ટેસ્ટ : ભારતનો ઇતિહાસ ટેસ્ટ – 03
1.
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. બાબરના હિંદ-આક્રમણ સમયે બંગાળમાં હુસેનવંશનું શાસન ચાલતું હતું.
2. બાબરના હિંદ-આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદશાહ રાજ્ય કરતો હતો.
૩. બાબરના હિંદ-આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજો રાજ્ય કરતો હતો.
2.
શેરશાહ સૂરીનું મૂળ નામ _______ હતું ?
3.
લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ / નીતિઓ અપનાવી?
4.
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
5.
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.
6.
1857 માં _________ ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
7.
નીચેના પૈકી કોણે 1875 માં ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ' ઘડી વર્તમાનપત્રોના સ્વતંત્ર્ય પર કાપ મૂક્યો હતો?
8.
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
9.
_________ એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી.
10.
1872 માં પસાર કરવામાં આવેલા "ધ નેટિવ મેરેજ એક્ટ" હેઠળ ________ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
11.
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને _______ એ સ્થાન આપ્યું.
12.
ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી?
13.
ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ______ કુળના હતાં.
14.
પુલકેશી બીજો _______ વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો.
15.
હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું?
16.
સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો?
17.
ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે?
18.
________ વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.
19.
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
20.
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
21.
નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી?
1. વડોદરા
2. લીમડી
3. ભાવનગર
22.
ગુજરાતમાં આઝાદી પૂર્વે _______ નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું.
23.
જોડકાં જોડો.
1. પૃથ્વીવલ્લભ
2. ગંગોત્રી
૩. સ્નેહમુદ્રા
4. માટીનું ઘર
a. વર્ષા અડાલજા
b. ગોવર્ધનરામ ત્રિપાઠી
c. ઉમાશંકર જોશી
d. કનૈયાલાલ મુન્શી
24.
_______ ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુધ્ધનું સુંદર ભિત્તિચિત્ર આલેખાયેલું છે.
25.
બાઈ હરિરની વાવ _______ ખાતે આવેલી છે.