ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 02

1. 
ભવાઈ એ નૃત્ય નાટ્યનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિધ રાજ્યોની યાદી I ને વિશિષ્ટ લોકનાટ્યના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીમાં ગોઠવો.
યાદી I                     યાદી II
1. ઉત્તર પ્રદેશ          a. જાત્રા
2. બંગાળ                b. નવટંકી
3. પંજાબ હરિયાણા c. યક્ષજ્ઞાન
4. આંધ્ર                   d. સ્વાંગ
2. 
નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી?
3. 
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા?
4. 
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે?
5. 
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે?
6. 
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે?
7. 
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે?
8. 
' ભાવાર્થ દીપીકા ' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે?
9. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
10. 
ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
11. 
ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું?
12. 
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા?
13. 
બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
14. 
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881માં અંગ્રેજી અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી?
15. 
ગુજરાતમાં ' હૈડિયાવેરો ' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?
16. 
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો?
17. 
યોગ્ય જોડકા જોડો.
♦ અધિકાર / વ્યવસ્થા :
a. પુરુષ મહિલા સમાન મતાધિકાર
b. સૌ પ્રથમ કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા
c. સૌ પ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થા
d. મહિલાઓને મત આપવાનો અધિકાર
♦  કયા અધિનિયમ અંતર્ગત :
1. ભારત શાસન અધિનિયમ 1935
2. ભારતીય પરિષદ અધિનિયમ 1892
3. મોન્ટેગ્યું-ચેમ્સફર્ડ એકટ-1919
4. ભારત સરકાર અધિનિયમ 1935
18. 
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે ' પંથનિરપેક્ષ 'નો શો અર્થ થાય?
19. 
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે?
20. 
ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
21. 
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ________ પ્રકારની સંસ્થા છે.
22. 
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે?
23. 
આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ) ની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા બે દેશોના સહયોગથી કરવામાં આવી હતી?
24. 
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે?
25. 
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું?
26. 
નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી ? (GI- Geographical Indication)
27. 
શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને _________ કહેવામાં આવે છે.
28. 
સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે?
29. 
અપ્સરા, સાયરસ, ઝરીના, પુર્ણિમા, ધ્રુવ અને કામીની - નામો કોની સાથે સંકળાયેલા છે?
30. 
ભારતના નીચે જણાવેલ વૈજ્ઞાનિકો પૈકી કયા વૈજ્ઞાનિક નોબેલ પારિતોષિક વિજેતા નથી?
31. 
IRNSSનું પૂરૂં નામ શું છે?
32. 
ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે?
33. 
ભારતે ચંદ્રયાન-1 ને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું?
34. 
નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય?
1. 195195
2. 181181
3. 120120
4. 89189
35. 
1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે?
36. 
341.42 - 53.74 = ? - 62.86
37. 
મગને 25 કિ.ગ્રા. ચોખા ₹32 પ્રતિ કિલોગ્રામ, અને 15 કિ.ગ્રા. ચોખા ₹36 પ્રતિ કિ.ગ્રા. લેખે ખરીદે છે. તે આ બંને ચોખાની વેરાયટીઝને ભેળવી પ્રતિ કિલો ₹40.20 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે?
38. 
₹15000 નું ત્રણ વર્ષનું સાદું વ્યાજ ₹5400 થાય છે, તો વાર્ષિક વ્યાજ નો દર શોધો.
39. 
60 મી. લાંબા અને 30 મી. પહોળા બગીચામાં વચ્ચે 4 મી. પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે, તો આ રસ્તા ઉપર 2 ચો.મી. ની કેટલી લાદી પાથરી શકાય?
40. 
લાકડાની એક પેટીનું બહારનું માપ 22 સે.મી. × 16 સે.મી. × 14 સે.મી. છે. લાકડાની જાડાઈ 2 સે.મી. છે, તે પેટીને બનાવવામાં લાગતા લાકડાનું ઘનફળ (ઘન સે.મી.માં) કેટલું હશે?
41. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે?
42. 
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે?
43. 
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?
44. 
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?
EJO, TYD, INS, XCH, ?
45. 
જો એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચો સેમી હોય અને તેની બાજુઓ 8:5ના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમીતી કેટલી થશે?
46. 
16641નું વર્ગમૂળ કેટલું થશે?
47. 
36,48,64 અને 72 નો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે ________.
48. 
0.7683+0.369+0.05+0.8 = ?
49. 
આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો.
50. 
સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે?
51. 
ભારતીય મૂડી બજાર બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું /સાચાં છે?
52. 
પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે?
53. 
ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન / વિધાનો સાચું/ સાચાં છે?
54. 
ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે?
55. 
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે?
1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે.
2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં.
3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.
56. 
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે?
1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે.
2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે.
3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી
4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.
57. 
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે?
1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી.
2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી
3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી.
4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.
58. 
સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકીની કઈ સમિતિ / સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
1. પ્રાંતીય બંધારણ સમિતિ - સરદાર પટેલ
2. મૂળભૂત અધિકાર પેટા સમિતિ - જે.બી. ક્રિપ્લાની
3. લઘુમતી પેટા સમિતિ - અબ્દુલ ગફાર ખાન
59. 
નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો?
1. એસ. કે. ધાર સમિતિ
2. જે.વી.પી. સમિતિ
3. ફઝલ અલી સમિતિ
60. 
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી.
2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી.
3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં.
4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.
61. 
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. શ્રી બી. એન. રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર.
2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.
62. 
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
63. 
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી?
1. ન્યાય માટેની અસરકારક સુગમતા
2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા
4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.
64. 
અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે.
2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી.
3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.
65. 
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે.
2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)
3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.
66. 
ભારત સરકારની કેબિનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે?
1. કેબિનેટ સમિતિઓ બે પ્રકારની હોય છે. સ્થાયી સમિતિ અને તદર્થ સમિતિ
2. સ્થાયી સમિતિઓ બંધારણીય છે જ્યારે તદર્થ સમિતિઓ વૈધાનિક છે.
3. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિઓની રચના થાય છે.
67. 
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે?
1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી.
2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી.
3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.
68. 
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે?
1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે.
2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે.
3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.
69. 
સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
70. 
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું?
71. 
બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી?
72. 
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું?
73. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે?
i. કાલિદાસ-માલવિકાગ્નિમિત્રમ્
ii. વિશાખા દત્ત-મુદ્રા રાક્ષસ
iii. શુદ્રક-પંચતંત્ર
iv. કામંદક-નીતિસાર
74. 
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા.
iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું.
iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.
75. 
સાબરમતી થી દાંડી સુધીની દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ?
76. 
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા?
i. ગૃહ
ii. સહાય અને પુનઃવસવાટ
iii. માહિતી અને પ્રસારણ
iv. કૃષિ
77. 
બંગાળની કાયમી જમાબંધી, 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
i. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણાવામાં આવ્યા.
ii. મહેસુલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી.
iii. ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે નિયત કરવામાં આવ્યું.
78. 
જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે?
79. 
અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું?
80. 
છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે?
81. 
આદિવાસીઓ કંઠ ઉપર પટ્ટા જેવી જે માળા પહેરે છે તેનું નામ જણાવો.
82. 
ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે?
83. 
ભારત સરકારે __________ સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (milk processing capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે.
84. 
બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે?
85. 
મોર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો?
86. 
નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી II સાથે લડ્યો હતો?
87. 
સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે?
88. 
નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ લડાયું હતું?
89. 
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી?
90. 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા?
91. 
નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો?
92. 
નીચેના પૈકી કયો કાળક્રમ સાચો છે?
93. 
એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા "જયોતિ સંઘ"ની સ્થાપના કરી હતી?
94. 
નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો?
95. 
સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં _________ દ્વારા થઈ હતી.
96. 
નીચેના પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા?
97. 
જોડકા જોડો.
a. ન્હાનાલાલ કવિ
b. ઉમાશંકર જોશી
c. નર્મદશંકર કવિ
d. અરદેશર ખબરદાર
i. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ii. જય જય ગરવી ગુજરાત
iii. ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી
iv. ગુજરાત મોરી મોરી રે
98. 
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો?
99. 
"જનનીની જોડ સખી નહિં જડે રે લોલ..."- આ ગીતના કવિનું નામ જણાવો.
100. 
જોડકા જોડો.
a. ઘરશાળા
b. ગોવર્ધનરામ સાહિત્ય સભા
c. ગુજરાત સાહિત્ય સભા
d. નંદીગ્રામ
i. ભાવનગર
ii. નડિયાદ
iii. અમદાવાદ
iv. ધરમપુર