ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ – 01

1. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી?
2. 
લિસ્ટ-I ને લિસ્ટ-II સાથે મેચ કરો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો:
યાદી-I                  યાદી-I
A. એનિમોમીટર   1. ભૂકંપ
B. સિસ્મોગ્રાફ      2. વાતાવરણીય દબાણ
C. બેરોગ્રાફ          3. પવનનો વેગ
D. હાઇગ્રોમીટર   4. ભેજ
3. 
લિસ્ટ-I ને લિસ્ટ-II સાથે મેચ કરો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો:
યાદી-I                 યાદી-II
A. ભૂકંપ               1. એમીટર
B. ઊંચાઈ            2. સિસ્મોગ્રાફ
C. વિદ્યુત પ્રવાહ   3. અલ્ટીમીટર
D. પ્રતિરોધ          4. ઓહ્મ
4. 
એક પ્રકાશ વર્ષનું અંતર કેટલું હોય છે?
5. 
વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે?
6. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી?
7. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે.?
8. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
9. 
હવામાં રહેલા ભેજને માપવા માટે કયું સાધન વપરાય છે?
10. 
નીચેનામાંથી કયું સામાન્ય મીઠું નથી?
11. 
વાયુઓના પ્રસારના દર અને તેમની ઘનતા વચ્ચે સાચો સંબંધ કયો છે?
12. 
નીચેનામાંથી કયા મિશ્રણને કોલસો ગેસ કહેવાય છે?
13. 
CNGને ઈકો ફ્રેન્ડલી કેમ કહેવામાં આવે છે.
14. 
નીચેનામાંથી કયું સાચું છે?
15. 
કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે?
16. 
સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે?
17. 
ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે.
18. 
ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે?
19. 
ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે?
20. 
ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ નાવિક (NAVIC)નું પૂર્ણ સ્વરૂપ શું છે?
21. 
બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે?
22. 
નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રુજ મિસાઈલ છે?
23. 
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે?
24. 
ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે?
25. 
ધી નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી કયા વર્ષમાં જાહેર કરવામાં આવી?