ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 06

1. 
પ્રાચીન ભારતમાં મહેરગઢ શું હતો?
2. 
સમ્રાટ અશોકના રાજ્યા દેશોના લખાણોને સૌથી પહેલા કોણે ઉકેલ્યા હતા?
3. 
પરિપક્વ હડપ્પા શિલ્પની મુખ્ય વિશેષતા તરીકે મણકા બનાવવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
4. 
હડપ્પા સ્થળ કોટદીજીએ સભ્યતાના નીચેમાંથી ક્યાં મુખ્ય સ્થળ ની નજીક આવેલું છે?
5. 
ઋગ્વેદના દસમાં ભાગ માં નીચેનામાંથી ક્યુ સ્ત્રોત લગ્ન સમારંભ પર પ્રકાશ ફેંકે છે?
6. 
આર્યોના સાંસ્કૃતિક સાધનો ના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. આર્ય સાંસ્કૃતિક સાધનો દ્રવિડ અને તમિલ સંસ્કૃતિમાંથી આવ્યા હતા.                                                                2. પ્રાક આર્ય જાતીય સાધનો વૈદિક અને સંસ્કૃત મૂળની સંસ્કૃતિના અંગ છે.
ઉપરોક્ત વિધાનો માંથી કયું/ ક્યા સાચું/સાચા છે?                                 
7. 
પ્રાચીન ભારતીય ‘મહાજનપદ’ અંગે નીચે લખેલા વિધાનો માંથી કયું સાચું છે?
8. 
ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં જનપદ નિર્માણના સહાયક કારણોના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. લોખંડનો વ્યાપક ઉપયોગ થવાને કારણે ના નિર્માણ માટે ઉચિત પરિસ્થિતિ બની હતી.                                    2.ખેતીના સંબંધિત નવા ઉપકરણોની મદદથી વધુ અનાજનું ઉત્પાદન થવા લાગ્યું હતું.                                          ઉપરોક્ત વિધાનો માંથી કયું/ ક્યા સાચું/ સાચા છે?    
9. 
ભારતમાં સિકંદર ની સફળતા ના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. એ સમયે ભારતમાં કોઈ કેન્દ્રીય સત્તા ન હતી.                                                                                                        2. તેની પાસે તાલીમ પ્રાપ્ત સેના હતી.                                                                                                                      ઉપરોક્ત વિધાનો માંથી ક્યુ/ ક્યાં સાચું/ સાચા છે?            
10. 
બૌદ્ધ ધર્મમાં ‘ વેસાક’ સંબંધિત છે.
11. 
નીચે લખેલા શિલાલેખો માંથી કયો એક અશોકના રાજ્ય ક્ષેત્ર ના પૂર્વ ભાગમાં સ્થાપિત કરાયો છે?
12. 
અશોક શિલાલેખો અંગે નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. મુખ્ય શિલાલેખ XIII અશોકના કલિંગ અભિયાનને કારણે થયેલી વેદનાઓને કારણે તેના પશ્ચાતાપનું વર્ણન કરે છે.                                                                                                                                                           2. મુખ્ય શિલાલેખ X અશોકની લુંબિની ની યાત્રાનું વર્ણન કરે છે.                                                        3. મુખ્ય શિલાલેખ XII અશોક દ્વારા સંસ્થાપિત એક નવા વર્ગના અધિકારીઓ, ધમ્મ મહામાત્રોનું વર્ણન કરે છે.4.મુખ્ય શિલાલેખ XII તમામ સંપ્રદાયો સાથે સહનશીલતા જણાવવાનું કહે છે.
ઉપરોક્ત માંથી કયું વિધાન સાચું છે?                                                                                 
13. 
કલ્હણની ‘ રાજતરંગિણી’ માંથી લેવામાં આવેલા નીચેના વિધાનો પર વિચાર કરો.
1. સામાન્ય લોકો ચોખા અને ઉત્પલ શાક ( કડવા સ્વાદ ની જંગલી શાકભાજી) ખાતા હતા.                                2. હર્ષે કાશ્મીરમાં એક નવો પોષાક શરૂ કર્યો, જે રાજાને શોભા આપે છે જેમાં એક લાંબા કોટ નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનો માંથી કયું/ ક્યાં સાચું/ સાચા નથી?  
14. 
ભારતમાં વિદેશીઓના આગમન નો સાચો કાળક્રમ કર્યો છે?
15. 
દસમી સદીના ‘ નાલયિર દિવ્ય પ્રબંધમ’ ના લેખક કોણ હતા?
16. 
નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. જૈન મતાવલંબી માને છે કે મહાવીરના 23 પુરોગામી હતા.                                                                              2. પાર્શ્વનાથ ૨૩મા તીર્થંકર હતા.                                                                                                                          3. મહાવીર ની સૌથી નજીક ઉત્તર વર્તી ઋષભ હતા.
ઉપરોક્ત વિધાનો માંથી કયું/ ક્યાં સાચું/ સાચા નથી?   
17. 
ગુપ્ત યુગ અંગે નીચે લખેલા વિધાન માંથી કયું વિધાન સાચું નથી?
18. 
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના ક્યાં ગુપ્ત શાસક દ્વારા કરવામાં આવી હતી?
19. 
ભાસ્કર નામના રાજા દ્વારા હર્ષવર્ધનને મોકલવામાં આવેલા વિવિધ ઉપહારોનો ઉલ્લેખ હર્ષચરિત મળે છે. ભાસ્કર કોની સાથે સંબંધિત છે?
20. 
ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો માંથી કયું/ક્યાં સામંતી વ્યવસ્થાના અનિવાર્ય તત્વ છે?
1.અત્યંત સશક્ત કેન્દ્રીય રાજકીય સત્તા અને અત્યંત નબળી પ્રાંતીય અથવા સ્થાનિક રાજનીતિક સત્તા                          2. જમીનના નિયંત્રણ તથા માલિકી પર આધારિત વહીવટી માળખાં નો ઉદય
3. સામંત તથા તેના અધિપતિ વચ્ચે સ્વામી દાસ નો સંબંધ પેદા થવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
21. 
‘મણિમેખલાઈ ‘ ના લેખક કોણ છે?
22. 
સંગમ સાહિત્યના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. સંગમ સાહીત્યના પદ્ય ‘એટ્ટતોકૈ’ સંકલનો માં વિભાજીત છે.
2.સંગમ સાહિત્ય ના બે મુખ્ય સમૂહમાંથી એક પટ્ટીનેડિકલ પટ્ટીનેડીકલ કણકકુ છે.
ઉપરોક્ત વિધાનમાંથી ક્યુ/ ક્યા સાચું/ સાચા છે?
23. 
નીચે આપેલા મુસાફરો માંથી કોણ ઈટાલીનો હતો અને જેણે પંદરમી સદીમાં વિજયનગર રાજ્યની મુલાકાત લીધી હતી?
24. 
સાતમી સદીમાં દક્ષિણ ભારતના રાજ્યોના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. અહીં કાંચીના પલ્લવ, બદામી ના ચાલુક્ય જેવા પ્રમુખ રાજ્યો નો ઉદય થયો.
2. દક્ષિણના પ્રદેશોમાં બીજા ઐતિહાસિક તબક્કા માં વેપાર અને નગરોની સમૃદ્ધિ વધી હતી.
3. આ યુગ ના પ્રમુખ લક્ષણોમાં બ્રાહ્મણ અને કરમુક્ત જમીન દાનમાં આપવાનું વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનમાંથી કયું/ ક્યા સાચું/ સાચા નથી?
25. 
સાતવાહનો પછી દક્ષિણમાં સ્થાપીત રાજવંશોના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. પશ્ચિમ દક્ષિણમાં પલ્લવ રાજા એ સતાની સ્થાપના કરી હતી જેની રાજધાની કાંચી હતી.
2. દ્વીપકલ્પના પૂર્વ ભાગમાં ચાલુક્યો એ સત્તા ની સ્થાપના કરી હતી.
ઉપરોક્ત વિધાનમાંથી કયું/ ક્યા સાચું/ સાચા નથી?
26. 
અમીર-ઉલ-ઉમરાની ઉપાધિ કોને પ્રાપ્ત થતી હતી?
27. 
તરાઈ યુદ્ધના સંદર્ભમાં નીચે લખેલા વિધાનો પર વિચાર કરો.
1. બીજા તરાઈ યુદ્ધ પછી તુર્ક સેનાએ હાંસી, સરસ્વતી અને સમાનાના કિલ્લા ઉપર કબજો કરી દીધો હતો.
2. આ યુદ્ધ પછી પૃથ્વીરાજે થોડા સમય સુધી અજમેરમાં શાસન કર્યું હતું.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ ક્યા સાચું/ સાચા છે ?
28. 
નીચેનામાંથી કયા મૌર્ય શાષક ને દેવાનાપ્રિય અને પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવ્યા છે?
29. 
મૌર્ય કાળ ના ન્યાય પ્રશાસન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
30. 
નીચેનામાંથી કયા ગુપ્તકાલીન શાસકને ‘લિચ્છવી દોહિત્રી’ તરીકે ઓળખવામાં આવે છે?
31. 
ગુપ્તકાળના રાજસ્વ પ્રશાસન સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
1. ભૂમિ પર 1/6 જેટલો ભાગ ગામનો કર ઉઘરાવવાતો
2. કર સંગ્રહ માટે ધ્રુવીકરણ નામના અધિકારીની નિયુક્તિ થતી
3. ભૂમિ સંબંધિત વિવાદના નિવારણ માટે ન્યાયાધીકરણ અધિકારી નિયુક્તિ હતી
32. 
ગુપ્તકાળમાં સ્ત્રીઓની સ્થિતિ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
33. 
નીચેનામાંથી કયા સામ્રાજ્ય ના સિક્કાઓ પર ગરુડ, શંખ, ચક્ર, ગદા ની આકૃતિ જોવા મળે છે.
34. 
મહારાષ્ટ્રમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
35. 
નીચેનામાંથી કોણે ‘અન્જુમન-એ મોહિસબન-એ વતન’ નામના ક્રાંતિકારી સમિતિનું ગઠન કરેલ.
36. 
‘ સ્વદેશી અને બહિષ્કાર આંદોલન’ સમયે નીચેનામાંથી કોણે ‘ બંગાળ કેમિકલ સ્ટોર’ ની સ્થાપના કરેલ?
37. 
કોંગ્રેસના ઉદારવાદી દલાલ દ્વારા નીચેનામાંથી કઈ પત્રિકાઓ મારફતે બંગાળ વિભાજન નો વિરોધ કરેલ?
1. બંગાળી
2. હીતવાદી
3. સંજીવની
4. આત્મસાર્થી
38. 
વર્ષ 1930માં ગાંધીજીના નેતૃત્વમાં થયેલ દાંડીમાર્ચ સમયે માલાબાર તટ પર કોના નેતૃત્વમાં આંદોલન થયું હતું?
39. 
નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી?
40. 
નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.
1. ભીમદેવ-I
2. સિધ્ધરાજ
3. કુમારપાળ
4. દુર્લભરાજ
41. 
ગુજરાતના કયા રાજાએ ૧૨મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણ ની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી?
42. 
ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણ નો પાયો કોણે નાખ્યો હતો?
43. 
ગુજરાતમાં નીચેના વંશોને સમયાનુંક્રમમાં ગોઠવો.
1. મૈત્રક
2. યાદવ
3. સોલંકી
4. ચાવડા
44. 
ગુજરાતમાં વાઘેલા વંશ ની રાજધાની કઈ હતી?
45. 
અડાલજની વાવ અને રાણકીવાવ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે?
1. અડાલજની વાવ હિન્દુ ઈસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે જ્યારે રાણકીવાવ મારૂ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે.
2. બંને વાવમાં સાત સ્તરો જોવા મળે છે.
3. અડાલજની વાવનું બાંધકામ ચાલુકય સમયગાળા દરમિયાન થયેલું છે જ્યારે રાણકી વાવનું બાંધકામ વાઘેલા સમયગાળા દરમિયાન થયેલું છે.
46. 
ગુજરાતમાં ચૌલુક્ય વંશ નો સ્થાપક કોણ હતો?
47. 
મૈત્રકનો વંશવાળી નો ઇતિહાસ લગભગ એકલા તેઓના _____ માંથી જ મળી રહે છે/
48. 
કુમારપાળ સોલંકી વિશે નીચે પૈકી કયા વિધાનો સાચા છે?
1. વૈષ્ણવવાદના અનુયાયી હતા.
2. વાગ્ભટ્ટ એમના મહામાત્ય હતા.
3. એમ જુગાર, હિંસા અને દારૂના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
4. તેમણે ભાવ બૃહસ્પતિને સોમનાથના મહંત તરીકે નીમ્યા હતા.
 
49. 
નીચેના વિધાનો ચકાસો

1. આ શૈલીનો વિકાસ એ કૃષાણ રાજાના સમયમાં થયો હતો.

2. આ શેલીમાં મૂર્તિમાં લાલ રેતીના પથ્થરોનો ઉપયોગ કરવામાં
આવતો હતો.

3. તેમાં જૈન, બુદ્ધ અને હિન્દુ ધર્મનો પ્રભાવ જોવા મળતો હતો.

ઉપરોક્ત વિધાનો એ કઈ શૈલીના સંદર્ભમાં સાચાં છે ?
50. 
નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચં/સાચા છે ?
1. સતાવહન રાજ્યવંશની સ્થાપના એ સિમક દ્વારા કરવામાં આવી.

2. ગોતમીપુત્ર સતકરણીએ આ રાજવંશના સૌથી પ્રખ્યાત શાસક

હતા.

3. “કરશપાનસ' ચાંદીના સિક્કાઓનો ઉપયોગ વ્યાપાર માટે
કરવામાં આવતો હતો.
51. 
નીચેનામાંથી કયાં યગમાં ખેતીનો સોથી વધુ વિકાસ થયો હતો ?
52. 
ઈલોરાની ગુફાઓ વિશે નીચેનામાંથી કયા વિધાનો;સાચાંઈ ?
1. બૌદ્ધ ધર્મને લગતી ગૃકાઓ 1 થી 12 નંબરરનીછે.

2. હિન્દ ધર્મને લગતી ગકાઓ 13 થી 29 નંબરની છે.

3. જેન ધર્મને લગતી ગુફાઓ 30. થી 34 નંબરની છે.
53. 
'શધૂબન શિલાલેખ' અન “ોનેષતયેશિલાલિખ' એ કયાઇરીજા સાથે સંકળાયેલ છે ?
54. 
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.
1. ડાંગરની ખેતીનો સૌપ્રથમ પરાવો અલાહાબાદના કોલ્ડીહવા નામના
સ્થળેથી મળી આવ્યો છે.

2. હડપ્પીયન સભ્યતાના નગરોમાં ખેતીનો સૌપ્રથમ પરાવો મેહરગઢ
નામના સ્થળેથી મળી આવ્યો છે.

3. સ્વતંત્રતા બાદ હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ સ્થળો રાજસ્થાનમાંથી
મળી આવ્યા છે.
55. 
પ્રાચીન ભારતમાં સંગમકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં રહેલ અર્થતંત્ર વિશે નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.
1. સંગમયગ દરમિયાન ભૂમિને વેણપાલમ તથા મેનૃપાલમ વિભાગોમાં
વહેંચવામાં આવતી હતી.

2. મોટા ભાગનો વ્યાપાર ચલણી સિક્કાઓ દ્વારા થતો હતો વિનિમય
કે આપ-લે વ્યવસ્થા અમલમાં નહોતી.

3. તેમનો મુખ્ય ઉદ્યોગ કૃષિ હતો.

4. સંગમ યગ દરમિયાન રોમમાં મરી મસાલાની નિકાસ થતી હતી.

5. આ-સમયમાં ભારત હાથીદાંતના વેપારનં મખ્ય કેન્દ્ર હતં.
56. 
“ઈબ્નબતૂતા' સંબંધિત નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.
1. તેઓ મોરક્કોના યાત્રી હતા.

2. 14મી સદીના ભારતની માત્રાનં વર્ણન તેમણે 'કિતાબ-ઉલ-હિન્દ'માં
કર્યું હતું.

3. તેમને સુલતાન મહંમદ બિન તૃઘલકે રાજદૂત તરીકે ચીન મોકલ્યા
હતા.

4. સલતાન મહંમદ બિન તઘલકે તેમને દિલ્હીના કાઝી બનાવ્યા હતા.
57. 
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
58. 
તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?
59. 
એક બેગમાં રૂ.206ની કિંમતનાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાનાં કેટલાક સિક્કા 5:9:4 નાં ગુણોત્તરમાં છે તો તેમાં 25 પૈસાનાં કેટલા સિક્કા હશે?
60. 
“નોન સ્ટિક” વાસણમાં શેનું પડ ચઢાવવામાં આવે છે?
61. 
કાઠીયાવાડમાં 1963માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો?
62. 
અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે ?
63. 
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી?
64. 
ભારત દ્વારા વિકસાવવામાં આવેલ ચાબહાર બંદર કયા દેશમાં આવેલ છે?
65. 
યુરોપીયન યુનિયન (EU) બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?
66. 
વસ્તી ગણતરી 2011 નાં આંકડાઓ અનુસાર વસ્તી ગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે?
67. 
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યા?
68. 
ખાંડનાં ભાવમાં શરૂઆતમાં 20% નો વધારો થાય છે. એક મહિના પછી ભાવમાં 20%નો ઘટાડો થાય છે. ભવ્મ થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે?
69. 
સંવિધાનમાં બંધારનીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
70. 
અપ્સરા રીકટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
71. 
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજયનું અંદાજપત્ર
72. 
વાળ ને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમિકલ) ઉપયોગમાં લેવાય છે?
73. 
સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે?
74. 
100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ?
75. 
કચ્છનાં દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રાખેંગાર (1876-1941) દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો?
76. 
ભારતીય સંસદીય પદ્ધતિમાં “સરકારી વિધેયક” એટલે શું?
77. 
કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારા/કાંઠો કયા નામે ઓળખાય છે ?
78. 
વટહુકમ કરવાની સત્તા કોની છે ?
79. 
નીચેના પૈકી કયું કુત્રિમ બારું (harbor) નથી?
80. 
નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે ?
81. 
એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
82. 
નીચેના પૈકી કયું રાજય કર્કવૃતને સ્પર્શ કરતું નથી?
83. 
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી?
84. 
વસ્તી ગણતરી 2011 ના આંકડાઓ અનુસાર છેલ્લાં દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે?
85. 
સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ?
86. 
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે?
87. 
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારનો અરીસાનો ઉપયોગ થાય છે ?
88. 
D મે કેટલા બાળકો છે?

વિધાન 1 : A ના પિતાને ત્રણ બાળકો છે.

વિધાન 2 : A અને E ની માતા P છે.

વિધાન 3 : D અને P ના લગ્નની તારીખ 25 ઓગસ્ટ છે.

89. 
સંઘના હિસાબોને લગતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?
90. 
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજયપાલનો એવો અભિપ્રાય થાય કે, એગ્લો-ઇંડિયન સમુદાયને રાજયની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પુરૂતુ પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે?
91. 
WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર ક્યું હતું?
92. 
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ‘લોકટક’ કે જે ‘તરતા ટાપુઓના સરોવર’ તરીકે ઓળખાય છે. કયા રાજયમાં આવેલું છે ?
93. 
નીચેના પૈકી કયા વિકલ્પમાં રાષ્ટ્રીય ઉદ્યાન/અભ્યારણ્ય અને તેનાં સ્થાન સાથે સાચી રીતે દર્શાવેલ નથી?
94. 
ગુજરાત રાજયમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનનો રાજયમાં કુલ ભૌગૌલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે ?
95. 
નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રિટ સ્વીકારવાની હકૂમત પ્રાપ્ત થાય છે ?
96. 
સંસદમાં કોરમની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?
97. 
પૃથ્વી પર ઋતુઓ પ્રમાણે દિવસ રાતનાં સમયમાં ફેરફાર થાય છે, કારણ કે....
98. 
ભારતીય સિનેમા માં સૌ પ્રથમ વખત મનોરંજન કર ક્યારે લગાવવામાં આવ્યો?
99. 
કઈ જોડ સાચી નથી ?
100. 
ફોરોગ્રાફમાં રહેલ સ્ત્રી તરફ ઈશારો કરતાં મોનાલી કહે છે કે -તેના પુત્રનો પિતા મારી માતાનો એકમાત્ર જમાઈ છે તો મોનાલી તે સ્ત્રી સાથે શો સંબધ ધરાવે છે