ટેસ્ટ : આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ટેસ્ટ – 01

1. 
નીચેનામાંથી કયો દેશ સાર્ક(SAARC)નો સભ્ય નથી?
2. 
નીચેનામાંથી કઈ સંયુક્ત રાષ્ટ્ર(UN)ની સત્તાવાર ભાષા નથી?
3. 
કયો દેશ G7નો સભ્ય નથી?
4. 
યુનેસ્કો(UNESCO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
5. 
નીચેનામાંથી કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા વિશ્વ વિકાસ અહેવાલ પ્રકાશિત કરે છે?
6. 
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ના અસ્થાયી સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે?
7. 
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું મુખ્ય મથક ________ માં છે.
8. 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે?
9. 
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી?
10. 
નીચેનામાંથી કઈ સંયુક્ત રાષ્ટ્ર(UN)ની એજન્સી નથી?
11. 
બ્રિક્સ દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા સિવાય કયા દેશોનો સમાવેશ થાય છે?
12. 
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને તેમના મુખ્ય મથકો માટે ખોટી જોડી પસંદ કરો.
13. 
નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે?
14. 
આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
15. 
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
16. 
નીચેનામાંથી કઈ એજન્સી/સંસ્થા યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન(UNO) સાથે સંબંધિત નથી?
17. 
ભારત અને ભૂતાન વચ્ચે કેટલા ભારતીય રાજ્યોની સરહદ છે?
18. 
યુનેસ્કો દ્વારા કયા મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
19. 
આમાંથી કયો દેશ UNOનો 193મો દેશ છે?
20. 
વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
21. 
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
22. 
યુકે, યુએસએ, જર્મની અને જાપાન ઉપરાંત G-7માં કયા કયા દેશો સામેલ છે?
23. 
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
24. 
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવ મુજબ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
25. 
નીચેનામાંથી કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)નો કાયમી સભ્ય નથી?