ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ ટેસ્ટ – 02
1.
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે?
2.
સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે?
3.
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.
4.
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે?
5.
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે?
6.
' ભાવાર્થ દીપીકા ' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે?
7.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
8.
ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
9.
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા?
10.
લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા?
11.
ગુજરાતમાં 'હૈડિયાવેરો' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?
12.
નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી?
13.
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?
14.
કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે?
15.
ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી?
16.
ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડપ્રથા જોવા મળે છે?
17.
પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ___ એ તૈયાર કર્યા હતાં.
18.
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?
19.
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો?
20.
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા?
21.
ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ___ ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી.
22.
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.
23.
દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.
24.
ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
25.
સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે?