ટેસ્ટ : ગુજરાતની ભૂગોળ ટેસ્ટ – 02
1.
બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે?
2.
ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?
3.
કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે?
4.
ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
5.
દક્ષિણમાં કેરલના તટ પર પથ્થળ (back waters) જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં શું કહે છે?
6.
ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે?
7.
બ્લ્યુ રીવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઈ બાબત સાથે સંકળાયલ છે?
8.
દિહીંગ, લીહિત અને કૈનુલા જેવી શાખા નદીઓ કઈ મુખ્ય નદીની છે?
9.
PUCનું પૂરું નામ જણાવો.
10.
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે?
11.
2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે?
12.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
13.
નીચેના પૈકી કઈ જાત ચણાની છે?
14.
નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયુ વૃક્ષ આરક્ષિત (reserved) નથી?
15.
Map (નકશો) શબ્દ મૂળ ક્યા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
16.
કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે?
17.
ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો?
18.
નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે?
19.
નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી?
20.
લુસાઈ ટેકરીઓ ક્યા આવેલી છે?
21.
મ્યાનમારનું ચલણી નાણું ક્યું છે?
22.
ભારતમાં એક શિંગી ગેંડા ક્યા વસે છે?
23.
જ્યાં વસરદાનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ છે તેવા વિસ્તારમાં થતી ખેતીને કઈ ખેતી કહે છે?
24.
સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે?
25.
ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઈ.સ. 1998થી કામ કરતુ થયું છે?