ટેસ્ટ : ભારતની ભૂગોળ ટેસ્ટ – 05

1. 
સૂર્યાઘાતના વિતરણ પર અસર કરતાં પરિબળોમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે?
1. વાતાવરણની ઘનતા અને ઊંચાઈ
2. સૌર કલંકો
3. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ
2. 
પૃથ્વી પર તાપમાનના વિતરણ પર અસર કરતા પરિબળોમાં શાનો સમાવેશ થાય છે?
3. 
નીચેના પૈકી અસત્ય યુગ્મો જણાવો.
4. 
ચક્રવાતથી સંબંધિત સત્ય વિધાન / વિધાનો જણાવો.
1. હલકું દબાણ કેન્દ્ર તેની હવાના ભ્રમણ સાથે 'ચક્રવાત' અને ભારે દબાણ કેન્દ્ર તેની હવાના ભ્રમણ સાથે 'પ્રતિચક્રવાત' તરીકે ઓળખાય છે.
2. મોટાભાગના ચક્રવાતો ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં નિર્મિત થાય છે.
5. 
સ્થાનિક પવનોના ઉદાહરણોમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે?
1.સિરોક્કો 2.નોર્વેસ્ટર ૩.ચિનુક
6. 
ભારતમાં નીચેના પૈકી સત્ય વિધાન / વિધાનો જણાવો.
1. પૃથ્વીના બંને ગોળાર્ધમાં આશરે 30° અક્ષાંશની આસપાસ 8 - 15 કિમીની ઊંચાઈએ વાતાવરણમાં સાંકડા પટ્ટા આકારમાં અત્યંત વેગીલા પવનો ફૂંકાય છે જે 'જેટ સ્ટ્રીમ' તરીકે ઓળખાય છે.
2. 'જેટ સ્ટ્રીમ'ની સરેરાશ ઝડપ આશરે 70 - 80 કિમી જેટલી રહે છે.
7. 
નીચેના પૈકી કયા પવનો વરસાદ લાવે છે?
8. 
'અલનીનો' થી સંબંધિત સત્ય વિધાન / વિધાનો જણાવો.
1. 'અલનીનો' એક સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ 'નાનો છોકરો' એવો થાય છે.
2. 'અલનીનો' ભારતમાં દુકાળ અથવા ખરાબ / નબળું ચોમાસું લાવે છે.
9. 
નીચેના પૈકી સત્ય યુગ્મો જણાવો.
10. 
સમુદ્રતળના સ્વરૂપોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે?
1.ખંડીય છાજલી 2.ખંડીય ઢાળ 3. સમુદ્રખાઈ
11. 
સમુદ્રખાઈઓ (Trenches)થી સંબંધિત નીચેના પૈકી કયા યુગ્મો અસત્ય છે?
1.પેસેફિક મહાસાગર - મારિઆનાસ
2.એટલાંટિક મહાસાગર - એલ્યુશિઅન
3. હિન્દ મહાસાગર - પોર્ટોરિકો
12. 
સમુદ્રની ક્ષારતાને અસર કરતા પરિબળો નીચેના પૈકી કયા છે?
1. તાપમાન 2. દબાણ 3. રેખાંશ
13. 
સમુદ્રમાં આવતા ભરતી- ઓટ શાનાં પર આધારિત હોય છે?
1. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ
2. સમુદ્રમાં થતાં ભૂકંપો
3. પૃથ્વીનું પરિભ્રમણ
14. 
પરવાળાના ખરાબા (Coral Reefs)થી સંબંધિત સત્ય વિકલ્પ જણાવો.
15. 
સમુદ્રી જળમાં કયા પ્રકારના ક્ષારો વધુ માત્રામાં જોવા મળે છે?
1. સોડિયમ ક્લોરાઈડ
2. મેગ્નેશિયમ ક્લોરાઈડ
3. એમોનિયમ ક્લોરાઈડ
16. 
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
17. 
નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે?
18. 
નીચે પૈકી કયું રાજ્ય 'એરંડા'ના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પર છે?
19. 
યોગ્ય વિધાન પસંદ કરો.
20. 
યોગ્ય વિધાન પસંદ કરો.
21. 
યોગ્ય જોડકાં જોડો.
(i) પ્રાથમિક પ્રવૃત્તિ   (a) કાપડ ઉદ્યોગ
(ii) દ્વિતિયક પ્રવૃત્તિ  (b) શિક્ષણ, આરોગ્ય, બેંકીંગ
(iii) તૃતીયક પ્રવૃત્તિ  (c) કૃષિ અને પશુપાલન
22. 
જૈવિક કૃષિનાં અવયવો અંતર્ગત નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?
(i) લીલા પાનનું ખાતર
(ii) રાસાયણિક ખાતર
(iii) ગૌ મૂત્ર
(iv) જીવામૃત
23. 
જલકૃષિ(Aquaculture) અંતર્ગત નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?
(i) શેવાળ કૃષિ (ii) ઝીંગા કૃષિ (iii) શંખ કૃષિ
24. 
નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે.
25. 
ગુજરાતમાં ગાયોની ઓલાદો અંતર્ગત નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી?