ટેસ્ટ : ગુજરાતની ભૂગોળ ટેસ્ટ – 01

1. 
ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે?
2. 
નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી?
3. 
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે?
4. 
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
5. 
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે?
6. 
નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
7. 
ગિફ્ટ સિટીમાં ' GIFT 'એટલે શું?
8. 
પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે?
9. 
ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે?
10. 
કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો?
11. 
નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે?
12. 
અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે?
13. 
ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે?
14. 
ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે?
15. 
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?
16. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
17. 
દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે?
18. 
પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે?
19. 
ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે?
20. 
ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી?
21. 
સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે?
22. 
જાસોરનો ડુંગર (સાતપાડો) કયાં આવેલ છે?
23. 
ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ________ તરીકે ઓળખાય છે.
24. 
ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે?
25. 
હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે?