ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ ટેસ્ટ – 03

1. 
સમ્રાટ વિક્રમાદિત્યનો ________ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.
2. 
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
3. 
હિમાચલની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ શાના માટે પ્રખ્યાત હતો?
4. 
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી?
5. 
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે?
6. 
હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી?
7. 
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?
8. 
મુઘલકાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને ક્યા નામે ઓખવામાં આવતા હતા?
9. 
ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી?
10. 
નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?
11. 
ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે?
12. 
ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.
13. 
પ્રથમ અંગ્રેજ મૈસુર વિગ્રહનો સમયકાળ જણાવો.
14. 
પૃથ્વીરાજ-3 બીજા ક્યા નામે ઓળખાય છે?
15. 
પાલી ભાષામાં લખાયેલા ક્યા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા?
16. 
જે સમયે દિલ્હી પર સુલ્તાન ઈબ્રાહિમ લોદીનું શાસન હતું. તે જ સમયે અફઘાનિસ્તાનના કાબુલમાં કોનું શાસન હતું?
17. 
એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી?
18. 
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી?
19. 
ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે?
20. 
વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું?
21. 
વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી ક્યા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી?
22. 
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો?
23. 
નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં?
24. 
મોઢેરાનું સૂર્ય મંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. આ થાંભલાઓનો આકાર કેવો છે?
25. 
હિંદ છોડો આંદોલનમાં ક્યા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી?