ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ ટેસ્ટ – 01

1. 
ગોપાલકૃષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
2. 
નીચેનામાંથી ક્યું મંદિર સોલંકીકાળનું નથી?
3. 
નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. ભીમદેવ - 1
2. કુમારપાળ
3. સિદ્રરાજ
4. દુર્લભરાજ
4. 
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી?
5. 
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી?
6. 
નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) હડપ્પીય સભ્યતા બાબતે ખરું(રાં) છે?
1.ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
2.‘સતી’ તરીકે ઓળખાવાતા ‘જોડીયા’ ભમિૂદાહ લોથલમાંથી મળ્યા છે.
3.ચળકતાં લાલ માટીનાં વાસણો સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપક્વ તબક્કાનું ગણુવત્તાદર્શક ચિહ્ન છે.
7. 
વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી?
8. 
નીચેનાં પૈકી કયા રજવાડામાં શ્યામજી કૃષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી?
9. 
નીચેની વિગતોને સમયાનક્રમુ પ્રમાણે ગોઠવો :
1.ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
2.હોમ રૂલ ચળવળ
3.રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર
4.સ્વદેશી ચળવળ
10. 
નીચેનાં પૈકી ક્યાં સૌપ્રથમ ‘પ્રજા મંડળ’ની રચના કરાઈ હતી?
11. 
_________ રજવાડા સામે કરાયેલી ‘પોલીસ કાર્યવાહી’ને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું હતું.
12. 
સામાજિક-ધાર્મિક સંસ્થા ________ ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા.
13. 
ચરક કોના દરબારનો ચિકિત્સક હતો?
14. 
નવરાત્રિ અને લગ્ન-પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન ________ છે.
15. 
________ ગુજરાતી ગરબાનો લોકનૃત્ય પ્રકાર નથી.
16. 
ગુજરાતના ચિત્ર-વિચિત્ર મેળા સંદર્ભે નીચે આપેલાં વિધાનો માંથી કયું(યાં) વિધાન(નો) ખરૂ(રા) છે?
1.તે ગુણભાખરી ગામે યોજાય છે.
2.મેળાનું નામ શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના નામ ઉપરથી પડ્યું છે.
3.હોળીના એક દિવસ પહેલા આ મેળો યોજાય છે.
17. 
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધનિુક પ્રણય-કથા નાટક ________એ લખ્યું છે.
18. 
નીચેના પૈકી કયુ(યાં) મદિંર(રો) ગિરનાર પર્વત પર આવેલાં છે?
1.નેમિનાથ જૈન મંદિર
2.મલ્લિનાથ જૈન મંદિર
3.સંપ્રતિ રાજાનું મંદિર
19. 
ગુજરાતમાં તોરણ સ્થાપત્યકલાના નમૂના સંદર્ભે નીચે આપેલાં વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો.
1.મોઢેરાનું સૂર્યમંદિર
2.રુદ્રમહાલય, સિદ્ધપુર
3.રણછોડજી મંદિર, વાલમ
20. 
હિંડોલા રાગ લઘુચિત્રકલામાં નીચેનાં પૈકી કયાં દેવી-દેવતાઓનું ચિત્રણ થયું છે?
21. 
નીચે આપેલા જોડકાં માંથી ખરી વિગતોની જોડી પસંદ કરો
22. 
દાદા હરિની વાવ _______ માં આવેલી છે.
23. 
નાગરશૈલીનાં મદિંરોની દિવાલ ______ તરીકે ઓળખાય છે.
24. 
ગુજરાતના પ્રથમ મહિલા-સ્નાતક _______ છે.
25. 
જોડકાં જોડો.
યાદી 1            યાદી 2
a. શંકરદેવ     1. રસિક શાળા
b. ચૈતન્યદેવ   2. વીરશૈવ શાળા
c. બસવેશ્વર   3. ગૌડીય શાળા
d. નાભાદાસ  4. મહાપુરનસ્ય