ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 05

1. 
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સંબંધિત નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે?
2. 
નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
1. તાજેતરમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી હતી.
2. 2021માં ભારત સરકારે તેમને પદ્મવિભુષણ એવોર્ડ એનાયત કર્યો હતો.
3. 'ક્વાડ ગ્રુપ'ની રચનામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે.
3. 
તાજેતરમાં નીચે પૈકી ક્યો દેશ સૌથી વધુ રેમિટેન્સ પ્રામકર્તા દેશ બન્યો?
4. 
તાજેરતમાં લોન્ચ કરવામાં આવેલ GSAT-24 ઉપગ્રહ સંબંધિત ક્યું/ક્યાં વિધાન/વિધાનો યોગ્ય છે?
1. તે સતિષ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો છે.
2. તે ટેલિકોમ્યુનિકેશન DTH સેવામાં ઉપયોગી બનશે.
3. GSAT-24 એ એક 24-Ku બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે.
5. 
વર્ષ 2022માં UN દ્વારા ભારતનો GDP ગ્રોથ કેટલા ટકા રહેવાનો અંદાજ આપવામાં આવ્યો છે?
6. 
બોંગોસાગર કવાયત સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરો.
7. 
ગુજરાત સરકારની નવી ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી-2022 સંબંધિત નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
8. 
નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
9. 
ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્ષ 2022 અંતર્ગત ક્યા રાષ્ટ્રએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો?
10. 
ભારતની પ્રથમ સ્વાયત નેવિગેશન સુવિધા તિહાન (TIHAN) નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે?
11. 
નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
12. 
ભારતે ચિત્તાઓના પુનર્વસન માટે કયા દેશ સાથે એતિહાસિક વન્યજીવ સરંક્ષણ અને ટકાઉ જૈવવિવિધતા ઉપયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા?
13. 
નીચેના વિધાનોમાંથી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 26 નવી રામસર સાઇટ્સનો ઉમેરો કર્યો છે.
2. વર્તમાનમાં ભારત 64 રામસર સાઇટ્સ સાથે દક્ષિણ એશિયામાં રામસર સાઇટ્સનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.
3. ભારતમાં સૌથી વધારે રામસર સાઇટ્સ ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં આવેલ છે.
14. 
તાજેતરમાં ઊર્જા સંરક્ષણ (સુધારા) બિલ, 2022 લોકસભામાં પસાર કરવામાં આવ્યું. આ બિલ સંદર્ભે નીચેનામાંથી યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. બિલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જાના નિર્ધારિત લક્ષ્યાંકને પૂર્ણ ન કરવા પર ઉપભોક્તાને રૂ.10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
2. બિલ કેન્દ્ર સરકારને કાર્બન ક્રેડિટ સ્કીમ લાગુ કરવાની સત્તા આપે છે.
3. આ બિલના માધ્યમથી ઊર્જા સરંક્ષણ અધિનિયમ, 2011માં સુધારો કરવામા આવશે.
15. 
તાજેતરમાં ક્યા રાજ્યની સરકાર દ્વારા 7નવા જિલ્લા રચવાની જાહેરાત કરવામાં આવી છે?
16. 
ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સંદર્ભે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
17. 
તાજેતરમાં RBIએ ઓગસ્ટ-2022ની મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષામાં નવેસરથી દરમાં વધારાની જાહેરાત કરી છે. મોનિટરી પોલિસી ઓગસ્ટ 2022ના મુદ્દાઓ સંદર્ભે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
18. 
નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
19. 
ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા નીચે પૈકી કયા એરપોર્ટને ભારતના પ્રથમ કાર્બન તટસ્થ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે?
20. 
તાજેતરમાં નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતીય જૈવ અર્થવ્યવસ્થા અહેવાલ-2022 બહાર પાડવામાં આવ્યો?
21. 
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત' વિશે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
22. 
COP 26 ના પ્રમુખ આલોક શર્મા તથા નીતિ આયોગ દ્વારા ઇલેક્ટ્રીક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે કઈ નવી પહેલની શરૂઆત કરવામાં આવી?
23. 
ભારતના પ્રથમ બ્રેઈન હેલ્થ ક્લિનિકની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે?
24. 
મંકીપોક્સ વિશે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
1. મંકીપોક્સ એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલો વાઈરસ (ઝૂનોટિસ ડિસીઝ) છે.
2. મંકીપોક્સ વાઇરસ એ એક ડબલ-સ્ટ્રેન્ડેડ DNA વાઈરસ છે.
3. તાજેતરમાં WHO દ્વારા મંકીપોક્સને 'વૈશ્વિક આરોગ્ય કટોકટી' તરીકે જાહેર કરવામાં આવેલ છે.
25. 
તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા 'હર ઘર તિરંગા' ઝુંબેશને ધ્યાનમાં લઈ ભારતીય ધ્વજ સંહિતા-2022 માં સુધારો કરવામાં આવ્યો છે. ભારતીય ધ્વજ સંહિતા વિશે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ અને તેની લંબાઈ તથા પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ.
2. આ સંહિતાના ભાગ-1માં રાષ્ટ્રીય ધ્વજનું સામાન્ય વર્ણન આપેલ છે.
3. આ સંહિતાના ભાગ-2માં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ તેમની એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનાં પ્રદર્શન સંબધિત જોગવાઇઓ આપેલ છે.
26. 
રમેશ પૂર્વ તરફ જોઈ ઊભો છે. ત્યાંથી તે ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે પુન: ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. પછી તે જમણી તરફ 45 ડીગ્રીના ખૂણે ફરી 25 મીટર ચાલે છે. હવે તે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે?
27. 
L,M,N,O,P,Q,R,S,T ને અનુક્રમે 1 થી 9 નંબર આપેલ છે. પરંતુ આ નંબરો ક્રમાનુસાર નથી. P માટે 4 નંબર આપેલ છે. P અને T વચ્ચે 5 નંબરનો તફાવત છે. T અને N વચ્ચે 3 નો તફાવત છે. આ સંજોગોમાં N ને ક્યો નંબર આપેલ હશે?
28. 
એક કુટુંબના 12 બાળકોની સરેરાશ ઉમર 11 વર્ષ છે. જો દાદાની ઉમરની પણ ગણતરી કરવામાં આવે તો સરેરાશ ઉમર 15 વર્ષ થાય છે. દાદાની ઉમર કેટલી હશે?
29. 
એક રૂપિયાના સિક્કા, 50 પૈસાના સિક્કા અને 25 પૈસાના સિક્કાઓની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 3, 3.5 અને 4 છે. જો તમામ સિક્કાની કુલ કિંમત રૂ.161 હોય તો 25 પૈસાના સિક્કાની સંખ્યા શોધો.
30. 
જો વ્યાજનો દર પ્રથમ વર્ષ માટે 4%, બીજા વર્ષ માટે 5% અને ત્રીજા વર્ષ માટે વાર્ષિક 6% હોય, તો રૂ.10,000નું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે?
31. 
R પ્રવાહની દિશામાં 2 કલાકમાં 23 કિ.મી. તરી શકે છે. પ્રવાહની વિરૂદ્ધ દિશામાં તે 10.5 કિ.મી. 3 કલાકમાં તરે છે. કેટલાક સંજોગોમાં પ્રવાહની ઝડપમાં 1.5 કિ.મી./કલાક જેટલો ઘટાડો થાય છે. તો બદલાયેલા પ્રવાહ સાથે 14 કિ.મી. (પ્રવાહની દિશામાં) તરવા માટે R ને કેટલો સમય જોઇશે?
32. 
એક મુદ્લ પર બીજા અને ત્રીજા વર્ષમાં મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે રૂ.12,000 અને રૂ.14,400 છે. તો વ્યાજનો દર કેટલો હશે?
33. 
નિર્દેશ: (પ્રશ્ન નેં 33 થી 35) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક કુટુંબના તમામ 6 સભ્યો P, Q, R, S, T અને U એકસાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.

Q અને P વચ્ચે ક્યો સંબંધ છે?
34. 
S એ T સાથે ક્યો સંબંધ ધરાવે છે?
35. 
નીચે પૈકી કઈ જોડી સ્ત્રીઓની છે?
36. 
નિર્દેશ (પ્રશ્ન નં. 36 થી 39): નીચેની માહિતી ધ્યાનપૂર્વક વાંચીને પ્રશ્નોના જવાબ આપો.
14 વ્યક્તિઓ A, B, C, D, E, F, G, M, N, O, P, Q, R અને S બે સમાંતર હરોળમાં બેઠાં છે, જેમાં A, B, C, D, E, F અને G હરોળ 1 માં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસે છે અને M, N, O, P, Q, R અને S હરોળ 2 માં બધા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે છે. અહીં હરોળ 1 માં બેઠેલી વ્યક્તિઓ અને હરોળ 2 માં બેઠેલી વ્યક્તિઓ એકબીજાની સામ-સામે બેસે છે.
A, B ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. B અથવા A હરોળના અંતે બેસે છે. N, O ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. N કે O એ A અને B ની સામે બેઠા નથી. જે Cની સામે છે તે M ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. B ની તરતના પડોશીઓમાંથી કોઈ પણ O ની સામે નથી. C, F ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. O ની સામે F નથી. F ની તરત નજીકના પડોશીઓમાંથી કોઈ પણ એક Q ની સામે છે, જે હરોળની અંતે બેસતો નથી. D એ C નો તરત નજીકનો પાડોશી નથી. G, E ની ડાબી બાજુએ બેસે છે પણ તરત ડાબી બાજુએ નથી. P, G અને C ની સામે નથી. S, C ની સામે નથી. R અને S તરત નજીકના પડોશીઓ છે. E હરોળના અંતે બેસતું નથી. ,D, Pની સામે નથી.

નીચેનામાંથી P ની સામે કોણ બેસે છે?
37. 
નીચેનામાંથી કઈ જોડ હરોળની અંતે બેસે છે?
38. 
Bની જમણી બાજુ કેટલા વ્યક્તિઓ બેસે છે?
39. 
નીચેનામાંથી Oની સામે કોણ બેસે છે?
40. 
એક કાપડને ધોયા પછી તેની લંબાઈમાં 20% અને પહોળાઈમાં 10% ઘટાડો થાય છે. આ સંજોગોમાં મૂળ કાપડના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થયો હશે?
41. 
A એક કામ 6 દિવસમાં અને B 8 દિવસમાં પૂર્ણ કરે છે. આ કામના રૂ.3200 મજૂરી પેટે ચૂકવવાના છે. Cની મદદથી A અને B આ કામ 3 દિવસમાં પૂર્ણ કરે છે તો Cને કેટલી મજૂરી મળશે?
42. 
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?
7, 26, 63, 124, 215, 342, _____
43. 
X ની ઉંમર ત્રણ વર્ષ પહેલા Y ની ઉંમર (વર્તમાન) કરતા ત્રણ ગણી હતી. હાલમાં Z ની ઉંમર Y ની ઉમર કરતા બમણી છે, તેમજ Z એ X કરતા 12 વર્ષ નાનો છે, તો Z ની હાલની ઉંમર કેટલી છે?
44. 
નીચેનામાંથી કયો સમુદાય ટીપણા વાંચતો અને આવનારા વર્ષનું વર્ષફળ જણાવતો?
45. 
નીચેનામાંથી કયું વાદ્ય ગુજરાતના આદિવાસી સમુદાયમાં પવિત્ર માનવમાં આવે છે?
46. 
'સરજુ' લોકગાન કયા સમુદાયનું છે?
47. 
'જલ ઝીલણી' ઉત્સવ _________ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે.
48. 
નીચેનામાંથી કોણ નાગદેવતાના બારોટ છે?
49. 
“નાગલી” કયા લોકનૃત્ય સાથે સંકળાયેલ છે?
50. 
નીચે આપેલ યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I(ઉપનામ)  યાદી-II(નટ)
1. એડિપોલો        A. જયશંકર
2. રમણી             B. છગન નાયક
3. રોમિયો           C. પ્રાણસુખ નાયક
4. સુંદરી              D. પ્રભાશંકર
51. 
ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સત્ય છે?
1. ભાવનગર પાલિતાણાના મંદિરો એ ભગવાન રિષભદેવ સાથે સંબંધિત છે.
2. કાંકરિયા તળાવ એ સુલ્તાન અહેમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
3. સીદી સૈયદની મસ્ઝિદ આફ્રિકન મૂળના સંત સીદી સૈયદ દ્વારા બંધાવવામાં આવી હતી, તે અહેમદ શાહની સેનામાં કાર્ય કરતા.
52. 
નીચેની યાદી-1 અને યાદી-2 સાથે જોડો.
યાદી-1 (પુસ્તક)
1. અભિજ્ઞાનશાકુંતલમ
2. મેઘ સંદેશમ
3. મુદ્રા રાક્ષસ
4. ઋતુ સંહાર
યાદી-2 (વર્ણન)
a. પ્રેમ અને રોમાંસના વિષયવસ્તુ પર આધારિત
b. રાજાકુબેરની કથા પર આધારિત
c. તેમાં ચંદ્રગુમ કેવી રીતે સત્તા પર આવ્યા તે વિશેની કથા
d. માનવ અને પ્રકૃતિની શક્તિઓ વચ્ચેના સુમેળભર્યા સંબંધનું વર્ણન
53. 
નીચે પૈકી કઈ સંસ્થાએ અમદાવાદમાં નાટ્ય વિદ્યા મંદિરની સ્થાપના કરી?
54. 
બૌદ્ધ ધર્મના ગુજરાતમાં અસ્તિત્વનાં પૂર્વકાલીન પુરાવા નીચેનામાંથી કયા સ્થળે મળે છે?
1. દ્વારકા મંદિર
2. અડાલજની પગથિયાવાળી વાવ
3. અશોકના શિલાલેખ, જૂનાગઢ
55. 
મોહિનીઅટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે?
56. 
સલાટી શૈલીનાં ચિત્રો માટે કયો પ્રદેશ જાણીતો છે?
57. 
સૂફીયાના કલામ સંગીત એ ભારતના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે?
58. 
સાંચીના મહાન સ્તૂપમાં ______ હોવાનું મનાય છે.
59. 
નીચેનામાંથી અશોકનો કયો મુખ્ય શિલાલેખ સૌથી દક્ષિણતમ છે?
60. 
પુતુલનાચ કઠપૂતળી એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?
61. 
નીચેનામાંથી કયા સ્ત્રી પાત્રો કાલિદાસ રચિત નાટકો પૈકી કોઈ એકનાં છે?
62. 
રથ અને હાથીની રેખાંકનોનું ભરતકામ ધરાવતી 'ઇલ્કલ' સાડી ભારતના ________ રાજ્યની પારંપરિક ક્ષેત્રીય સાડી છે.
63. 
આદિ શંકરાચાર્ય રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે?
64. 
ગુજરાતનાં લોકવાદ્યોમાં શિંગી, મહુવર અને કાની એ કયાં પ્રકારના વાદ્યો છે?
65. 
'રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.' આ પંક્તિ કયા ગઝલકારની છે?
66. 
'સાંજી' શું છે?
67. 
નીચેના પૈકી કયો ગુજરાતી સ્ત્રી લેખકોનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે?
68. 
કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે?
69. 
કયા બંધારણીય સુધારાથી કેન્દ્રીય કાયદાની બંધારણીય કાયદેસરતા અંગેના પ્રશ્નોના સંબંધમાં હકૂમત માત્ર ઉચ્ચતમ ન્યાયલયની રહેશે તેવી જોગવાઈ કરાઇ?
70. 
નીચેનામાંથી કયા પ્રત્યક્ષ લોકશાહીમાં ઉપયોગમાં લેવાય છે?
1. પ્લેબિસાઈટ  2. રેફરન્ડમ
3. રિકોલ          4. ઇનિશિયેટિવ
71. 
કાયદાની ઉચિત પ્રક્રિયા (Due process of Law)એ કયા કેસ દ્વારા લાવવામાં આવ્યું?
72. 
ભારતીય બંધારણમાં કયું કલ્યાણ રાજ્ય તરીકેના આદર્શો રજૂ કરે છે?
73. 
રાજ્યસભાને _______ માં લોકસભાને સમાન સત્તા છે.
74. 
વ્યાખ્યા મુજબ બંધારણીય સરકાર એ _______.
75. 
બંધારણનો કયો અનુચ્છેદ મનપસંદ વ્યક્તિ સાથે પરણવાના અધિકારને સુરક્ષિત કરે છે?
76. 
સ્વતંત્રતા અને કાયદા વચ્ચે સંબંધોને નીચેનામાંથી કયું સૌથી ઉચિત રીતે વ્યક્ત કરે છે?
77. 
ભારતમાં મત આપવાનો અધિકાર એ _______ છે.
78. 
સંસદીય શાસન વ્યવસ્થાનો મુખ્ય ફાયદો ________ છે.
79. 
નાણા વિધેયક (Bill) અંગે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સત્ય નથી?
80. 
'ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ માટે ઇન્ટરનેટનો અધિકાર એ મૂળભૂત અધિકાર અંતર્ગત છે.' આવો ચુકાદો કયા કેસમાં આપવામાં આવ્યો હતો?
81. 
ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો?
82. 
રાજ્યમાં અનુસૂચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ તથા અનુસૂચિત જનજાતિઓની આદિજાતિઓના સમૂહને નક્કી કરવા કોણ અધિકૃત છે?
83. 
નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ નથી?
84. 
નીચે પૈકી કઈ નિયમનકારી સંસ્થા નથી?
85. 
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે કયું/ કયા વિધાન/ વિધાનો સત્ય છે?
86. 
ભારતના બંધારણ ના સ્રોત વિશે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
87. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
1. બંધારણમાં 'અનુસૂચિત જનજાતિ' ક્યાંય પણ વ્યાખ્યાયિત કરાયેલ નથી.
2. પ્રથમ પછાતવર્ગ આયોગના અધ્યક્ષ બી.પી.મંડલ હતા.
3. છઠ્ઠી અનુસૂચિમાં મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને અસમના સ્વાયત જિલ્લાઓ અંગેની જોગવાઈ કરેલી છે.
88. 
આંતરરાજ્ય પરિષદ અંગે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
1. તે એક બંધારણીય સંસ્થા છે, જે રાજ્ય અને કેન્દ્ર તેમજ રાજ્ય - રાજ્ય વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપે છે
2. વડાપ્રધાન આ પરિષદના અધ્યક્ષ હોય છે.
89. 
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC) વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયાં વિધાનો સત્ય છે?
1. તે સંયુક્ત રાષ્ટ્રોના ચાર્ટર દ્વારા સ્થાપવામાં આવી હતી.
2. ભારત તેનું સભ્ય છે.
90. 
લાભનું પદ _______ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે.
91. 
નીચેનામાંથી નાગરિક અધિકાર પત્ર (citizen charter)ની લાક્ષણિકતાઓ કઈ છે?
1. ભારતમાં તે અદાલતમાં દાવાને પાત્ર છે.
2. તેમનો જારી કરવાનો હેતુ જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવાનો છે.
3. તેમાં ફરિયાદ નિવારણ પદ્ધતિની વિગતો હોવી જોઈએ
92. 
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સત્ય નથી?
1. તેનાથી પ્રાંતો પર કેન્દ્રીય નિયંત્રણ હળવું થયું.
2. કારોબારી પરિષદમાં પ્રથમ વખત ભારતીયોના સમાવેશની જોગવાઈ કરવામાં આવી.
3. દેશમાં સૌ પ્રથમ વખત હ્વિગૃહવાદ અને પ્રત્યક્ષ ચૂંટણી દાખલ થયાં
4. સત્તાને સમવાય સૂચિ, પ્રાંતિય સૂચિ, સમવર્તી સૂચિમાં વહેંચવામાં આવી.
93. 
નીચે પૈકી કઈ બાબત સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્ર અંતર્ગત સામેલ છે?
1. ભારત સરકાર અને કોઈ રાજ્ય વચ્ચેનો વિવાદ
2. રાજ્ય વિધાન સભાઓની ચૂંટણી અંગેના વિવાદો
3. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદ
94. 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના અમલીકરણના મૂલ્યાંકન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા?
95. 
_______ રૂ. સુધીની આવક પર વ્યવસાય વેરો 2022-23 ના ગુજરાત બજેટમાં નાબૂદ કરવામાં આવ્યો છે.
96. 
ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(IIP) માટે પાયાનું વર્ષ કયું છે?
97. 
નીચેનામાંથી કયું 'મેક ઇન ઈન્ડિયા' યોજનાના ચાર સ્તંભોમાંથી એક નથી?
98. 
મસાલા બોન્ડ શું છે?
99. 
ગાડગીલ ફોર્મ્યુલા મોડેલ પર આધારિત પંચવર્ષીય યોજના કઈ હતી?
100. 
ત્રીજી પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને વધુ પ્રાથમિકતા/મહત્વ આપવામાં આવ્યું.
101. 
નીચેના પૈકી કયું રાજકોષીય ઉત્તર-દાયિત્વ અને બજેટ પ્રબંધન અધિનિયમ, 2003 અંતર્ગત લક્ષિત કરાયું ન હતું?
102. 
નીચેના પૈકી કોનો બેન્કોની અસ્ક્યામતોમાં સમાવેશ થતો નથી?
103. 
ચેક અંગેની નીચેની જોડીઓ જોડો.
1. બેરર ચેક
2. મુદ્ત વીત્યો ચેક
3. ક્રોસ ચેક
a. નાણા માત્ર તેને જ મળે જેનું તેમાં નામ લખેલું હોય.
b. ધારણ કરનાર વ્યક્તિને રકમ ચૂકવાય છે.
c. ચેકમાં રોકડ કરવાની પછીની તારીખ હોય છે.
104. 
આંતરરાષ્ટ્રીય વેપારમાં 'ડમ્પિંગ' એટલે શું?
105. 
નીચેનામાંથી કઈ સંસ્થાઓ અન્ન અને જાહેર વિતરણ સાથે સંકળાયેલી નથી?
1. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
2. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન
3. ઇન્ડિયન ગ્રેન સ્ટોરેજ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
106. 
ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વિકાસના કેટલા સ્તંભો સામેલ છે?
107. 
ગુજરાતમાં “ગુણોત્સવ” કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી?
108. 
નીચેનામાંથી કયું ભારતના GSTનું લક્ષણ નથી?
109. 
ભારતમાં સુવર્ણ ક્રાંતિના પિતા તરીકે કોને ગણવામાં આવે છે?
110. 
વ્હાલી દીકરી યોજના અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
111. 
PM-MITRA અંગે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો અયોગ્ય છે.
1. તે એક સેમિકન્ડક્ટર પાર્ક છે.
2. તેની ઘોષણા વર્ષ 2021-22ના બજેટમાં કરવામાં આવી હતી.
3. તે પ્રધાનમંત્રી મોદીની 5F સંકલ્પનાથી પ્રેરિત છે.
112. 
પરિવર્તિત જાહેર વિતરણ પ્રણાલી (RPDS) એ ________ ને લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી.
113. 
મુદ્રાકાર્ડ એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ધિરાણ મેળવેલ સૂક્ષ્મ ઉદ્યમીને અપાતું ________ છે.
114. 
મરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એ ________ મંત્રાલય અંતર્ગની સંસ્થા છે.
115. 
SEBIનાં મુખ્ય કાર્યોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી?
116. 
ભારતમાં બેરોજગારીના આંકડા એકત્રિત અને પ્રકાશિત કોણ કરે છે?
117. 
નીચેનામાંથી કયા ક્ષેત્રએ 2021-22માં સૌથી વધુ FDI આકર્ષિત કર્યું છે?
118. 
બ્લોકચેઈનને નેટવર્ક આંતરમાળખાના એક પ્રકાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય, જે ________ દ્વારા નેટવર્કમાં વિશ્વાસ પેદા કરે છે.
119. 
નીચેનામાંથી કયાં કાર્યોમાં ઇન્ડિયન રીમોટ સેન્સિંગ (IRS) ઉપગ્રહોનો ઉપયોગ થાય છે?
1. પાક ઉત્પાદકતાના મૂલ્યાંકન માટે
2. ભૂગર્ભ જળ સંસાધનો શોધવા.
3. ખનીજ સંશોધન
4. દૂરસંચાર
120. 
નીચેનામાંથી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
1. ઉપ્ણકટીબંધીય વર્ષાવન - સૌથી ગીચ વનસ્પતિ
2. ટાઈગા - મોટી સંખ્યામાં જીવનની વિવિધતા મળતી નથી.
3. સમશીતોપ્ણ પાનખર જંગલ - વનસ્પતિઓ પાનખરમાં પર્ણો ખેરે છે.
121. 
સજીવો એકબીજા સાથે અને તેમના પર્યાવરણના નિર્જવિ ઘટકો સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેના અભ્યાસને _______ કહે છે.
122. 
નીચેનામાંથી કયાં વાયુ પ્રદૂષણના સ્રોત છે?
1. જ્વાળામુખી વિસ્ફોટો
2. જંગલોની આગ 
3. જૈવિક કોહવાણ 
4. રેડિયો એક્ટિવ પદાર્થો        
5. પરાગ રજ
123. 
UNEP સંદર્ભે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
1. તેની સ્થાપના 1972ના સ્ટોકહોમ સંમેલનમાં થઈ હતી.
2. UNEPનું મુખ્યમથક ન્યૂયોર્કમાં આવેલું છે.
124. 
નીચે દર્શાવેલા રોગો પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે?
125. 
'ઓ' ગ્રુપના રક્તદાતાને 'યુનિવર્સલ દાતા' કહે છે, કારણ કે તે, ________
126. 
T.V. નું રિમોટ કયા તરંગોથી ચાલે છે?
127. 
એડિક્ટિવ મેન્યુફેક્યરિંગને ________ તરીકે પણ ઓળખવામાં આવે છે.
128. 
હાલના વિકાસ પ્રમાણે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ એ નીચેનામાંથી કયાં અસરકારક રીતે કરી શકે છે?
1. વીજળીના વપરાશને ઘટાડવો
2. રોગોનું નિદાન
3. ટેક્સ્ટ-ટુ-સ્વીચ કન્વર્ઝન
4. અર્થસભર વાર્તાઓ તૈયાર કરવી
129. 
સ્ટીલ સ્લેગનો ઉપયોગ નીચેનામાંથી શામાં થઈ શકે?
1. રોડ બનાવવામાં
2. ખેતીની જમીન સુધારવા
3. સિમેન્ટ ઉત્પાદન
130. 
નીચેના પૈકી કયા પાણીજન્ય રોગ રોગ છે?
1. પોલિયો
2. હિપેટાઈટીસ
3. કોલેરા
4. મેનિન્જાઈટિસ
131. 
નીચેની યાદીઓ મેળવો.
યાદી - 1 (કાયદો)
1. જળ(પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો
2. પર્યાવરણ(સંરક્ષણ) કાયદો
3. વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો
યાદી - 2 પસાર થવાનું (વર્ષ)
a. 1986
b. 1974
c. 1981
132. 
કૃષિ પાકનું બાયો ફોર્ટિકેશન એટલે _______
133. 
ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે સાયબર અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી પ્રભાગ, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળનું
સેટ અપ છે.
2. તે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ, 2000 અંતર્ગત બનાવાયું છે.
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
134. 
ટોરીફેકશન ટેક્નોલોજી નીચેનામાંથી શાના સાથે સંબંધિત છે?
135. 
સ્ક્રેમજેટ એન્જિન વિશે ખરાં વિધાન/ વિધાનો પસંદ કરો.
1. તેમાં ઓક્સિડાઇઝર ચેમ્બર હોતાં નથી.
2. જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે.
136. 
ભારતનું સૌથી મોટું સંશોધન ન્યુક્લિયર રિએક્ટર કયું છે?
137. 
નીચેના માંથી કયું અંગ શરીરમાંથી કચરો બહાર કાઢવાનું કાર્ય કરતું નથી?
138. 
થર્મલ પ્રદૂષણની પ્રાથમિક અસર/અસરો કઈ છે?
1. જૈવ વિવિધતાને નુકસાન
2. જળદ્રાવ્ય ઓક્સિજનમાં ફેરફાર
139. 
રેડિયો એક્ટિવ પદાર્થમાંથી કયો પદાર્થ ઉત્સર્જિત થતો નથી?
140. 
સેલિનાઇઝેશન (Salinization) એટલે શું?
141. 
સહાયકારી સંધિ યોજના (Subsidiary Alliance) અંતર્ગત દેશી રાજ્યોને કઈ સત્તા આપવામાં આવી હતી?
142. 
નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
143. 
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ અહેવાલની ટીકા કરી, ત્યારે ઘણા મવાળવાદીઓએ _______ પક્ષની સ્થાપના કરવા માટે પક્ષ છોડ્યો.
144. 
નીચે આપેલી યાદી-1 ને યાદી-2 સાથે જોડો.
યાદી - 1 સ્વતંત્રત ચળવળ 
1. અહોમ વિપ્લવ 
2. પાગલપંતીઓનો બળવો 
3. રામોસીસ બળવો 
4. રામપા વિદ્રોહ 
યાદી - 2 નેતાઓ
a. અલ્લુરી સીતારામ રાજુ
b. ગોમધર કોનવર
c. ટીપુ શાહ
d. ચિતુર સિંહ
145. 
નીચે આપેલ બૌદ્ધ પરિષદોને કાળક્રમાનુસાર ગોઠવો.
1. વૈશાલી
2. રાજગૃહ
3. પાટલીપુત્ર
4. કશ્મીર
146. 
ઓખાથી 1857ના સંગ્રામમાં બળવાની આગેવાની કોણે લીધી?
147. 
નીચે પૈકી કયું/કયાં વિધાન,વિધાનો સાચું/સાચાં છે?
(1) પ્રારંભિક વૈદિક કાળમાં મુખ્ય વ્યવસાય કૃષિ હતો.
(2) પ્રારંભિક વેદિક કાળના લોકો લોખંડથી પરિચિત હતા.
148. 
વેલુ થંપી દ્વારા અંગ્રેજો સામે વિદ્રોહ કરેલો હતો, તે કયા રાજ્યના હતા?
149. 
મહાજનપદનું નામ, રાજધાની અને વર્તમાન વિસ્તાર પૈકીની જોડીમાંથી કઈ યોગ્ય નથી?
150. 
સંગમયુગ દરમિયાન નીચેનામાંથી કયો વંશ સત્તામાં ન હતો?
151. 
વર્ધા યોજના માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા?
152. 
નીચે પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સત્ય છે?
153. 
કયા શાસકના સમયમાં મુંબઈના ગર્વનરે મેજર એલેકઝાન્ડર વોકરની વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ હતી?
154. 
રાજા રામ મોહન રાયના ધાર્મિક ખ્યાલો બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સત્ય છે?
(1) તે એકેશ્વરવાદમાં માનતા હતા.
(2) તે વેદને શાશ્વત અને અમોઘ માનતા હતા.
(3) તેમણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો હતો.
155. 
બૌદ્ધધર્મમાં પ્રવજ્યા (પબજ્જા) નો અર્થ _________ છે.
156. 
પ્રથમ ભારતીય શિક્ષણ પંચ (1882-83) ના અધ્યક્ષ કોણ હતા?
157. 
કૌશામ્બી એ નીચેનામાંથી કયા જનપદની રાજધાની હતી?
158. 
અશોકનો હાથીની આકૃતિવાળો સ્તંભ __________ ખાતેથી મળે છે.
159. 
ઈંદુલાલ યાજ્ઞિકે શરૂ કરેલા સામયિકોમાં નીચેનામાંથી કયા એકનો સમાવેશ થતો નથી?
160. 
મહાગુજરાત આંદોલન સમયની બનેલી ઘટનાઓને કાળક્રમ અનુસાર ગોઠવો.
(1) લોકસભાની ચૂંટણી સમયે જનતા પરિષદના નેતાઓની ધરપકડ
(2) ખાંભી સત્યાગ્રહ
(3) મશાલ સરઘસ
(4) જનતા કરફ્યુ
161. 
નીચેનામાંથી કોણે બાળ સિદ્ધાર્થ અંગે ભવિષ્યવાણી કરી હતી કે “તે ભવિષ્યમાં નિ:શંક બુદ્ધ બનશે.”
162. 
નીચેના પૈકી કય સમાજવાદી નેતાએ ભૂદાન ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી?
163. 
શ્યામા પ્રસાદ મુખર્જી _______ ના અગત્યના નેતા હતા.
164. 
1920માં લીગ ઓફ નેશન્સમાં નીચેના પૈકી કોને નવાનગર (જામનગર)માંથી ભારતના પ્રતિનિધિ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા?
165. 
નીચેના પૈકી કયું મહાયાન અને હિનયાન બૌદ્ધધર્મ વચ્ચે સૌથી મૂળભૂત તફાવત છે?
166. 
જ્વાળામુખી પર્વત માઉન્ટ વિસુવિયસ ક્યાં આવેલો છે?
167. 
સમુદ્રમાં તળ રેખા (BASE LINE) થી 200 નોટિકલ માઈલના અંતર સુધીનો વિસ્તાર ________ કહેવાય છે.
168. 
પ્રાણીઓ અને તેના વિસ્તારની જોડીઓ પૈકી કઈ યોગ્ય છે?
1. મહાકાય હાથી - કર્ણાટક, કેરલ, અસમ
2. એક શિંગી ગેંડો - તમિલનાડુ
3. ઘુડખર - કચ્છનું નાનું રણ, ગુજરાત
4. કસ્તુરી મૃગ - દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન
169. 
કઈ નદીને તિબેટમાં 'લાંગચેન ખંબાબ' ના નામથી ઓળખવામાં આવે છે?
170. 
નીચના પૈકી કયો વાણિજ્યિક પાક(Commercial crop) નથી?
171. 
પાલઘાટ પાસ નીચેનામાંથી કયા શહેરોને જોડે છે?
172. 
જો તમે રાજસ્થાનના રણપ્રદેશની મુલાકાત લો છો, તો તમને નીચે પૈકી કયું ભૂમિસ્વરૂપ જોવા મળશે?
173. 
નીચે આપેલા કયું/કયાં યુગ્મો યોગ્ય છે?
(1) દેવ પ્રયાગ - અલકનંદા + ભાગીરથી
(2) રુદ્રપ્રયાગ - અલકનંદા + મંદાકિની
(3) કર્ણ પ્રયાગ - અલકનંદા + નંદાકિની
(4) વિષ્ણુ પ્રયાગ - અલકનંદા + પિંડાર
174. 
નીચેનામાંથી કયું/ કયાં વિધાન/વિધાનો અસત્ય છે?
1. જૂના કાંપવાળી જમીનને 'ખાદર' કહેવાય છે.
2. નવા કાંપવાળી જમીનને 'બાંગર' કહેવાય છે.
3. કાળી જમીન 'રેગુર' તરીકે પણ ઓળખાય છે.
175. 
અટલ ટનલ એ હિમાલય પર્વતમાળાની કઈ શ્રેણીમાં સ્થિત છે?
176. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?
1. બનાસ નદી પર બનાસકાંઠામાં મુક્તેશ્વર બંધ આવેલો છે.
2. સરસ્વતી નદી પર સિદ્ધપુર શહેર વસેલું છે.
3. પુષ્પાવતી નદી કિનારે મોઢેરા અને ઐઠોર વસેલા છે.
4. ઉત્તરથી દક્ષિણમાં ગોઠવતા બનાસ, સરસ્વતી, રૂપેણનો ક્રમ સાચો છે.
177. 
વિંધ્યાચળ પર્વતશ્રેણી બાબતે કયું વાક્ય અયોગ્ય છે?
178. 
ભારતમાં આવેલ નીચેનામાંથી કયાં સ્થળો ક્યારેય સૂર્યનાં લંબરૂપ કિરણો પ્રાપ્ત કરતાં નથી?
1. ચંદીગઢ   2. અજમેર
3. નાગપુર  4. ભુવનેશ્વર
179. 
નીચેનાં વિધાનો ચકાસો.
1. ગલ્ફ સ્ટ્રીમ એ સમુદ્રનો ગરમ પ્રવાહ છે.
2. લેબ્રાડોર એ સમુદ્રનો ઠંડો પ્રવાહ છે.
3. જે ક્ષેત્રમાં ગરમ અને ઠંડો પ્રવાહ મળે છે, ત્યાં મત્સ્યક્ષેત્રનો અભાવ જોવા મળે છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
180. 
નીચેના વિધાનો ચકાસો.
1. સમુદ્રની ક્ષારતા (Salinity) 100 ગ્રામ પાણીમાં હાજર મીઠાના પ્રમાણ વડે મપાય છે.
2. મૃત સાગરમાં ઓછી ક્ષારતા (Salinity)ના કારણે ત્યાં મનુષ્ય ડૂબી જતાં નથી.
ઉપરોકતમાંથી કયું/કયા વિધાન/વિધાનો અયોગ્ય છે?
181. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?
1. બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે.
2. સરસ્વતી નદીનું પ્રાચીન નામ અર્જુના/સારસ્વત છે.
3. બનાસ નદીની સહાયક નદી પુષ્પાવતી છે.
4. સરસ્વતી નદીની સહાયક નદી ભૂખી નદી છે.
182. 
નીચેના વિધાનો ચકાસો.
1. રોસ ટાપુ - સુભાષચંદ્ર બોઝ દ્વીપ
2. નીલ ટાપુ - શહીદ દ્વીપ
3. હેવલોક ટાપુ - સ્વરાજ દ્વીપ
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન,/વિધાનો અયોગ્ય છે?
183. 
નીચેનામાંથી કયા રાજ્યએ સમગ્ર રાજ્યના દરેક ઘર માટે છત પર વરસાદી પાણીના સંગ્રહનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કર્યું છે?
184. 
નીચેની જોડીઓ અંગે વિચાર કરો.
નદી                 ડેમ
(a) ગંગા         i. ભાખરા - નાંગલ
(b) સતલુજ    ii. ટેહરી
(c) મહાનદી  iii. સરદાર સરોવર
(d) નર્મદા      iv. હિરાકુડ
ઉપર આપેલ જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?
185. 
પૃથ્વીની આંતરિક સંરચના અંગે વિધાનો ચકાસો.
1. સિયાલ સ્તર સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું હોય છે.
2. સાઈમા સ્તર સિલિકા અને મેંગેનીઝનું બનેલું હોય છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે ?
186. 
નીચેની જોડી અંગે વિચાર કરો.
a) ગેડ પર્વત                 1) હિમાલય
b) અવશિષ્ટ પર્વત       2) બ્લેક ફોરેસ્ટ
c) ખંડ પર્વત                3) અરવલ્લી
d) જ્વાળામુખી પર્વત 4) પાવાગઢ
ઉપર આપેલ જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?
187. 
પેરાગ્લાઈડિંગ, ગ્લાઈડિંગ અને રિવર રાફટિંગ નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે?
188. 
નીચે આપેલા વિધાનો ચકાસો.
1. યુરોપ ખંડ એશિયા ખંડની પૂર્વમાં સ્થિત છે.
2. આફ્રિકા ખંડમાંથી કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત પસાર થાય છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે?
189. 
નીચે આપેલા વિધાનો ચકાસો.
1. અગ્નિકૃત ખડકોને વિકૃત ખડકોમાં રૂપાંતરિત કરી શકાય છે.
2. અગ્નિકૃત ખડકો અને વિકૃત ખડકોનું રૂપાંતરણ પ્રસ્‍તર ખડકોમાં થાય છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે?
190. 
નદીની પ્રૌઢાવસ્થા અંગે નીચેના વિધાનો ચકાસો.
1. આ અવસ્થામાં વિસ્તૃત પૂરનાં મેદાનો જોવા મળે છે.
2. આ અવસ્થામાં જળધોધ અને જળપ્રપાત જોવા મળતા નથી.
ઉપરોક્તમાંથી ક્યું/કયા વિધાન,/વિધાનો અયોગ્ય છે?
191. 
ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
192. 
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?
193. 
લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી?
194. 
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે?
195. 
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી?
196. 
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
197. 
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
198. 
સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો?
199. 
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
200. 
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?