ટેસ્ટ : બંધારણ & રાજ્યવ્યવસ્થા ટેસ્ટ – 04

1. 
1773ના રેગ્યુલેટિંગ એક્ટની વિશેષતાઓ નીચેના પૈકી કઈ હતી?
1. બંગાળના ગવર્નરનું નામ બદલીને 'બંગાળના ગવર્નર જનરલ' કરવામાં આવ્યું.
2. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના
3. 'ભારત સચિવ'ના પદની રચના
2. 
મુસ્લિમ સમુદાયને અલગ મતદાર મંડળ કયા અધિનિયમ અંતર્ગત આપવામાં આવ્યું?
3. 
પ્રાંતોમાં દ્વિ-સદનીય વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ?
4. 
નીચેના પૈકી કયા યુગ્મો અસત્ય છે?
1. કેન્દ્રીય સંવિધાન સમિતિ - ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
2. પ્રાંતીય સંવિધાન સમિતિ - જે.બી. કૃપલાણી
3. મૂળભૂત અધિકારોની સમિતિ - સરદાર પટેલ
5. 
ભારતીય બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા જયારે ________ અને ________ એ બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા.
6. 
બંધારણના નિર્માણ માટેની સૌથી મહત્ત્વપૂર્ણ એવી પ્રારૂપ સમિતિના સદસ્યોમાં નીચેના પૈકી કોનો કોનો સમાવેશ થાય છે?
1. ગોપાલસ્વામી એયર 2. ટી.ટી.કૃષ્ણમાચારી 3. એન.માધવરાવ
7. 
નીચેના પૈકી કયા યુગ્મો સત્ય છે?
1. સર બી.એન.રાવ - ભારતીય બંધારણ સભાના કાયદાકીય સલાહકાર
2.પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા - ભારતીય બંધારણના મુખ્ય લેખક
3. એચ.વી.આર આયંગર - ભારતીય બંધારણ સભાના સચિવ
8. 
ભારત ધર્મનિરપેક્ષ દેશ છે તેનો/તેના બંધારણીય પુરાવો/પુરાવા નીચેના પૈકી કયો/કયા છે?
1. અનુરછેદ-15  2. અનુરછેદ-28
3. અનુરછેદ-44 4. અનુરછેદ-16
9. 
'એકલ નાગરિકતા' ની વ્યવસ્થા ભારત સિવાય અન્ય કયા દેશ/દેશોમાં જોવા મળે છે?
10. 
8મી અનુસૂચિમાં ઉલ્લેખિત ભાષાઓમાં નીચેના પૈકી કઈ ભાષાઓ સમાવિષ્ટ છે.
1. નેપાળી 2. કોંકણી 3. ભોજપુરી
11. 
નીચેના પૈકી કોણે ભારતીય બંધારણને એક જટીલ દસ્તાવેજ ગણાવીને તેને 'વકીલોનું સ્વર્ગ' ગણાવ્યું હતું?
12. 
જોડકા જોડો.
ભાગ - I
a. ચોથી અનુસૂચિ
b. પાંચમી અનુસૂચિ
c. છઠ્ઠી અનુસૂચિ
d. સાતમી અનુસુચિ
ભાગ - II
1. સંઘયાદી, રાજ્યયાદી તથા સંયુકત યાદી
2. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યસભાના સીટોની વહેંચણી
3. અનુસૂચિત ક્ષેત્રો તથા જનજાતીય ક્ષેત્રોના વહીવટ બાબતે જોગવાઇઓ
4. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રોના વહીવટની જોગવાઈ
13. 
નીચેના પૈકી કયા યુગ્મો સત્ય છે?
1. કટોકટીની જોગવાઈઓ
(મૂળભૂત અધિકારોની મોકૂફીથી સંબંધિત) - જર્મનીનું બંધારણ
2. બંધારણમાં સંશોધનની પ્રક્રિયા - દક્ષિણ આફ્રિકાનું બંધારણ
3. લોક સેવા આયોગ - ભારત શાસન અધિનિયમ, 1935
14. 
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો છે?
15. 
'આમુખ'માં સમાવિષ્ટ શબ્દો 'સ્વતંત્રતા', 'સમાનતા અને 'બંધુતા'નો આદર્શ નીચેના પૈકી કયા સ્ત્રોતમાંથી મળેલ છે?
16. 
નાગરિકતા થી સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે?
1. અનુચ્છેદ 16, 21 અને 22 એ માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે, વિદેશી નાગરિકોને નહીં.
2. નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2005 માં બધા જ દેશોના ભારતીય મૂળના વ્યકિતઓને વિદેશી ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની જોગવાઈ કરવામાં આવી છે.(અપવાદ: પાકિસ્તાન તથા બાંગ્લાદેશ)
17. 
બંધારણના અનુરછેદ -29 અંતર્ગત અલ્પસંખ્યકોને નીચેના પૈકી કઈ બાબતો સુરક્ષિત રાખવાનો અધિકાર છે?
18. 
અનુરછેદ -22 અંતર્ગત વ્યકિતની ધરપક્ડ દરમિયાન અથવા ધરપકડ બાદ નીચેના પૈકી કયા અધિકારો પ્રાપ્ત છે?
1. પોતાનાં મનપસંદ કાયદાશાસ્ત્રીનો પરામર્શ તથા તેની કાયદાકીય સહાયતા લેવાનો અધિકાર.
2. ધરપકડ માટેનું કારણ જાણવાનો અધિકાર
3. જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ 24 કલાકમાં હાજર થવાનો અધિકાર (મુસાફરીના સમય સહિત)
19. 
નીચેના પૈકી અસત્ય યુગ્મો જણાવો.
1. અનુરછેદ -19 - વિદેશ યાત્રાનો અધિકાર
2. અનુરછેદ -21 - ગોપનીયતાનો અધિકાર (Right to Privacy)
3. અનુરછેદ -26 - મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા
20. 
'પરમાદેશ' રિટ કોની વિરુદ્ધ જાહેર કરી શકાય છે?
21. 
રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી સંબંધિત નીચેના પૈકી કયા યુગ્મો સત્ય છે?
1. ઉદાર બૌદ્ધિક સિદ્ધાંત - સમાન નાગરિક સંહિતા (અનુ. 44)
2. સમાજવાદી સિદ્ધાંત - ગરીબોની નિ:શુલ્ક કાયદાકીય સહાયતા (અનુ. 39)
3. ગાંધીવાદી સિદ્ધાંત - કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન (અનુ.43)
22. 
“આ સિદ્ધાંત નવા વર્ષના સંકલ્પો જેવા છે જે જાન્યુઆરીમાં જ તૂટી જાય છે.” રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી સંબંધિત આ કથન કોણે કહ્યું હતું?
23. 
મૂળભૂત અધિકારો તથા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP) ના તફાવતોથી સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે?
1. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે કાયદો પસાર કરવાની આવશ્યકતા નથી એ સ્વયંભૂ રીતે લાગુ છે, જયારે DPSPને કાયદો પસાર કરીને જ લાગુ કરી શકાય છે.
2. મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે વિવાદના કિસ્સામાં મૂળભૂત અધિકારો માન્ય રહેશે.
24. 
મૂળભૂત ફરજો (અનુચ્છેદ-51 A) માં નીચેના પૈકી કઈ બાબત/બાબતોનો ઉલ્લેખ છે?
25. 
મૂળભૂત ફરજોથી સંબંધિત નીચેના પૈકી અસત્ય વિધાન/વિધાનો જણાવો.
1. મૂળભૂત ફરજોને સોવિયેત યુનિયનના બંધારણથી પ્રભાવિત થઈને લેવામાં આવ્યું છે.
2. જાપાન સિવાય મોટા ભાગના લોકશાહી દેશોના બંધારણમાં મૂળભૂત ફરજોનો અભાવ છે.