ટેસ્ટ : સામાન્ય માનસિક ક્ષમતા ટેસ્ટ – 05

1. 
3 અને 4 વાગ્યાની વચ્ચે કેટલા વાગ્યે બન્ને કાંટા એક બીજાની બરાબર ઉપર હસે?
2. 
નીચેના પાસા પર અંક 3 ની વિરુદ્ધ બાજુએ કયો અંક આવશે?
Add description here!
3. 
1,?,27,64,125
4. 
9.8,?,8.9,11.6,8,12.5
5. 
X અને Y ભાઈઓ છે, X, Z, નો પિતાજી છે.W એ Y નો એકમાત્ર પૂત્ર છે અને તેના લગ્ન U સાથે થાય છે, U, Z સાથે કેવી રીતે સંબધિત છે ?
6. 
V ના લગ્ન W સાથે થાય છે, R એ W ની એકમાત્ર બહેન છે.A R ની માતા છે.A ને ત્રણ બાળકો છે.G એ P ની ભત્રીજી છે. V ને કોઈ ભાઈબહેન નથી.R અપરણિત છે. તો V P સાથે કેવી રીતે સંબધિત છે.?
7. 
જો આકાશને ચા, ચા ને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનો ને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો?
8. 
પ્રથમ સદીમાં કેટલા લીપ વર્ષ હતા?
9. 
જો આજે સોમવાર હોય તો 61 માં દિવસે કયો વાર હસે?
10. 
જો 12 માર્ચ 2014 ના રોજ બુધવાર હોય, તો 12 મી માર્ચ, 2023 ના રોજ કયો વાર હશે ?
11. 
1 જુલાઈ 1901 ના રોજ કયો વાર હતો?
12. 
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળી ને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
13. 
એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણ વળી અને 5 કીમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી અને 2 કીમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કીમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે કેટલો દૂર છે ?
14. 
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17 મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?
15. 
મનોજ જમણા છેડેથી 30 મો અને કિરણ ડાબા છેડેથી 20 મો છે. જો તે બંને પોતાની જગ્યાઓ અદલા બદલી કરે તો મનોજ જમણા છેડેથી 35 મો બને છે. કુલ કેટલા વ્યક્તિઓ કતારમાં હશે ?
16. 
A, B, C, D, E, એક પાટલી પર સુધી રેખામાં બેઠા છે. A નો પાડોશી B છે. C નો પાડોશી D છે. D નો પાડોશી E નથી.E એકદમ ડાબા છેડે બેઠો છે.C જમણા છેડેથી બીજો છે. B અને E ની જમણે ક્યાંક A છે. ડાબા છેડેથી A નું સ્થાન કયું હશે ?
Add description here!
17. 
છ મિત્રો A B C D E F પૂર્વ તરફ મોઢું કરીને બેઠા છે.C એ A અને E ની વચ્ચે છે.B E ની તરત જમણે છે પરંતુ D ની ડાબે છે.F જમણા છેડા પર નથી.B અને C ની વચ્ચે કોણ છે. ?
18. 
A, B,C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.A રસોઇયાની સામે બેઠો છે.B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે .C ની સામે D બેઠો છે.A અને B નો વ્યવસાય શું છે ?
19. 
જો WORKING શબ્દના પ્રથમ અક્ષરથી દરેક એકાંતરા અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરોના આગલા અક્ષર દ્વારા બદલવામાં આવે છે અને બાકીના દરેક અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના પહેલા ના અક્ષર દ્વારા બદલવામાં આવે છે, તો નીચેનામાંથી કયો અક્ષર બદલાવ પછી જમણેથી ચોથો હશે ?
20. 
આપેલ નંબર '843576529' માં ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કેટલા અંકો યથાવત સ્થાને રહેશે ?
21. 
M N P R અને T પૈકી દરેકે પરીક્ષામાં અલગ-અલગ ગુણ મેળવ્યા છે. R એ M અને T કરતા વધુ ગુણ મેળવ્યા. N એ P કરતા ઓછા ગુણ મેળવ્યા. તેમાંથી કોણે ત્રીજા નંબરે સૌથી વધુ ગુણ મેળવ્યા ?
22. 
જીયા સીના કરતા ઉંચી છે. વિક્રમ કરતા સુરેશ ઉંચો છે, સીના કરતા વિક્રમ ઉંચો છે અને જીયા સૌથી ઉંચી છે. તો સૌથી નીચું કોણ ?
23. 
રમા પુષ્પા કરતા ઉંચી છે પણ બીના કરતા ઉંચી નથી. બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી. આ બધામાં સૌથી ઊંચું કોણ ?
24. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલ ની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ A ની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?
25. 
સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે?
26. 
એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?
27. 
10 ફેબ્રુઆરી 1979ના રોજ કયો વાર હતો
28. 
જો અમુક કોડમાં MARINE ને AMIREN લખવામાં આવે તો એ જ કોડમાં INSIDE કેવી રીતે લખાય છે ?
29. 
3, 7, 17, 39, 85, ?
30. 
7, 11, 19, 35, 67,_____
31. 
4 વાગીને 20 મિનિટે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે ?
32. 
એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે, તેની માતા મારી સાસુની એક માત્ર દીકરી છે. તે દીકરી સાથે વિપીનાને શો સંબંધ છે.?
33. 
તમારા મામાની પત્નીની એકમાત્ર નણંદની દીકરી તમારે શું થાય ?
34. 
પાંચ વકીલ GNM L A એક ગોળ ટેબલ પર અંદરની તરફ મોઢું કરીને બેઠા છે. A G અને L ની વચ્ચે બેઠો છે. M L ની જમણે બીજો બેઠો છે. G A ની તરત ડાબે છે. A ની ડાબે બીજો કોણ છે ?
35. 
જો 39682147 નંબરમાં, પાંચ કરતા ઓછા હોય તેવા દરેક અંકમાં 1 ઉમેરવામાં આવે અને પાંચ કરતા મોટા દરેક અંકમાંથી 1 બાદ કરવામાં આવે તો આ રીતે બનેલી સંખ્યામાં કેટલા અંકો પુનરાવર્તિત થાય છે ?
36. 
SURROUND શબ્દનો દરેક સ્વર અંગ્રેજી મૂળાક્ષરોના પહેલાના અક્ષરથી બદલાઈ જાય છે અને દરેક વ્યંજન અંગ્રેજી મૂળાક્ષરના આગલા અક્ષરથી બદલાઈ જાય છે. નીચેનામાંથી કયો અક્ષર ગોઠવણમાં જમણા છેડેથી બીજો હશે ?
37. 
આપેલ પ્રશ્નોની વિગતો દર્શાવતો સાચો વિકલ્પ વેન આકૃતિઓનો ઉપયોગ કરી પસંદ કરો? કૂતરો, પ્રાણી, પાલતુ
Add description here!
38. 
સુનીલ ડાબા છેડેથી 20મો અને દીપક જમણા છેડેથી 36 મો છે. જો બંને સ્થાન પરસ્પર બદલાવે તો સુનીલ ડાબા છેડેથી 28 મો બને છે. કતારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
39. 
એક વર્ગમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં રાજન આગળથી 11 મો અને પાછળથી 31મો છે. 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી અને એક વિદ્યાર્થી નાપાસ થયો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
40. 
સુનીલ ડાબા છેડેથી 20મો અને દીપક જમણા છેડેથી 36 મો છે. જો બંને સ્થાન પરસ્પર બદલાવે તો સુનીલ ડાબા છેડેથી 28 મો બને છે. કતારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
41. 
સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજય છે. ?
42. 
ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી છે ?
43. 
5×5+5+(5×5÷5+50)= ?
44. 
0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે ?
45. 
1+5+9+13+17+.... +237 =?
46. 
4 સતત બેકી સંખ્યાઓની સરેરાશ 25 હોય તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર શોધો.
47. 
એક ક્રિકેટ મેચની પ્રથમ 10 ઓવરની રન રેટ 3.2 છે, 282 રન કરવા બાકીની 40 ઓવરોમાં કેટલી રન રેટ હોવી જોઈએ ?
48. 
એક કલાસમાં રહેલાં વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 21 વર્ષ છે. આ કલાસમાં જો છોકરાઓની સરેરાશ ઉંમર 23 અને છોકરીઓની સરેરાશ ઉંમર 18 છે. જો કલાસમાં છોકરીઓની સંખ્યા 36 હોય તો કલાસમાં રહેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
49. 
એક સેકન્ડ એ એક કલાકનો કેટલામો ભાગ છે ?
50. 
કોઈ એક ચૂંટણીમાં વિવેકને 45% મત પ્રાપ્ત થાય છે અને તે 4500 મતેથી હારી જાય છે. તો ચૂંટણીમાં કુલ મતદારો કેટલા હશે?
51. 
8000 નાં 25% નાં 30 % = ?
52. 
એક દુકાનદાર મશીન 6% ખોટ ખાઇ ₹ 5,076 માં વેચ્યું, તો તેની ખરીદ કિંમત કેટલી ?
53. 
મમતાબહેને ₹ 200 ના ભાવથી 20 નંગ સાડી ખરીદી. તેમણે આ બધી સાડી વેચતા ₹5,000 ઊપજ્યા, તો તેમને કેટલા ટકા નફો થયો કે ખોટ થઈ હશે?
54. 
કોઈ એક પેન પર વેપારી 30% નફો મેળવે છે પરંતુ જો તે 20% ઓછી કિંમતે ખરીદે અને કિંમત કરતા ₹ 72 ઓછા લઈ વેચે તો તેને 40% નફો થાય છે, તો વસ્તુની મૂળ કિંમત શોધો.
55. 
એક વેપારી ₹ 1 ના 2 લીંબુ ખરીદે છે અને ₹ 3 ના 5 વેચે છે તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધો.
56. 
નીચે આપેલી ભૌમિતિક આકૃતી પરથી એવા યુવાનો જણાવો કે જે કાર્યરત છે પરંતુ શિક્ષિત નથી
Add description here!
57. 
કમલ એક બેંકમાં ₹15000 રોકે છે. કમલને 4 વર્ષ પછી ₹ 18000 પરત મળે છે. આ સંજોગોમાં તેને કયા દરે સાદુ વ્યાજ મળેલ હશે ?
58. 
₹ 12000 નું 12 % લેખે 3 વર્ષ 6 માસનું સાદુવ્યાજ શોધો ?
59. 
જો A:B =1:4 અને B:C =1:5 હોય તો, A:B:C = ?
60. 
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3, બીજી અને ત્રીજી સંખ્યાના ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.
61. 
ધંધામાં નફો A, B, C અને D વચ્ચે 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં વહેંચવાનો છે. જો C ને D કરતા કરતા ₹ 2000 વધુ મળે તો B ને કેટલા મળશે ?
62. 
રાહુલ અને વિમલ ક્રમશ: ₹ 25,000 અને ₹ 35,000 નું રોકાણ કરી એક ધંધો શરૂ કરે છે. જો એક વર્ષ બાદ તેમને ₹28,800 નફો મળ્યો હોય તો, રાહુલને મળતી નફાની રકમ શોધો.
63. 
A અને B સાથે મળીને કોઈ કાર્ય 10 દિવસમાં પૂર્ણ કરે છે. જ્યારે A એકલો તે કાર્ય 30 દિવસમાં પૂર્ણ કરે છે. તો B એકલો તે કાર્ય કેટલા સમયમાં પૂર્ણ કરશે ?
64. 
શાળામાં ગ્રામ સફાઈ દિન નિમિત્તે 150 બાળકોને સફાઈ કરતા 6 કલાક લાગે છે. જો 180 બાળકો જોડાય તો કેટલા સમયમાં ગ્રામ સફાઇ પૂરી થાય ?
65. 
20 ગાયો 20 દિવસમાં 20 ગોળની થેલી ખાય છે તો 1 ગાય 1 થેલી કેટલા દિવસમાં ખાય ?
66. 
અંકિત, હાર્દિક અને શ્રેયસ અનુક્રમે 20,30 અને 60 દિવસમાં કોઈ કાર્ય પૂર્ણ કરે છે. જો હાર્દિક અને શ્રેયસ, અંકિતને દર ત્રીજા દિવસે કામમાં મદદ કરે, તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય ?
67. 
નળ A કોઈ ટાંકીને 20 મિનીટમાં ભરે છે. નળ B તે જ ટાંકીને 24 મિનીટમાં ખાલી કરે છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
68. 
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
69. 
કોઈ ચોર 200 મીટર દુર પોલીસને જોઈ 11 કિ.મી./કલાકની ઝડપે દોડવાનું શરૂ કરે છે પોલીસ તેનો પીછો 12 કિ.મી./કલાક ની ઝડપે ચાલુ કરે તો ચોર કેટલા અંતર પર પકડાશે ?
70. 
2,4,13,41,106,?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *