ટેસ્ટ : ભારતની ભૂગોળ ટેસ્ટ – 06
2.
ભારતીય રેલ્વે દ્વારા રેલ્વે નેટવર્કનું _________ સુધીમાં 100 ટકા વિદ્યુતીકરણનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે?
3.
કોંકણ રેલવેની સૌથી વધુ લંબાઇ નીચે પૈકી કયા રાજ્યમાં છે?
4.
ભારતમાં રાષ્ટ્રીય જળમાર્ગ-2 (NW-2) કયા બે સ્થળો વચ્ચે આવેલો છે?
5.
વસ્તીનાં સ્થળાંતરનાં અપાકર્ષક પરિબળો(Push Factors) અંતર્ગત કોનો સમાવેશ થાય છે?
(i) યુદ્ધ (ii) ભૂખમરો (iii) બેરોજગારી
6.
નીચે પૈકી કયું રાજ્ય સૌથી વધુ વસ્તી ધરાવે છે?
9.
શહેરીકરણની સમસ્યાઓના સંદર્ભમાં કયુ/કયાં વિધાન યોગ્ય છે?
(i) સામજિક તણાવ (ii) અપરાધમાં ઘટાડો
(iii) પ્રદૂષણ (iv) પરિવહનની સમસ્યા
10.
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયુ રાજય સૌથી વધુ શહેરી વસ્તી ધરાવે છે?
11.
ભારતમાલા પરિયોજના સંબંધિત નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
12.
ગ્રામીણ વસાહતોની સમસ્યાઓ અંતર્ગત નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?
(i) પીવાના પાણીની અછત (ii) સ્વાસ્થ્ય અને શિક્ષણ (iii) પરિવહન અને સંચાર
13.
નિમ્નલિખિતમાંથી કયા દેશ તાપી પાઇપલાઇન પરિયોજનાના ભાગીદાર છે?
14.
હંજીરા-વિજયપુર-જગદીશપુર (HVJ) પાઇપલાઇનની રચના નીચે પૈકી શેના પરિવહન માટે કરવામાં આવી છે?
15.
નીચે પૈકી કયું રાજ્ય સૌથી વધુ સંખ્યામાં આદિમ આદિવાસી સમૂહ (PVTG) ધરાવે છે?
16.
ગુજરાતનાં આદિમ આદિવાસી સમુદાય (PVTG) અંતર્ગત નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?
(i) કાથોડી (ii) કોટવાડિયા (iii) પઢાર (iv) સિદી
17.
યોગ્ય જોડકા જોડો.
યાદી - I યાદી - II
(i) સંથાલ (a) ગુજરાત
(ii) ભીલ (b) જમ્મુ - કાશ્મીર
(iii) બકરવાલ (c) ઓડિશા
18.
નીચે પૈકી કયું રાજ્ય સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે?
19.
યોગ્ય જોડકાં જોડો.
યાદી-I
(ii) નીગ્રો
(iii) મોંગોલોઇડ
(iii) પ્રોટો-ઓસ્ટ્રેલોઇડ
યાદી -II
(a) લદ્દાખ, સિક્કિમ
(b) મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જંગલો
(c) અંદમાન - નિકોબાર, આંધ્રપ્રદેશ
20.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
21.
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે?
22.
નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.
23.
નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી?
24.
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?
25.
કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે?