ટેસ્ટ : ભારત & ગુજરાત GK ટેસ્ટ – 03
1.
નીચેનામાંથી મહત્વપૂર્ણ દિવસ માટે ખોટી જોડી પસંદ કરો.
2.
વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે?
3.
નીચેનામાંથી પુસ્તક અને તેના લેખકની અયોગ્ય જોડી પસંદ કરો.
4.
ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી?
5.
ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
6.
'ભારતીય વિધાન ભવન' દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે?
7.
1997માં અરુંધતી રોયને કયા સાહિત્યિક કાર્ય માટે બુકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો?
8.
બાદશાહ અકબરે કયા રાજ્યની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા?
9.
મૂર્તીદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
10.
FAO (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
11.
1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના સંરક્ષણ પ્રધાન કોણ હતા?
12.
ભારત છોડો ચળવળ દરમિયાન ગાંધીજી સાથે આગા ખાન પેલેસમાં નીચેનામાંથી કોની અટકાયત કરવામાં આવી હતી?
13.
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
14.
બંકિમચંદ્ર ચેટર્જીએ ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ કઈ ભાષામાં લખ્યું હતું?
15.
પ્રાચીન સાહિત્ય અને તેના લેખક વિશે અયોગ્ય કવિતા પસંદ કરો.
16.
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ બેઠકો અનામત છે?
17.
ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ છે?
18.
રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ(National Biodiversity Authority)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
19.
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
20.
ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
21.
'વિવેકાનંદ રોક મેમોરિયલ' કયા રાજ્યમાં આવેલું છે?
22.
રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
23.
પુલીકટ તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
24.
ગોપાલકૃષ્ણ ગોખલે નીચેનામાંથી કયા સાથે સંબંધિત ન હતા?
25.
ભ્રષ્ટાચાર નિવારણ કાયદો કઈ સાલમાં અમલમાં આવ્યો?