ટેસ્ટ : બંધારણ & રાજ્યવ્યવસ્થા ટેસ્ટ – 05

1. 
કયા કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો?
1. બેરુબારી કેસ 2. કેશવાનંદ ભારતી કેસ 3. LIC કેસ
2. 
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો અયોગ્ય છે?
1. આમુખમાં સુધાર થઇ શકે નહીં.
2. કેશવાનંદ ભારતી કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો.
3. 
નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા?
1. મૂળભૂત અધિકાર

2. રાજ્યોની વાટાઘાટ સમિતિ

3. પ્રાંતીય બંધારણ સમિતિ
4. 
નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ અનુસૂચિ - 8 મુજબની ભાષામાં થાય છે?
1.નેપાળી 2.સંથાલી 3૩.ડૉંગરી 4. અંગ્રેજી
5. 
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ચાર્ટર ધારો, 1813 અંતર્ગત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતમાં વેપારના એકાધિકારને સમાપ્ત કર્યો.

2. ચાર્ટર ધારો, 1833 અંતર્ગત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચા અને ચીન સાથેનો વેપાર પરનો એકાધિકાર સમાપ્ત કર્યો.
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
6. 
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. બંધારણ સભામાં 15 મહિલા સભ્યો હતી.

2. ઉદ્દેશ્ય પ્રસતાવ (૦0]ય્ટપંપ્ટ 1રિહ્કા૫0॥) નું પ્રારૂપ ડૉ. બી. આર. આંબેડકર દ્વારા તૈયાર કરાયું હતું.
ઉપરોકત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો ખોટું/ખોટા છે.
7. 
બંધારણ સભા સંદભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત નવેમ્બર 1946 માં બંધારણ સભાની રચના કરવામાં આવી.
2. બંધારણ સભાના તમામ સત્યો પ્રત્યક્ષ ચૂંટણીના માધ્યમથી ચૂંટાયા હતા.
3. બંધારણ સભામાં ગાંધીજી ગુજરાતના એકમાત્ર સભ્ય હતા.
ઉપરોકત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટા છે.
8. 
ફઝલ અલી આયોગ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ફઝલ અલીની અધ્યક્ષતામાં આ આયોગની રચના કરવામાં આવી હતી.
2. આ આયોગમાં કુલ 4 સભ્યો હતા. જેમાં ફઝલ અલી, હૃદયનાથ કુંજરૂં, કેએમ. પાનિકર અને બી.એન.રાવ
નીચેના આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
9. 
અનુચ્છે 12 હેઠળ “રાજ્ય” શબ્દમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે?
10. 
અધિકારોને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે કારણ કે
1.બંધારણમાં તેમનો ઉલ્લેખ છે.                                                                                                                                          2.તેઓ લોકશાહી છે.  3. તેઓ લોક કલ્યાણકારી છે.
4. તેઓ વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે.
5. સંસદ તેમની વિરુદ્ધ કાયદો બનાવી શકતી નથી.
11. 
“રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ચેક જેવા છે, જે બેંકની સુવિધા અનુસાર ચૂકવવામાં આવે છે.” કોણે કહ્યું?
12. 
નીચેના નિવેદનો ધ્યાનમાં લોઃ
1. મૂળ બંધારણમાં કુલ 10 નીતિ-નિર્દેશક તત્ત્વો છે.2.રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ બંધારણના ભાગ-1: માં અનુ. 36-51માં કરવામાં આવ્યો છે.
3.44મા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 38મા સુધારો કરવામાં આવ્યો છે.
4.86મા બંધારણીય સુધારો અધિનિયમ, 2001 દ્વારા 14 વર્ષથી ઓછી ઉમરના બાળકોના શિક્ષણ અને સંભાળ માટેની જોગવાઈઓ આ 2.રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ બંધારણના ભાગ-1: માં અનુ. 36-51માં કરવામાં આવ્યો છે.
3.44મા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 38મા સુધારો કરવામાં આવ્યો છે.
4.86મા બંધારણીય સુધારો અધિનિયમ, 2001 દ્વારા 14 વર્ષથી ઓછી ઉમરના બાળકોના શિક્ષણ અને સંભાળ માટેની જોગવાઈઓ આ સિદ્ધાંતોમાં સામેલ કરી.
ઉપર આપેલા નિવેદનોમાંથી કયું/કયાં ખોટું/ખોટાં છે?
13. 
નીચેનામાંથી કયા નિર્દેશક સિદ્ધાંતો મૂળ બંધારણમાં અસ્તિત્વમાં ન હતા?
1. પર્યાવરણની સુરક્ષા અને સુધારણા તેમજ જંગલ અને વન્યજીવની સુરક્ષા.

2. બધા નાગરિકો માટે દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી.

3. બધા નાગરિકો માટે આજીવિકાના પર્યાસ માધ્યમોના અધિકારને સુરક્ષિત કરવા.
14. 
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
15. 
બંધારણનો હેતુ નીચેનામાંથી કયો છે?
1. તે સર્વોચ્ચ કાયદો છે જે કોઈ ક્ષેત્રમાં રહેતા નાગરિકો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે.
2. તે સરકારની સત્તાઓને મર્યાદિત કરે છે.

ઉપર આપેલ વિધાનોમાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?
16. 
નીચેનામાંથી કયાં ભારતીય બંધારણનાં પાસા છે?
1. સત્તાનું વિભાજન 2. સંઘવાદ 3. મૂળભૂત અધિકાર
નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચા જવાબોની પસંદગી કરો.
17. 
અન્ય દેશોના બંધારણમાંથી લેવામાં આવેલી નીચેની વિશેષતાઓ અંગે વિચાર કરો.
1. અર્ધ-સમવાયી શાસનનું સ્વરૂપ - કેનેડા

2. મૂળભૂત અધિકાર સંબંધિત ચાર્ટર - યુનાઈટેડ કિંગડમના બંધારણમાંથી

3. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો - જર્મન બંધારણ

નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
18. 
ભારતીય નાગરિકતા પ્રાતત કરવા માટે નીચેનામાંથી કઈ શરતો છે?
19. 
ભારતના વિદેશી નાગરિકો (OCIs)ને નીચેનામાંથી કયા સંદર્ભમાં બિન-નિવાસી ભારતીયો (NRIs) ની સમાન અધિકારો છે?
1. ભારતમાં ખાનગી વ્યવસાયની પ્રેક્ટિસ કરવી.
2. મતદાર તરીકે નોંધણી.
3. જાહેર રોજગારમાં તકની સમાનતા.
નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચા જવાબો પસંદ કરો.
20. 
નીચેનામાંથી કયું મૂળભૂત અધિકારોનું સૌથી યોગ્ય વર્ણન છે?
21. 
નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણમાં મૂળભૂત અધિકારોનું કાર્યક્ષેત્ર વધારી શકે છે?
1. ભારતના રાષ્ટ્રપતિ

2. સર્વોચ્ચ ન્યાયાલય

3. ઉચ્ચ ન્યાયાલય

4. સંસદ

5. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ

નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચા જવાબોની પસંદગી કરો.
22. 
નાગરિકો માટે મૂળભૂત અધિકારનો અમલ નીચેની કઇ પરિસ્થિતિમાં પ્રતિબંધિત કરી શકાય છે?
1. રાષ્ટ્રપતિ શાસન
2. નાણાકીય કટોકટી
3. લશ્કરી કાયદો
4. આંતરિક કટોકટી
નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
23. 
બંધારણમાં આપવામાં આવેલ સમાનતાનો અધિકાર નીચેના કયા મૂળભૂત અધિકારને આવરી લે છે?
1. કાયદા સમક્ષ તમામ વ્યક્તિઓ સમાન છે.

2. રોજગારની બાબતમાં રાજ્ય મનસ્વી રીતે ભેદભાવ કરી શકશે નહીં.

3. બધા નાગરિકો ભારતીય પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે ફરવા માટે હકદાર છે.

નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
24. 
નીચેનામાંથી કઈ “કાયદાનું શાસન” () ની મુખ્ય વિશેષતાઓ છે?
1. સત્તાની મર્યાદા

2. કાયદા સમક્ષ સમાનતા

3. લોકોની સરકાર પ્રત્યેની જવાબદારી

4. સ્વાતંત્ર્ય અને નાગરિક અધિકારો

નીચે આપેલ વિકલ્પોનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો.
25. 
“અસ્પૃશ્યતા નાબૂદી' બંધારણ હેઠળના મૂળભૂત અધિકારોની નીચેનામાંથી કઇ શ્રેણીમાંનો એક ઘટક છે?