ટેસ્ટ : ભારત & ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટેસ્ટ – 02

1. 
ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
2. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
3. 
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
4. 
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી?
5. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી?
6. 
ઘેલા સોમનાથ, ગઢડા, અડતળા, નવાગામ, વલભીપુર કઈ નદી કિનારે આવેલા છે?
7. 
શેઢી નદીનું અન્ય નામ જણાવો.
8. 
રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે?
9. 
આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે?
10. 
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી?
11. 
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી?
12. 
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે?
13. 
દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે?
14. 
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.
15. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
16. 
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી?
17. 
સીદીઓના ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહેવાય છે?
18. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
19. 
ઉત્તર ગુજરાતના કોળીઓનું કયુ નૃત્ય જાણીતું છે?
20. 
નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?
21. 
સીદીઓની ધમાલને અમુક અંશે મળતું આવતું શિકાર નૃત્ય કયાં થાય છે?
22. 
નીચેનામાંથી કયુ નૃત્ય શ્રમજીવી વર્ગ સાથે સંકળાયેલું છે?
23. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
24. 
જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. યાત્રા       i. કર્ણાટક
b. નવટંકી   ii. તમિલનાડુ
c. યક્ષગાન  iii. બંગાળ
d. ઘરકીથ્યુ  iv. ઉત્તરપ્રદેશ
25. 
યોગ્ય જોડકું જોડો :
સ્થાપક
a. સ્મિતા શાસ્ત્રી
b. ઇલાક્ષી ઠાકોર
c. કુમુદિની લાખિયા
d. હરિણાક્ષી ઠાકોર
સંસ્થા
i. કદંબ
ii.ભરત નૃત્ય કલાંજલિ
iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ
iv. નૃત્ય ભારતી