ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ ટેસ્ટ – 05

1. 
બંગાળના ભાગલા બાબતે કયું વિધાન અયોગ્ય છે?

Add description here!

2. 
નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

3. 
મુસ્લિમ લીગ બાબતે કયુ વિધાન અયોગ્ય છે?

4. 
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે?

5. 
મોર્લે મિન્ટો એક્ટ બાબતે ક્યું વિધાન યોગ્ય છે?

6. 
ઈ.સ.1911માં નીચેનામાંથી કઇ ઘટના બની નથી?

7. 
કામાગાટુમારૂ જહાજ કયા બંદરે પરત આવ્યું હતું?

8. 
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે.

9. 
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે.

10. 
નીચેનામાંથી કઇ જોડ યોગ્ય છે?

11. 
નીચેનામાંથી કયું/કયાં વાક્ય અયોગ્ય છે?

1. એની બેસન્ટે સપ્ટેમ્બર, 1916 માં હોમરૂલની સ્થાપના કરી હતી.
2. બાળગંગાધર ટિળકએ એપ્રિલ, 1916 માં હોમરૂલની સ્થાપના કરી હતી.
3. એની બેસન્ટે હોમરૂલની શરૂઆત પુણેથી કરી હતી.
4. બાળ ગંગાધર ટિળકે હોમરૂલની શરૂઆત મદ્રાસથી કરી હતી.

12. 
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે?

13. 
નીચેનામાંથી કયું/કયાં વાક્ય અયોગ્ય છે?

1.ચંપારણ સત્યાગ્રહ એ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ હતો.
2. ખેડા સત્યાગ્રહ ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ છે.
3. અસહકારની ચળવળ ભારતની સૌ પ્રથમ રાષ્ટ્રીય ચળવળ કહી શકાય.
4. રાજકોટ સત્યાગ્રહએ ગાંધીજીનો સફળ સત્યાગ્રહ છે.
5. ગાંધીજીની ભારતમાં સૌપ્રથમ ભૂખ હડતાળ “અમદાવાદ મિલ મજૂર' ઘટના છે.

14. 
કાકોરી ટ્રેન ઘટના બાબતે કયું વાક્ય અયોગ્ય છે?

15. 
સાયમન કમિશન બાબતે કયું વાક્ય અયોગ્ય છે?

16. 
નીચેનામાંથી કયું/કયા વાક્ય/વાક્યો યોગ્ય છે.

1. જે. પી. સોન્ડર્સની હત્યા લાહોરમાં થઈ હતી.
2. શહીદ ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હતી.
3. જે. પી. સોન્ડર્સની હત્યા બાદ ક્રાંતિકારીઓને આશરો દુર્ગાવતી દેવી (દુર્ગાભાભી)એ આપ્યો હતો.

17. 
સ્વરાજ પાર્ટી બાબતે કયુ/કયા વિધાન/વિધાનો યોગ્ય છે?

1. તેના સ્થાપક ચિતરંજન દાસ હતા.
2. સ્વરાજ પક્ષવાળા પરિવર્તનવાદીઓ તરીકે ઓળખાયા.
3. અપરિવર્તનવાદીઓએ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો ચાલુ રાખ્યા.
4. તેના સચિવ જવાહરલાલ નેહેરુ હતા.

18. 
નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

19. 
નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

20. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો અયોગ્ય છે?

1. ઈ.સ.1929માં દિલ્હી ખાતે કેન્દ્રીય વિધાનમંડળમાં શહીદ ભગતસિંહ અને સુખદેવે બોમ્બ ફેંક્યો હતો.
2. ઈ.સ.1929માં કેન્દ્રીય વિધાનમંડળમાં બોસ્બ ફેક્યો ત્યારે ટ્રેડ ડિસ્પ્યુટ બિલ અને પબ્લિક સેફટી બિલ બાબતે ચર્ચા ચાલતી હતી.

21. 
નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે?

22. 
પૂર્ણ સ્વરાજ ઠરાવ બાબતે કયું વિધાન અયોગ્ય છે?

23. 
ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાબતે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે?

24. 
નીચેના વિધાનો તપાસો.

1. અરવિંદ ઘોષ વડોદરા કોલેજમાં સંસ્કૃત વિષયના પ્રોફેસર હતા.
2. અરવિંદ ઘોષે “ભવાની મંદિર'માં અંગ્રેજોની હાકલપટ્ટી કરવાની વાત કરી.
3. અરવિંદ ઘોષના લેખો “યુગાન્તર' પત્રિકા દ્વારા ક્રાંતિકારી સંદેશ ફેલાવતા હતા.
4. બારીન્દ્રનાથ ઘોષ “યુગાન્તર' પત્રિકા દ્વારા ક્રાંતિકારી સંદેશ ફેલાવતા હતા.
ઉપર પૈકી સાચુ /સાચાં વિધાન/વિધાનો જણાવો.

25. 
નીચેના વિધાનો તપાસો.

1. 13 નવેસ્બર 1909માં અમદાવાદ ખાતે વાઈસસૉંય મિન્ટો પર બોસ્બ ફેંકાયો હતો.
2. શ્યામજીકૃષ્ણ વર્સાનો જન્મ માંડવીમાં થયો હતો.
3. શ્યામજીકૃષ્ણ વર્સાનું અવસાન પેરિસમાં થયું હતું.
4. શ્યામજીકૃષ્ણ વર્ભાના વતનમાં તેભની યાદમાં ક્રાંતિતીર્થ બનાવવામાં આવ્યું છે.
ઉપર પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો તપાસો.