ટેસ્ટ : સામાન્ય અભ્યાસ ટેસ્ટ – 01
1.
'ક્યોટો પ્રોટોકોલ' કોની સાથે સંબંધિત છે?
2.
નીચેના પૈકી કયું સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન છે?
3.
e-NAM નો પ્રાથમિક ઉદ્દેશ્ય જણાવો?
4.
WTOની કૃષિ કરારના નેજા હેઠળ "ખેડૂતોને કરવામાં આવતી સીધી ચૂકવણી" કોની સાથે સંબંધિત છે?
5.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અનુદાન આપવાની ભલામણ કરનારી સમિતિ નીચેના પૈકી કઈ છે?
6.
WTOની રચના તરફ દોરી જનારો ડંકલ પ્રસ્તાવની મંત્રણા થઈ હતી તે રાઉન્ડ કયો હતો?
7.
"ફિયાટ કાગળનું નાણું" (આદેશાત્મક નાણાં) એટલે શું?
8.
બેરોજગારીનો કુદરતી દર હોય ત્યારે ________
9.
PQLI રચવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?
1, બેરોજગારી દર 2. ગરીબીનું ભારણ ૩. બાળ મૃત્યુદર
10.
વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે?
11.
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
13.
નાગરિકોની 'મૂળભૂત ફરજો' અંગે કયું વિધાન નીચેના પૈકી ખોટું છે?
14.
સરકારે અનુસૂચિત ક્ષેત્રો માટે પંચાયત વિસ્તાર અધિનિયમ 1996 (PESA) પસાર કર્યો, તેમાં નીચેના પૈકી કયો એક ઉદ્દેશ્યના રૂપમાં ઓળખવામાં આવતો નથી?
15.
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
16.
સંચિત નિધિ શેનું બનેલું છે?
17.
TRYSEM કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી?
18.
'થર્ડ વર્લ્ડ' પુસ્તકના લેખક _________ છે.
19.
આર્થિક સર્વેક્ષણ _________ દ્વારા સંકલિત થાય છે.
20.
હેરોડ-ડોમરનું આર્થિક વિકાસનું મોડેલ _________ વચ્ચે સમતુલા ઉપર આધારિત છે.
21.
RBIના નોટ બહાર પાડતાં વિભાગે કાયમ _______ સોનાનો જથ્થો રાખે છે.
22.
ભારતમાં રાષ્ટ્રીય આવકના આગણકો કોણ તૈયાર કરે છે?
23.
ટકાઉ વિકાસ ________ નું અનુપ્રયાણ કરે છે.
24.
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી?
25.
નીચેના પૈકી કયા ખેલાડી બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ નથી?
26.
પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઇ બાબત સાથે સંકળાયેલ છે?
27.
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે?
28.
"ફોટો વૉલ્ટીક સેલ" (Photovoltaic Cell)નો કોની અંદર ઉપયોગ થાય છે?
29.
નીચેના પૈકી કયા નેતા સ્વરાજને ઇનામ નહિ પરંતુ હકથી મેળવવા માગતા હતા?
1. દાદાભાઈ નવરોજી 2. બાળ ગંગાધર ટિળક 3. લાલા લજપતરાય 4. બિપિનચંદ્ર પાલ
30.
"ભારત છોડો આંદોલન" કોના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ હતો?
31.
ભારતનો પ્રથમ વર્તમાનપત્ર કયુ હતું?
32.
નીતિ આયોગનું આખું નામ શું છે?
33.
નીચેના વાક્યો તપાસો.
1. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિશ્રી કરે છે.
2. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક પોતાનો હોદ્દો ધરાવતા બંધ થાય પછી ભારત સરકાર / રાજ્ય સરકાર હેઠળ કોઈ હોદ્દો ધરાવી શકતા નથી.
34.
જવાળામુખી વિસ્ફોટના મુખ્ય કારણો કયા છે?
35.
રાજ્ય અને તેની પ્રખ્યાત 'સાડી'ની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી?
36.
"વારી - વારકરી" યાત્રાની પરંપરા લગભગ 700 વર્ષ જૂની છે. આ પરંપરા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?
37.
લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી?
38.
12મી પંચવર્ષીય યોજના _______ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.
39.
"સૂર્મા ખીણ" એ ________ માટે જાણીતી છે.
40.
ગુજરાતની પર્વતમાળાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
41.
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
42.
નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી?
43.
સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડે છે તે _________ તરીકે ઓળખાય છે.
44.
રેફ્રિજરેટરમાં રેફ્રીજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી _________ હોય છે.
45.
ગુજરાતએ _________ ના શાસન દરમિયાન સૌપ્રથમ વાર તુર્કોના શાસન હેઠળ આવ્યું હતું.
46.
લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ હતા?
47.
પ્રાચીન ભારતમાં વિષ્ટિ એ શું હતું?
48.
કોના શાસન હેઠળ ગુજરાત મુગલ વંશનો ભાગ બન્યું?
49.
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?
50.
ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
51.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
52.
ગ્લોબલ ઇનોવેટિવ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે?
53.
ધી કફાલા પદ્ધતિ (The Kafala System) નીચેના પૈકી કઈ બાબત ઉપર નિયંત્રણ રાખે છે?
54.
ગદર પાર્ટીના નીચેના પૈકી કયા નેતા હતા?
55.
વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલ હતી?
56.
હડપ્પીય નગર આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત જોવા મળેલ નથી?
57.
કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે?
58.
પરમાણુના નાભિ કેન્દ્રમાં કયા ઘટક હોય છે?
59.
હવાના ઉષ્ણતામાનમાં ફેરફાર થતાં અવાજના ગુણધર્મોમાં નીચેના પૈકી શું અસર થાય છે?
60.
કાકોરી ટ્રેન લૂંટમાં નીચેના પૈકી કોણે ભાગ લીધો ન હતો?
61.
ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વખતે ભારતના ગવર્નર જનરલ પદે કોણ હતું?
62.
એક વસ્તુને રૂપિયા 1000 માં વેચવાથી 5 % ખોટ જતી હોય, તો 5 % નફો મેળવવા તે વસ્તુ કયા ભાવે વેચવી જોઇએ?
63.
એક રાજ્યની કુલ વસ્તીના 55% સ્ત્રીઓ છે તથા 80% પુરુષો સાક્ષર છે જો તે રાજ્યમાં કુલ સાક્ષરતાનો દર 58% હોય તો સ્ત્રીઓની સાક્ષરતા કેટલી હશે?
64.
નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે?
65.
એક સાંકેતક લિપીમાં 'NARMADA' નો સંકેત 'PCTOCFC' હોય તો 'AMAZON' નો સંકેત કયો થશે?
66.
એક તસવીરમાંની વ્યક્તિ તરફ જોઈ સુરેશે કહ્યું "તેની માતા મારા પિતાના એકમાત્ર પુત્રની બહેન છે" તો તે વ્યક્તિ સુરેશ સાથે કયા સંબંધી જોડાયેલી છે?
67.
121, 156 ,256, 400, ______, ______
68.
24 મજૂરો દર રોજ 6 કલાક કામ કરીને એક રસ્તો 18 દિવસમાં બનાવે છે. જો દર રોજ 4 કલાક કામ કરવાનું હોય અને ૧૨ દિવસમાં રસ્તો બનાવવાનો હોય તો કેટલા વધારાના મજૂરો જરૂરી છે?
69.
140 મીટર લંબાઈ વાળી ગાડી 60 કિમી / કલાકની ઝડપે જતી ગાડી સામેથી આવતી ગાડી કે જેની ઝડપ 48 કિમી / કલાક છે અને લંબાઈ 160 મીટર છે, તેઓ એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે?
70.
એક પ્રવાહીમાં A અને B નું પ્રમાણ 3:2 છે અને કુલ જથ્થો 100 લીટર છે. આ જથ્થામાં B નું 40 લીટર વધારાનું પ્રવાહી ઉમેરવામાં આવે તો નવું ગુણોત્તર કેટલું હશે?
71.
એક મંદિરમાં અનુક્રમે 9 મિનિટે, 12 મિનિટે અને 15 મિનિટે પ્રથમ, બીજો અને ત્રીજો ઘંટ વાગે છે, તો સવારે 8 વાગ્યે એકી સાથે ત્રણ ઘંટ વાગતા હોય તો ફરીથી ત્રણ ઘંટ ક્યારે સાથે ફરીથી વાગશે?
72.
એક ઓફિસર મહત્તમ દૈનિક વેતનથી કરાર આધારીત નાણાં ઉપર રૂ. 4965 થી નિયુક્ત થયેલ હતો, પરંતુ કેટલાક દિવસો ગેરહાજર રહેવાના કારણે તેને રૂ.3894 મળે છે, તો તે કેટલા દિવસ ગેરહાજર રહ્યો હશે?
73.
પિતાની ઉંમર 10 વર્ષ પહેલા પુત્રની ઉંમરની ત્રણ ગણી હતી, 10 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હશે, તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો?
74.
એક વર્ગખંડમાં 500 વિદ્યાર્થીઓ છે. 40 % અંગ્રેજી બોલી શકે છે, જ્યારે બાકીના ફક્ત હિન્દી બોલે શકે છે. 20 % જે અંગ્રેજી બોલી શકે છે તે હિન્દી પણ બોલી શકે છે, તો કુલ એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે હિન્દી પણ બોલી શકે?
75.
4 ટેબલ અને 2 ખુરશીની કિંમત 57,200 થાય છે તો 6 ટેબલ અને 3 ખુરશીની કિંમત કેટલી થશે?
76.
એક મંદિરમાં રવિવારે આવેલ યાત્રાળુઓની સરેરાશ સંખ્યા 510 છે, અને બાકીના દિવસોની સંખ્યા 240 છે. રવિવારથી શરૂ થતાં 30 દિવસના મહિનામાં આવેલા સરેરાશ યાત્રાળુઓની સંખ્યા કેટલી હશે?
77.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 26 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે?
78.
હોર્નબિલ ફેસ્ટિવલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
79.
બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી?
80.
ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે?
81.
ઋતંભરા વિશ્વ વિધાપીઠની સ્થાપના કોણે કરી?
82.
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
83.
રવિશંકર રાવળ અને સોમાલાલ શાહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
84.
ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા?
85.
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?
86.
'ભીખારી દાસની હવેલી' કયા જિલ્લામાં આવેલી છે?
87.
ભારતનુ સંવિધાન ક્યારે અપનાવવામાં આવ્યુ હતુ?
88.
મુસ્લિમ લીગે ક્યારે અને કયા સ્થળે યોજેલ અધિવેશનમા પાકિસ્તાનની માગણીનો ઠરાવ કર્યો.
89.
સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઇ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
90.
હાઇકોર્ટના પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુક કોણ કરે છે?
91.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે?
92.
કયા કાયદાથી વિલીયમ બેંટિક ભારતનો સૌપ્રથમ ગર્વનર જનરલ ઓફ ઇંડિયા બન્યો હતો?
93.
કયા બંધારણીય સુધારા દ્વારા બે અથવા બે થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઇ કરવામાં આવી?
94.
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયને ન્યાયિક સમીક્ષાની શક્તિ પ્રદાન કરવામાં આવી?
95.
જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે?
96.
બંધારણ સભામા 'પ્રારૂપ સમીક્ષા સમિતિ' ના અધ્યક્ષ કોણ હતા?
97.
દેશનુ વિભાજન થયા પછી બંધારણ સભાની કુલ સંખ્યા કેટલી હતી?
98.
સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની પાસે છે?
99.
બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના બંને ગૃહોના સચિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
100.
લોકસભા એંગ્લો ઇન્ડિયન સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ કેટલા સભ્યો હોય છે?