ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 04

1. 
નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?

2. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. કુટિયટ્ટમ્‌          1. કર્ણાટક
B. યક્ષગાન          2. કેરળ
C. પુરુલિયા છઉ   3. આસામ
D. અંકિયા-નટ     4. બંગાળ

3. 
ધાતુના ઔજારો-વાસણો અને વસ્તુઓ ઉપરથી સિંધુ સંસ્કૃતિને કયા યુગની સંસ્કૃતિ કહે છે?

4. 
નીચેના પૈકી કઈ જોડી સાચી છે?

5. 
નીચેનામાંથી આપેલ કયુ નગર ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર ન હતું?

1. કુન્તાશી 
2. રોજડી 
3. માલવણ
4. ભગત્રાવ
5. ભિરરાના

6. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. આઈ. જી. પટેલ           1. વિજ્ઞાન
B. કસ્તૂરભાઈ લાલભાઈ  2. સંગીત
C. અવિનાશ વ્યાસ          3. ઉદ્યોગ
D. હોમી ભાભા                 4. અર્થકારણ

7. 
નીચે આપેલ કયુ યુગ્મ અસત્ય છે?

8. 
નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ દ્રવિડ કુળની ભાષાઓમાં સમાવેશ કરી શકાય?

1. તમિલ          4. ઉડિયા
2. કન્નડ            5. તેલુગુ
3. મલયાલમ

9. 
નીચે આપેલ જોડકાં ગોઠવો.

A. કાલીબંગા      1. અગ્નિવેદિકા
B. સુરકોટડા       2. ઘોડાના હાડકાં
C. વનાવલી       3. ટેરાકોટા હળ
D. મોહેં-જો-દડો  4. પુરોહિત
                           રાજાની મૂર્તિ

10. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A.પૃથ્વી થિયેટર મહોત્સવ 
B. ભારતરંગ મહોત્સવ 
C. ધ હિન્દુ મેટ્રોપ્લસ થિયેટર મહોત્સવ 
D. જયરંગમ થિયેટર મહોત્સવ 
1. મુંબઈ
2. દિલ્હી
3. ચેન્નઈ
4. જયપુર

11. 
નીચેનામાંથી કોણ સિંધુ સભ્યતાના લોકો માટે સંભવત અપરિચિત હતું/હતા?

1. હાથી       3. બળદ
2. ઘોડો      4. હરણ

12. 
નીચેના પૈકી કયુ યુગ્મ અસત્ય છે?

13. 
નીચેનામાંથી કયુ વિધાન સિંધુ સંસ્કૃતિના રસ્તાઓના સંબંધમાં સત્ય છે?

1. રસ્તાઓ કાટખૂણે કાપતા ન હતા.
2. રસ્તાઓ પહોળા હતા.
3. રાજમાર્ગના સાક્ષ્ય રંગપુરથી પ્રાપ્ત થાય છે.
4. રસ્તાઓ કાચા હતા.
5. રસ્તાઓ પર દિવાબત્તીની વ્યવસ્થા હતી.

14. 
પ્રાચીન ભારતની પ્રથમ ગણિતશાસ્તરનું પુસ્તકના રૂપમાં નીચેનામાંથી શું પ્રસિદ્ધ છે?

15. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. દીનાપાઠક     1. સમાજસેવા
B. નંદકુંવરબા    2. પર્વતારોહણ
C. નંદિની પંડ્યા 3. શાસન
D. ઈલાભટ્ટ        4. રંગભૂમિ અને
                               ચલચિત્ર

16. 
નીચેનામાંથી કયો સિદ્ધાંત બૌદ્ધ ધર્મથી સંબંધિત છે?

1. ચાર આર્યસત્ય  3. સ્યાદવાદ
2. મધ્યમમાર્ગ     4. પ્રતિત્યસમુત્પાદ

17. 
નીચેના કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે?

18. 
નીચેનામાંથી કોણે બૌદ્ધ સભાની અધ્યક્ષતા કરી ન હતી?

19. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. રણજિતસિંહ જામ  1. રાજવી ક્રિકેટર
B. રવિશંકર રાવળ    2. કલાગુરુ
C. વર્ગીઝ કુરિયન     3. શ્વેતક્રાન્તિના સર્જક
D. સરદાર પટેલ      4. અખંડ ભારતના શિલ્પી

20. 
નીચેનામાંથી કયુ યુગ્મ અસત્ય છે?

21. 
નીચેનામાંથી કયુ લક્ષણ સ્તૂપની સંરચનાને સંબંધી નથી?

1. હર્મિકા   3. તોરણ
2. મેધિ     4. ગર્ભગૃહ

22. 
નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?

23. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. ત્રિભુવનદાસ કે. ગજ્જર 1. આયુર્વેદ વિજ્ઞાન
B. ડૉ. યશવંત નાયક         2. ભૌતિકશાસ્ત્ર
C. ડૉ. જે. જે. ચિનોય          3. રસાયણશાસ્ત્ર
D. ઝંડુ ભટ્ટજી                     4. જીવવિજ્ઞાન

24. 
નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?

25. 
નીચેના વિધાનોમાંથી કઈ વિશેષતા રથમંદિર સંબંધિત સત્ય છે?

1. જગવિખ્યાત રથમંદિરો પાલ યુગની આગવી ઓળખ છે.
2. આ મંદિરો એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ છે.
3. આ મંદિરોમાં સૌથી નાનું મંદિર સહદેવ અને સૌથી મોટું મંદિર દ્રૌપદીનું છે.

26. 
નીચેનામાંથી કયા પંથનો સંબંધ જૈન ધર્મ સાથે છે?

1. વજ્રયાન   3. માધ્યમિક
2. તેરાપંથી  4. હીનયાન

27. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. નારાયણ મોરેશ્વર ખરે 1. પ્રાર્થના-ભજનો
B. ઓસમાનખાન            2. તબલા
C. કૃષ્ણદાસજી                 3. હવેલીસંગીત
D. દિવાળીબહેન ભીલ    4. લોકસંગીત

28. 
રાજા ખારવેલે કોતરાવેલી હાથી ગુફા અને રાણી ગુફા નામે પ્રસિદ્ધ ગુફાઓ ભારતના કયા રાજ્યમાં આવેલી છે?

29. 
નીચેનામાંથી કઈ વિશેષતા મોઢેરાના સૂર્યમંદિર સંબંધિત છે?

1. ભીમદેવ-2ના શાસનકાળમાં નિર્મિત
2. મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.
3. મંદિર બહાર જળકુંડની ચારેય બાજુ 108 મંદિરો આવેલાં છે.

30. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. દાંડિયારાસ  1. મહેસાણા
B. જાગનૃત્ય     2. ઝાંઝમેર
C. હાલીનૃત્ય    3. નળપ્રદેશ
D. પઢારનૃત્ય  4. સુરત

31. 
કયા મૌર્યશાસકનો સંબંધ પવિત્ર તીર્થ શ્રવણ બેલગોલા સાથે છે?

1. બિન્દુસાર  3. ચંદ્રગુપ્ત મૌર્ય
2. અશોક      4. સમ્પ્રતિ

32. 
થંજાવુરમાં નિર્મિત બૃહદેશ્વર મંદિર કયા રાજવંશની મહાન કૃતિ કહેવામાં આવે છે?

33. 
નીચેનામાંથી કયુ વિધાન અસત્ય છે?

1. અશોકનો ગિરનાર લેખ પ્રાકૃત ભાષામાં છે.
2. તેની શોધ સર્વપ્રથમ કર્નલ ટૉડ દ્વારા કરવામાં આવી.
3. તેનું વાંચન સર્વપ્રથમ રૉબર્ટ બ્રુશફૂટે કર્યું.
4. તેમ અશોકના 7 લેખ ઉત્કિર્ણ છે.

34. 
નીચેનામાંથી કોણ રથમંદિરોના નિમણ માટે વિશ્વવિખ્યાત છે?

35. 
અનુમૌર્યુયુગ ભારત આવનાર કઈ વિદેશી પ્રજાતિ “તોખારિ” નામે પ્રસિદ્ધ હતી?

36. 
નીચેનામાંથી કઈ રચના વસુમિત્રની છે?

37. 
નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?

38. 
નીચેનામાંથી કોણ કનિષ્ક-1ના રાજવેદ્ય હતા?

39. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. સેટર થિયેટર     1. જામ-જોધપુર
B. બુધન થિયેટર   2. રાજકોટ
C. રંગમિલન         3. અપદાવાદ
D. નવશીલ આર્ટ  4. વડોદરા

40. 
નીચેનામાંથી કયુ વિધાન અસત્ય છે?

41. 
અશોકના ધૌલી અને જૌગઢમાં શિલાલેખો પ્રાપ્ત થયા છે. તે વર્તમાનમાં ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે?

42. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. ગોવર્ધન પંચાલ   1. “સૌભાગ્ય સુંદરી'
B. અદી મર્ઝબાન      2. રંગભૂમિની “બોક્સ ઓફિસ”
C. ચંદ્રવદન ભટ્ટ        3. નવાપારસી થિયેટરના પ્રવર્તક
D. જયશંકર “સુંદરી' 4. સંસ્કૃત નાટકોની પ્રસ્તુતિ

43. 
નીચેનામાંથી કયો ગ્રંથ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે રામાયણ ગણવામાં આવે છે?

44. 
નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની નથી?

45. 
નીચે આપેલ કયુ/ક્યા વિધાન/વિધાનો સત્ય છે?

1. પ્રથમ સદી ઈસવીસનથી બૌદ્ધ મૂર્તિ પૂજાનો આરંભ થાય છે.
2. પ્રથમ સદી ઈસવીસનથી બૌદ્ધ સાહિત્યની રચના સંસ્કૃતમાં આરંભ.
3. કનિષ્ક બૌદ્ધ ધર્મની મહાયાન શાખાને સમર્થન આપે છે.
4. કનિષ્ક બૌદ્ધ ધર્મમાં મૂર્તિપૂજાનો વિરોધ કરે છે.

46. 
બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :

A. નિરંજન મહેતા   1. ગુજરાતી રંગભૂમિના
                                    ઇતિહાસકાર
B. છેલ વાયડા        2. કલા નિર્દેશક,
                                    દેશ્યરચનાકાર
C. ધીરેન્દ્ર સોમાણી  3. ગુજરાતી થિયેટરનું
                                    સંગ્રહસ્થાન વિકસાવનાર
D. મનસુખ જોષી    4. થિયેટર સ્થાપત્યના
                                    અભ્યાસી

47. 
નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?

1. કનિષ્ક-1 દ્વારા મહાયાન શાખાને આશ્રય આપવામાં આવ્યો.
2. કનિષ્કે મહાયાનશાખાનો મધ્યએશિયા અને ચીનમાં પ્રચાર કરાવ્યો.

48. 
ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે?

49. 
નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી?

મેળો                    માસ
I. અખાત્રીજ        a. માર્ચ
II. દશેરા             b. ઓક્ટોબર
III. ઘેરનો મેળો   c. માર્ચ
IV. ડાંગ દરબાર  d. ફેબ્રુઆરી

50. 
નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા?

51. 
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ________ ખાતે આવેલું છે.

52. 
સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ "અભિનયપંથે" નામની આત્મકથા લખી છે?

53. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.
II. તંજાવુર એકવિધ 'વિમાન' અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે.
III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.

54. 
આલ્ડ્સ હક્સલે નીચેના પૈકી કોને "બિકાનેરના ગૌરવ" તરીકે વર્ણવે છે?

55. 
નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે?

I. બુદ્ધ
II. પશુપતિ
III. વરૂણ
IV. ઈન્દ્ર

56. 
નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં?

I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્
II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્
III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્

57. 
નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા જુદા 'રાશિ' સિક્કાઓ બહાર પાડ્યાં?

58. 
જોડકાં જોડો.

તખલ્લુસ
I. મુમુક્ષુ
II. વનમાળી
III. સુકાની
IV. મકરંદ
લેખક
a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ
b. ઝવેરચંદ મેઘાણી
c. કેશવલાલ ધ્રુવ
d. આનંદશંકર ધ્રુવ

59. 
નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે?

60. 
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે?

I. પ્રેમાનંદ ભટ્ટ
II. નરસિંહ મહેતા
III. દલપતરામ

61. 
આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું?

62. 
સંગીત સમ્રાટ તાનસેન કયા વાદ્યના નિષ્ણાત વાદક હતાં?

63. 
જોડકાં જોડો.

I. કેખુશરો કાબરાજી
II. વાઘજીભાઈ આશારામ ઓઝા
III. ડાહ્યાભાઈ ધોળશાજી
IV. જયશંકર 'સુંદરી'
a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી
b. શ્રી દેશી નાટક સમાજ
c. વિક્ટોરિયા નાટક મંડળી
d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી

64. 
પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે?

65. 
જોડકાં જોડો.

I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

66. 
આદિવાસી ગીતોમાં 'તાજ વગરના રાજા' તરીકે કોણ ઓળખાય છે?

67. 
નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ 'ચિત્તવિચારસંવાદ' લખ્યું છે?

68. 
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

I. પ્રાચિનકાળથી પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં
II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.
III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.

69. 
જોડકાં જોડો.

નાટક
I. હું જ સીઝર અને હું જ બ્રુટસ
II. આખું આયખુ ફરીથી
III. કુમારની અગાશી
IV. રાજા મિડાસ
નાટ્યકાર
a. મધુ રે
b. ચિનુ મોદી
c. હસમુખ બારાડી
d. લવકુમાર દેસાઈ

70. 
નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું?

71. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.
II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં.
III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.

72. 
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે?

I. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.
II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં.
III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.

73. 
નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે?

I. રેવા
II. વીર હમીરજી
III. ધ ગુડ રોડ
IV. હેલ્લારો

74. 
સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?

75. 
જોડકાં જોડો.

I. બૃહદેશ્વર મંદિર
II. શોર મંદિર
III. તુંગનાથ
IV. વિરુપક્ષા
a. મહાબલિપુરમ્
b. તંજાવુર
c. હમ્પી
d. રૂદ્રપ્રયાગ

76. 
અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું?

77. 
'પ્રજાપારમિતા' શું છે?

78. 
જોડકાં જોડો.

I. અઝરારા ઘરાના
II. લખનઉ ઘરાના
III. ફરુખા ઘરાના
IV. પંજાબ ઘરાના
a. પંડીત સુધીરકુમાર સક્સેના
b. મિંયા બક્ષુ ખાન
c. હાજી વિલાયત અલીખાં
d. ઝાકિર હુસેન

79. 
'અભેલ મંડપ' અને "ચૈત્યગૃહ" સાથેની ગુફાઓ _______ ખાતે આવેલી છે.

80. 
નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં?

81. 
ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે?

82. 
જોડકાં જોડો.

I. ભારો
II. ઘડુ
III. હૅયા હૅયા
IV. આલવું
a. પટ્ટણી બોલી
b. કચ્છી બોલી
c. સુરતી બોલી
d. ચરોતરી બોલી

83. 
'કાકડાનૃત્ય' ________ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

84. 
અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા.
II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.
III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.

85. 
વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું?

86. 
જોડકાં જોડો.

I. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિ
II. ડાંગી આદિવાસી નૃત્ય
III. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક સામાજીક વ્યવસ્થા
IV. વાંસની ગાંઠવાળું તીર
a. રોબડાટી
b. હાળીપ્રથા
c. ખંધાડ
d. ભાયા

87. 
ગુજરાત પ્રવાસન માટે "કુછ દીન તો ગુજારીયે ગુજરાત મેં" અને "ખુશ્બુ ગુજરાત કી" અભિયાનનું આલેખન કોણે કર્યું?

88. 
નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે?

89. 
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી?

I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ
II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ
III. ગાયકવાડ પૅલેસ, વડોદરા
IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

90. 
સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતાં છે?

I. વૃંદાવન સોલંકી
II. ખોડીદાસ પરમાર
III. મનહર મકવાણા
IV. દેવજીભાઈ વાજા

91. 
ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતાં?

92. 
નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું?

93. 
"તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી" ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મનું હતું?

94. 
નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી?

95. 
પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું?

96. 
કાલીબંગા _________ નદીના સુકા તટ ઉપર આવેલુ હતું.

97. 
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ________ કહેવાતા હતા.

98. 
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે?

I. બિંદુસાર     -    અમિત્રાઘાટ
II. સમુદ્રગુપ્ત   -    પરાક્રમક
III. કુમારગુપ્ત -   મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત    -   કર્માદિત્ય

99. 
શૃંગ કાળ દરમ્યાન _______ એ સાકેત તને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.

100. 
નીચેના પૈકી કયો / કયા અધિકારી / અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો?

I. સમાહર્તા
II. સન્નિધાતા
III. કુમારમાત્ય
IV. અંતપાલ