ટેસ્ટ : ભારતીય અર્થતંત્ર અને આયોજન ટેસ્ટ – 01

1. 
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું?
2. 
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે?
3. 
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી?
4. 
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના __________ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.
5. 
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી?
6. 
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે?
7. 
ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે?
8. 
નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો.
9. 
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
10. 
ત્રીજી પંચવર્ષીય યોજના _________ તરીકે પણ ઓળખાય છે.
11. 
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
12. 
કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે?
13. 
EPZ એટલે શું?
14. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી?
15. 
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી?
16. 
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી?
17. 
2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે?
18. 
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા?
19. 
NSSO શું છે.?
20. 
'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે?
21. 
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે?
22. 
અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે?
23. 
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.
24. 
નીચેના પૈકી કઇ સંસ્થા ભારતમાં ' GDP 'ની ગણતરી અને જાહેરાત કરે છે?
25. 
"ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે?