
2. હડપ્પાકાળમાં લખાણ જમણીથી ડાબી બાજુ પ્રથમ પંક્તિમાં અને બીજી પંક્તિમાં ડાબીથી જમણી બાજુ લખવામાં આવતું હતું.
3. હડપ્પીય સભ્યતામાં સૌથી લાંબુ લખાણ 26 અક્ષરોનું જોવા મળે છે.
3. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે?
1. હડપ્પીય સભ્યતામાં પશુપાલન તરીકે ભૂંડ, ભેંસ તેમજ ગધેડાનો ઉપયોગ કરતા હતા.
2. લોખંડથી પરિચિત હોવાના કારણે હડપ્પા સભ્યતાના વિશેષ પ્રમાણમાં વિકાસ થયો.
3. હડપ્પીય સભ્યતાના લોકો પૈડાંથી પરિચિત હતા જેનો ઉપયોગ તેઓ વાસણો બનાવવામાં ઉપયોગ કર્યો હતો.
4. 
નીચેના પૈકી કયું સ્થળ હડપ્પાકાલીન સભ્યતાનું નથી?
5. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે?
6. 
નીચેના પૈકી કયા સ્થળે પદ્મપાણિ અવલોકિતેશ્વર અને વ્રજપાણીની પૂર્ણ કદની પ્રતિમાં કંડારવામાં આવી છે?
7. 
ભરૂચમાં આવેલું પ્રસિદ્ધ “અશ્ચાવબોધ તીર્થ' કયા જૈન તીર્થકરને સમર્પિત ચૈત્ય હતું?
8. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. બરાબર અને નાગાર્જુની ગુફાઓનું નિર્માણ કાર્ય ગુપ્તકાળ તેમજ ગુપ્તોત્તરકાળ દરમિયાન થયુ હતું.
2. ઉદયગિરી અને ખંડગિરીની ગૃફાઓ (ઓડિશા) નું સંરક્ષણ સાતવાહનકાળ દરમિયાન વધારે થયું હતું.
3. મંડપેશ્વરની પ્રસિદ્ધ ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે.
9. 
બૌધ્ધકાલીન ધમેકનો સ્તૂપ નીચેના પૈકી કયા સ્થળે આવેલો છે?
10. 
મંદિર સ્થાપત્યકલાના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. નાગરશૈલીમાં મંદિરના શિખર રેખાપ્રસાદ, ફમસાના અને વલભી પ્રકારના જોવા મળે છે.
2. મંદિર નિર્માણની ઓડિશી શૈલી, ખજુરાહો શૈલી, સોલંકી શૈલી વગેરે નાગરશૈલીની ઉપશૈલીઓ છે.
3. નાગર શૈલીમાં વિશાળ ગોપુરમ જોવા મળે છે.
11. 
સૌરાષ્ટ્રના રાજપુત્ર ભિક્ષુ શાંતિદેવ નીચેના પૈકી કયા ગ્રંથની રચના કરી ન હતી?
12. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. સોમનાથનું મંદિર મૈત્રકકાળમાં બન્યું હોવાનું મનાય છે.
2. કદવારનું વરાહમંદિર અને “રાવણવધ' મહાકાવ્ય મૈત્રકકાળમાં વૈષ્ણવ સંપ્રદાયની લોકપ્રિયતા સૂચવે છે.
3. આચાર્ય નાગાર્જુને દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી.
13. 
મંદિર નિર્માણની સ્થાપત્ય શૈલીમાં “મંડોવર' એટલે શુ?
14. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સત્ય છે?
1. પેટ્રોગાયલપ્સનો અર્થ શૈલ ઉત્કીર્ણન દ્વારા બનાવવામાં આવતી ચિત્રકલા છે.
2. ફેસ્કો ચિત્રકલા એવી તકનીક છે કે જેમાં તાજા બોળેલા ભીના ચૂના પર દિવાલની ઉપર ચિત્ર બનાવવામાં આવે છે.
15. 
નીચે આપેલ પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે?
1. “કળશી છોકરાની માં' તરીકે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા શામળાજી ખાતે આવેલી છે.
2. મહાવીર સ્વામીના દીક્ષા લીધા પહેલાનાં તપ કરતા “જીવંત સ્વામી' સ્વરૂપની મૂર્તિ વડોદરા ખાતે આવેલી છે.
16. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન સાચું / સાચાં છે?
1. કવિ વીરલ ભીમદેવ પહેલાનો સમકાલીન હતો.
2. તેમણે કર્ણદેવની પ્રણયકથાને અનુલક્ષીને “કર્ણસુંદરી'ની રચના કરી.
17. 
અરિસિંહ ઠાકુર દ્વારા રચિત સુક્રુતસંકીર્તન કાવ્ય કોના વિશે રચવામાં આવ્યું હતું?
18. 
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન સાચું / સાચાં છે?
1. 'રેવંતિગિરીરાસ' નામની ગુજરાતી ભાષામાં કાવ્ય રચના વિજયસેન સૂરિ દ્વારા કરવામાં આવી હતી.
2. જેમાં ગિરનાર પર્વત પર વસ્તુપાલે બંધાવેલા દેરાસરોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
19. 
પ્રસિદ્ધ ચિત્રકાર ધીમાન અને વિટપલ કઈ લઘુ ચિત્રકલા શૈલી સાથે સંકળાયેલા હતા?
20. 
સૌરા ચિત્રકલા નીચેના પૈકી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?
21. 
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી.
22. 
નીચેના પૈકી કયું / કયા વિધાન સાચું / સાચાં છે?
1. તરાના હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રકાર છે.
2. તરાના સંગીતની શોધ સંગીતજ્ઞ તાનસેન દ્વારા કરવામાં આવી.
3. શીખ ગુરૂ ગુરૂગોવિંદસિંહ પોતાની રચનામાં તરાના સંગીતનો ઉપયોગ કર્યો હતો.
23. 
પાંડવાની લોકગાયન શૈલીના સંદર્ભમાં નીચે પૈકી કયું / કયાં વિધાન અસત્ય છે.
1. આ ગાયન શૈલી મહાકાવ્ય મહાભારતની વાર્તાઓનું વર્ણન સાથે સંકળાયેલ છે.
2. તીજનબાઈ અને ઝકુરામ દિવાંગન આ શૈલીના પ્રખ્યાત ગાયક છે.
24. 
જોડકાં જોડો :
નૃત્ય                        રાજ્ય
1. સરાયકેલા છઉ   a. છત્તીસગઢ
2. ગરબા                b. ઓડિશા
3. ગૌરમુરિયા         c. ગુજરાત
4. પાંગટા              d. સિક્કિમ
25. 
નીચેનો પૈકી કોણ સગુણ ભક્તિ સાથે સંકળાયેલ નથી?