ટેસ્ટ : ગુજરાતની ભૂગોળ ટેસ્ટ – 03
1.
ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે?
2.
ગુજરાતમાં કુલ _________ વહીવટી જિલ્લાઓ છે?
3.
નારાયણ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
4.
ગુજરાત ભારતના કયા રેલવે ઝોન હેઠળ આવે છે?
5.
અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
6.
1942 દરમિયાન ગુજરાતની શાળા-કોલેજોમાં ભારત છોડો આંદોલન કેટલા દિવસ હડતાળ ચાલ્યું હતું?
7.
ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી?
8.
આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ (AMUL) ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
9.
ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કનો અંદાજિત વિસ્તાર કેટલો છે?
10.
ગુજરાતની પશ્ચિમે કયો દરિયો આવેલો છે?
11.
સ્વસ્વતીચંદ્ર નામની નવલકથા કોણે લખી હતી?
12.
નીચેનામાંથી કયા ગુજરાતી લેખક સવાઈ ગુજરાતી તરીકે પણ જાણીતા હતા?
13.
બોટાદ જિલ્લાને કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો?
14.
નીચેનામાંથી કઈ નદી ટૂંગા પર્વતમાંથી નીકળે છે?
15.
દેશમાં સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેના પૈકી કયું છે?
16.
કચ્છનું કયું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધા તીર્થ છે?
17.
નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે?
18.
પવિત્ર રુકમાવતી નદી ના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે?
19.
નીચેનામાંથી કયાની અછત અથવા પાકની નિષ્ફળતા ભારતમાં ખાદ્ય તેલની ગંભીર કટોકટીનું કારણ બની શકે છે?
20.
ફ્લેમિંગો પક્ષી ના ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે?
21.
ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી કયા સ્થળે આવેલ છે?
22.
વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે?
23.
ગુજરાત ના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી?
24.
ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને નીચે જણાવ્યા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?