ટેસ્ટ : ભારત & ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટેસ્ટ – 03

1. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે?
2. 
ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં?
1. સુવર્ણ
2. ચાંદી
3. તાંબુ
3. 
_________ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું.
4. 
વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો?
1. સાવરકર
2. મદનલાલ ઢીંગરા
3. સરદારસિંહ રાણા
5. 
જોડકાં જોડો.
1. લાલા લાજપતરાય
2. મદનમોહન માલવિયા
3. શ્રીમતી ઍની બેસન્ટ
4. લોકમાન્ય તિલક
a. “લીડર”
b. “ધી પીપલ"
c. "કેસરી"
d. “ન્યુ ઈન્ડિયા”
6. 
નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો?
7. 
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ________ ની નિયુક્તિ કરવામાં આવી.
8. 
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.
2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.
3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.
9. 
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ________ કહે છે.
10. 
18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી?
1. સિંહાસન બત્રીસી
2. રામવિજય
3. નંદબત્રીસી
11. 
ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
12. 
જોડકાં જોડો.
1. મેર
2. કચ્છી રબારીઓ
૩. ભાલ પ્રદેશના ખેડૂતો
a. સાંતી દોડ
b. ઊંટ દોડ
c. ઘોડા દોડ
13. 
“અતલસ” _______ નો પ્રકાર છે.
14. 
_______ ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે.
15. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
16. 
________ ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે.
17. 
જોડકાં જોડો.
લેખક
1. વર્ષા અડાલજા
2. કુંદનીકા કાપડીયા
3. સરોજ પાઠક
4. ઈલા આરબ મહેતા
કૃતિ
a. પરપોટાની આંખ
b. વિરાટ ટપકું
c. પરોઢ થતાં પહેલાં
d. માટીનું ઘર
18. 
ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
19. 
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
20. 
ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે?
21. 
ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે?
22. 
નીચેના પૈકી કયા સ્થળોનો બૌધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે?
1. સિયોર ગુફાઓ
2. તારંગા ડુંગર
૩. બાલારામ
23. 
કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે?
24. 
‘તેરા’ હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે?
25. 
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?