00:15:00

ટેસ્ટ : વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ – 03

1. 
ફોટોવોલ્ટેઈક કોષોનું નીચેના પૈકી કયું મુખ્ય કાર્ય છે?

2. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે.
2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે.
3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.

3. 
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે.
2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી.
3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.

4. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting point) ધરાવે છે.
2. ગ્રેફાઈટ ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરી શકે છે.
3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે.
4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (conductor) છે.

5. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?

1. પક્ષીઓ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)
2. સસ્તન પ્રાણીઓ – ગરમ લોહીવાળા અને ચાર અંગો (limbs) ધરાવે છે.
3. સિરસૃપ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)
4. ઉભયજીવીઓ – ફક્ત એક ઈંડુ મૂકે છે.

6. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. માદાઓમાં તમામ અંડકોષો તેના ઉપર C રંગસૂત્રો ધરાવે છે.
2. નરમાં અડધા શુક્રાણુઓ X રંગસૂત્રો ધરાવે છે અને બીજા અડધા Y રંગસૂત્રો ધરાવે છે.
3. રંગસૂત્રોની 23 જોડીઓ પૈકી 22 જોડીઓને ઓટોસમ (autosomes) કહે છે.

7. 
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે.
2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે.
3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.

8. 
C T Scan બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

9. 
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

10. 
નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી?

11. 
ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં?

12. 
માણેક (Rubies) અને નીલમ (Sapphires) ________ ના રાસાયણિક નામે ઓળખાય છે.

13. 
નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain)ની રચના કરે છે?

14. 
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?

15. 
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે?

16. 
રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે _______ માં રૂપાંતર કરવા માટે વપરાય છે.

17. 
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના _______ કારણે ઝબુકતો દેખાય છે.

18. 
નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે?

1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.
2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.
3. પાણીની સમતુલાનું નિયમન કરવું.
4. શરીરના તાપમાનનું નિયમન કરવું.

19. 
ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

20. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.

21. 
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયાં પોષક તત્ત્વો હોય છે?

22. 
પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન _______ માંથી નીકળે છે.

23. 
ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

24. 
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

25. 
નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે?

1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે.
2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે.
3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી.