ટેસ્ટ : ભારતનો ઇતિહાસ ટેસ્ટ – 02

1. 
ગૌતમ બુધ્ધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. ગૌતમ બુધ્ધે વારાણસી પાસે આવેલા ઋષિપત્તન (સારનાથ) જઈને બોધિના ઉપદેશ દ્વારા ધર્મચક્ર પ્રવર્તાવ્યું.
2. તેમણે રાજગૃહ, નાલંદા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કોશામ્બી, પંચાપ ઇત્યાદિ સ્થળોએ વિહાર કરતા રહી ધર્મોપદેશ આપ્યો.
3. છેવટે તેઓ ગયા ખાતે પરિનિર્વાણ પામ્યાં.
2. 
પ્રાચીન ભારતમાં વિવાહપધ્ધતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
3. 
ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે થયેલ સંધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સેલ્યુકસે કાબુલ, કંદહાર, હેરાત અને બલૂચિસ્તાનના પ્રદેશ ચંદ્રગુપ્તને સુપ્રત કર્યા.
2. સેલ્યુકસે પોતાની પુત્રી ચંદ્રગુપ્ત સાથે પરણાવી મૌર્ય સમ્રાટ સાથે લગ્નસંબંધ બાંધ્યો.
3. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ સેલ્યુકસને સુપ્રત કર્યો.
4. 
ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર _________ ગાદીએ આવ્યો.
5. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે?
6. 
________ ના સમયમાં મહમૂદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ પર ચડાઈ કરી.
7. 
ધોળાવીરામાં નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે?
1. તાંબુ ગાળવાની ભઠ્ઠી
2. શંખ અને ધાતુની બંગડીઓ
3. સોનાનાં ઘરેણાં
8. 
ક્ષત્રપ રાજાઓના રાજ્યમાં ગુજરાત અને માળવા ઉપરાંત નીચેના પૈકી કોનો સમાવેશ થતો હતો?
1. રાજસ્થાન
2. મહારાષ્ટ્ર
3. આંધ્રપ્રદેશ
9. 
નીચેના પૈકી કયા ભીમદેવ પહેલાના સમય દરમિયાનના પ્રસિધ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે?
1. સોમનાથનું નવું મંદિર
2. આબુ પરની વિમલ વસતિ
3. મોઢેરાનું સૂર્યમંદિર
10. 
1882નું હંટર પંચ _________ ને લગતું હતું.
11. 
1857ના વિપ્લવ દરમિયાન ઓક્ટોબરમાં અમદાવાદમાં ઘડાયેલી યોજના મુજબ પ્રથમ વડોદરા પર હલ્લો કરી, ખંડેરાવને પદભ્રષ્ટ કર્યા બાદ ગુજરાતમાં અંગ્રેજોના શાસનને નાબુદ કરવાનું ધ્યેય હતું. આ યોજનામાં મુખ્ય વ્યક્તિઓ નીચેના પૈકી કોણ હતાં?
1. મહારાજા ખંડેરાવનો સાવકો ભાઈ બાપુ ગાયકવાડ
2. પાટણના મગનલાલ વાણિયા
3. આણંદના મુખી ગરબડદાસ
12. 
દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ________ માં સ્થાપ્યું.
13. 
ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ________ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.
14. 
જોડકાં જોડો.
1. લોકમાન્ય તિલક
2. દાદાભાઈ નવરોજી
3. ગોપાલકૃષ્ણ ગોખલે
4. લાલા લજપતરાય
a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન
b. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી
c. મરાઠા
d. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા
15. 
________ માં પંજાબને બે અલગ રાજ્યો, પંજાબ અને હરિયાણામાં વિભાજીત કરવામાં આવ્યું.
16. 
રેલ્વેની શરૂઆત નીચેના પૈકી કયા રાજ્યએ સૌ પ્રથમ કરી હતી?
17. 
રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી.
2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી.
3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
18. 
સ્તૂપ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
19. 
કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’ _______ ભાષામાં લખાયેલું છે.
20. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
21. 
________ ખાતે પાંચ રથો કંડારાયેલું અદ્ભૂત સ્થાપત્ય નમૂનો જોવા મળે છે.
22. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
23. 
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
24. 
ગુજરાતી સાહિત્યમાં ‘નાટકના પિતા' ગણાતા રણછોડભાઈ દવે બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
25. 
જોડકાં જોડો.
1. નંદન મહેતા
2. દામોદરલાલ કાબરા
3. બ્રિજભૂષણ કાબરા
4. શિવકુમાર
a. સરોદવાદક
b. તબલાવાદક
c. ગીટારવાદક
d. સંતુરવાદક